Your Moonsign Janam Rashi This Week –
09 September – 15 September 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા ખર્ચને ઓછો કરવામાં સફળ થશો. થોડીઘણી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તે કામ સમય પર પુરા કરશો. ફાયદો મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.

Mercury’s rule till 20th September will help you get a hold on your expenses. You will be able to save a little money and invest it profitably. You will be able to complete all your tasks on time. You will gravitate towards profit-making projects. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 12, 15


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરીને કામ પુરા કરી શકશો. હીસાબી કામની અંદર ખુબ સારા સારી થતી રહેશે. આવકમાં વધારો થવાના ચાન્સ છે. મિત્રોમાં માન પાન વધી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The onset of Mercury’s rule helps you to use your intelligence to get your jobs done effectively. Profits are indicated in accounts-related works. An increase in income is predicted. Friends will increasingly appreciate you. You could make new friends. You could meet your favourite person. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 13


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી વાહન ચલાવતા હો તો વાહન ખુબ સંભાળીને ચલાવજો. કારણ વગર ધનનો ખર્ચ કરવો પડશે. મંગળને કારણે બનતા કામો બગડી જશે. તમે સાચુ બોલશો તો બીજાને ખરાબ લાગશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 9, 11, 14, 15 છે.

Mars rule till 24th September suggests that you be extra cautious while driving / riding your vehicles. You could end up having to spend money without reason. Mars could disrupt even those tasks which are nearly done. The truth you utter could offend others. For mental peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 9, 11, 14, 15


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા તમને ખુબ શાંત રખાવીને કામ પુરા કરાવી આપશે. અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. ઘરવાળાને નારાજ નહીં કરો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ચંદ્ર તમારી તબિયતને સુધારશે. યાત્રા કરી શકશો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.

The Moon’s rule till 26th September helps you keep a calm mind and complete all your tasks. You will be able to execute all your important chores. Do not upset your family members. Ensure to make investments. Your health will improve under the Moon’s rule. Travel will be possible. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 9, 11, 12, 13


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ચંદ્રની દિનદશા 26મી ઓકટોબર સુધી ચાલશે. તમારા કામો પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કામકાજ માટે ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશોે. ધનલાભ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.

The Moon’s rule till 26th October ensures you are able to complete all your work smoothly. You might get a chance to travel abroad for work. You will be able to work with a calm mind. Profits are predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 9, 11, 12, 13


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અપોઝીટ સેકસ સાથે હળી મળીને અઠવાડિયું પસાર કરજો. તમારા મનની વાત કહી દેજો. તમારા લેણાના પૈસા આ અઠવાડિયામાં નહીં મળે તો લાંબા સમય સુધી પૈસા મેળવવા તમને ભાગદોડ કરવી પડશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

This is your last week under Venus’ rule. Enjoy it with camaraderie with the opposite gender. Spek out what is on your mind. If you are unable to retrieve the money you have lent to others within this week, you will end up having to chase it for a very long time. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 12, 13, 14


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલીક શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસ નારાજ હશે તો તેને મનાવી લેવામાં સફળ થશો. લગ્ન કરેલા લોકો એકબીજાના મનની વાત સમજી જશે. ખર્ચ વધુ કરવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.

Venus’ ongoing rule helps you to win over any member of the opposite gender that is upset with you. There will be great mental compatibility and understanding between couples. Despite increased spending, there will be no financial shortfall. You will be able to help others. You could make new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 13, 15


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને મોજશોખના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી નવેમ્બર સુધી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. ધારેલી જગ્યાએ જવા માટે સાચુ માર્ગદર્શન મળી જશે. નાના ધનલાભ મળતા રહેશે. જીવનસાથી મળવાના ચાન્સ છે. ઘરમાં કામ કરાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

The onset of Venus’ rule till 16th November will help in realising all your sincere wishes. You will find the right path to reach your destination. You will keep receiving small profits. You could meet your life partner. You will be able to renovate your home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 12, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમે સ્વભાવે જીદ્દી બની જશો. રાહુની દિનદશા ચાલુ હોવાથી સહેલા કામો કરવામાં પણ ઘણી મુસીબતમાં આવશો. ધન મેળવવા જેટલી ભાગદોડ કરશો તે નકામી જશે. તમારી અંગત વ્યક્તિ પણ તમને સાથ નહીં આપે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.

You could become stubborn in this phase, under Rahu’s rule. You could get into trouble tackling even simple tasks. Your efforts to earn money could go in vain. Those close to you will not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવાથી મનને આનંદ મળશે. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા ફાયદાની સાથે બીજાને ફાયદો કરાવી આપશો. મનગમતી વ્યક્તિ મળવાથી મનને આનંદ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter’s ongoing rule suggests that you cater to the wants of your family members to feel joy and contentment. Financial prosperity is indicated. You will taste success in all your and even prove profitable for others. Meeting a favourite person will bring you happiness. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામકાજને સમય પર પુરા કરવામાં સફળ થશો. જો ધનની સ્થિતિ સારી નહીં હોય તો તેમાંબી સુધારો થશે. નાનો ધનલાભ તમને મોટી ખુશી આપશે. ગમે એટલી મુસીબતમાં હશો બીજાને મદદ પહેલા કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Jupiter’s ongoing rule helps you complete all your work in time. If there are any financial constraints, these will get sorted. Small profits will bring you great joy. Despite being in a difficult position, you will help others. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 14


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. કોઈ પર આંધળો વિશ્ર્વાસ રાખતા નહીં. 26મીથી ઘરમાં નવી ચીજ વસ્તુ લેવાથી મુસીબતમાં આવશો. લાંબી મુસાફરીના કોઈ ચાન્સ નથી. વડીલવર્ગ તમારા વાંક ગુના વગર તમારાથી નારાજ રહેશે. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.

Saturn’s rule makes you lethargic. Do not trust anyone blindly. Making any house purchases could result in problems, from the 26th of September onwards. There will be no travel opportunities for abroad. The elderly will get upset with you without any fault of yours. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 9, 12, 13, 15

Leave a Reply

*