મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો. ઉતરતી શનિની દિનદશા કમરનો દુખાવો આપશે. ઉપરી વર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. ઘરનું વાતાવરણ બગડી જશે. થોડા આળસુ બની જશો. નાણાકીય લેતી દેતી હાલમાં કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
This is your last week under Saturn’s rule. Take special care of your health. Saturn’s descending rule could leave you with a backache. Your seniors at work will go all out to harass you. The atmosphere at home could go bad. You could feel lethargic. Do not indulge in any financial transactions. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 24, 25, 26
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને આજથી શનિની દિનદશા ચાલુ થયેલી છે. તમારા વિચારો સ્થિર નહીં રહે. શનિ તમને દરેક બાબતમાં નેગેટીવ બનાવી દેશે. 26મી નવેમ્બર સુધી કોઈને કોઈપણ જાતનું પ્રોમીશ આપતા નહીં. રોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. અંગત વ્યક્તિ તમને દગો આપે તો નવાઈમાં નહીં પડી જતા. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Saturn’s rule starting today, till 26th November, will play havoc with your mental stability. You will feel negatively about all things. Do not make any promises to anyone during this period. You might not be able to complete your daily chores on time. Don’t be surprised if someone close betrays you. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી થોડુ વધારે ધન કમાઈ લેશો. ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં સારૂં વળતર મળશે. મિત્ર કે સગાસંબંધીઓને રોકાયેલા નાણા પાછા મેળવવા માટેનું સાચુ ગાઈડન્સ આપી તેમનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.
Mercury’s rule till 20th November helps you increase your earnings by using your intelligence. Investments will bear profits in the future. You will win the hearts of friends and relatives by showing them the way to get back their stuck funds. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 24, 25
CANCER | કર્ક: ડ.હ.
પહેલા 4 દિવસ તમારી નાની ભુલ તમારૂં આખું અઠવાડિયું બગાડી દેશે. 25મીથી આવતા 19મી ડિસેમ્બર સુધી બુધ તમારો સેલ્ફકોન્ફીડન્સ ખુબ વધારી દેશે. તમારા કરેલા કામના બીજા વખાણ કરશે. બુધ્ધિ વાપરી ધન કમાઈ લેશો. નાણાકીય બાબતમાં સારા સારી થવા લાગશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
In these ongoing 4 days, one small mistake of yours could ruin the whole week. Mercury’s rule, from 25th October to 19th December, will greatly increase your self-confidence. Your work will win praise from others. You will earn good money by using your intelligence. Financial prosperity is indicated. Pray the Tir Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા પાંચ દિવસ ચંદ્રની શીતળ છત્રછાયામાં પસાર કરવાના બાકી છે. ઘરવાળાની ચિંતા પહેલા દૂર કરી લેજો. ઘરવાળાને ખુશ રાખજો જેથી ખરાબ સમયમાં ઘરવાળા તમને મદદ કરશે. મંગળની દિનદશા 26મીથી તમને ખુબ ગરમ કરશે. નાની બાબતમાં તમને ગુસ્સો આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
You have 5 days remaining under the calming Moon’s rule. Try to cater to your family member’s concerns first. Ensure to keep them happy so they will support you in your tough times. Mars’ rule, starting 26th October, will get you heated – you will lose your temper over petty matters. Pray the Tir Yasht along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમારો સેલ્ફકોન્ફીડન્સ ખુબ વધી જશે. આનંદમાં રહેવાથી તબિયતમાં સુધારો થતો જશે. ભુલાઈ ગયેલી વાત યાદ આવતા તમે મોટી નુકસાનીમાંથી બચી શકશો. મનને વધુ મજબૂત બનાવવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
The Moon’s rule till 26th November will cause a spike in your confidence in all endeavours that you undertake. Your happiness will result in the betterment of your health. By remembering a forgotten topic, you will be able to save yourself from a potential disaster. To make the mind strong, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 25, 26
LIBRA | તુલા: ર.ત.
7મી નવેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે. તમે સરકારી કામ કરતા હશો તો નાની બાબતમાં પરેશાન થશો. તમારા શત્રુઓ પીઠ પાછળ તમારી બુરાઈ કરશે. તબિયતમાં માથાનો દુખાવો તેમજ હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. સુર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 27 છે.
The Sun’s rule till 7th November will pose challenges in the way of any government-related works. Your enemies will speak ill of you behind your back. Your health could suffer with headaches or high BP. Do not be careless about taking your medication. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 24, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ કરવામાં સફળ થશો. અપોજીટ સેકસને આપેલા પ્રોમીશ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ધન જેટલું ખર્ચ કરશો તેટલું મેળવવામાં મુશ્કેલી નહીં આવે. મુસાફરીના ચાન્સ મળતા રહેશે. બીજાને ખુશ રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Venus’ rule till 16th November helps you complete your important tasks effectively. You will be able to deliver on the promises made to people of the opposite gender, without any difficulty. You will be able to earn back as much as you spend. You will get travel opportunities. You will be able to keep others happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં દિવસો પસાર કરી શકશો. શુક્રની કૃપાથી જેટલા નાણા ખર્ચ કરશો તેટલા કમાઈ લેશો. બને તો થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ અવશ્ય કરજો. તમારી પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 27 છે.
Venus’ ongoing rule has you spending your days in fun and entertainment. You will be able to earn back as much money as you spend. Try to invest a small part of your earnings in a good place. You will bump into your favourite person. Ensure to pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 23, 27
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામ પર પાણી ફરી જશે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાંથી બહાર નીકળવા તમારી મદદ માંગે તો તે વ્યક્તિને મદદ કરતા તમે મુશ્કેલીમાં આવી જશો માટે સંભાળજો. તમારી નાની બેદરકારી મોટી મુસીબત આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Rahu’s rule till 6th November will make all your efforts go in vain. If you try to help someone else out of a difficulty, you will yourself land in trouble – please note this carefully. A small carelessness could result in a huge disaster. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા 4 દિવસ બધુ કામ કરી શકશો. આજથી લેતી દેતીનું કામ પહેલા કરી લેજો. બીજાને મદદ કરવી હોય તો 25મી સુધી મદદ કરી લેજો. 25થી શરૂ થતી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા બધા કામને અસ્ત વ્યસ્ત કરી નાખશે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ પડતા જશે. આજથી ‘સરોશ યશ્ત’ સાથે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
You have 4 days where you will be able to do all your tasks effectively. Prioritize the completion of any pending financial transactions. If you wish to help anyone, do it before the 25th of October. Rahu’s rule, starting from the 24th, for the next 42 days, will turn everything topsy-turvy. Squabbles with family members will take place. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht, daily.
Lucky Dates: 21, 22, 23, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. તેથી તમને દરેક જગ્યાએ માન સન્માન મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈના મદદગાર બની શકશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. નવા મિત્રો મળશે. ધર્મનું કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.
Jupiter’s rule till 24th November will bring you praise and appreciation everywhere you go. Financial stability is indicated. You will be able to help another. Travel abroad is indicated. You could make new friends. You will be able to do religious works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 25, 26, 27
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024