બીપીપી ને નવા અધ્યક્ષ મળ્યા

બીપીપી ટ્રસ્ટી, વિરાફ મહેતાને બીપીપી (બોમ્બે પારસી પંચાયત) બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીપીપી ચેરપર્સન, આરમઈતી તીરંદાઝે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું, બોર્ડને એક ઇમેઇલમાં તેઓ પડી ગયા પછી તેમના હિપ્સમાં ફ્રેકચર થયું હતું તેમ જણાવ્યું હતું. તે બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ચાલુ રહેશે. સૌથી વરિષ્ઠ ટ્રસ્ટીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની પ્રથાને ધ્યાનમાં રાખીને વિરાફ મહેતાએ અધ્યક્ષપદ સંભાળ્યું.

Leave a Reply

*