મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી 27મી ઓકટોબર સુધીમાં તમને તમારા કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. નાણાંકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ડોકટર પાછળ ખર્ચ વધી જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.
The onset of Saturn’s rule till 27th October will tend to pose a lot of challenges in your path in trying to get things done. Financial strain is indicated. Sudden fall in health is predicted. You might have to spend increasingly over medication. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 25, 26
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
મિત્રગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી થોડી કરકસર કરવામાં સફળ થશો. રોજના કામમાં થોડું એકસ્ટ્રા કામ કરી વધુ ધન કમાઈ શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. મિત્રો સાથેના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
The onset of Mercury’s rule helps you put in effort in your work. Working a little extra in your ongoing job will help you earn more money. Sudden windfall could be expected. Relations with friends will blossom. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 24, 27
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા 4 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી અગત્યના કામો આવતા અઠવાડિયાથી શરૂ કરજો. ઉતરતી મંગળની દિનદશા તમને બીમારી આપે તેવા ચાન્સ છે તેથી તબિયતની સંભાળ રાખજો. બાકી 24મી સપ્ટેમ્બરથી શાંતિ મળવાની શરૂઆત થઈ જશે. તમારા વિચારો પોજીટીવ થતા જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.
You have 4 days remaining under Mars’ rule. Ensure to start any important tasks only after the onset of next week. Mars’ descending rule could cause you illness, hence take care of your health. From 24th September, you will feel much calm. Your thoughts will become increasingly positive. Pray the Tir Yasht daily.
Lucky Dates: 21, 25, 26, 27
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 5 દિવસ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મનને શાંત રાખીને અગત્યના ડીસીઝન 26મી પહેલા લઈ લેજો. બાકી 26મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા મગજને અશાંત બનાવી દેશે. તમારા કરેલા કામ પર પાણી ફરી વળશે. ઘરવાળાને નારાજ નહીં કરતા તેમની ડિમાન્ડ પુરી કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
You have 5 days remaining under the Moon’s rule, so take all important decisions with a calm mind before the 26th, after which Mars’ rule, for the next 28 days, causes much chaos to you mentally. Your works could get undone. Do not anger your family members – try to cater to their wants. Pray the Tir Yasht along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 25
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં જે પણ ડીસીઝન લેશો તે ડીસીઝન સમજી વિચારીને લેજો. ચંદ્રની દિનદશાને લીધે પારકાને પોતાના બનાવી લેશો. પોતાના કામ પુરા કરવા માટે મિત્રોની મદદ મળી રહેશે. ધનની કમી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.
The Moon’s rule till 26th October suggests that any decisions you make during this phase should be well thought out. With the Moon’s graces you will be able to win over strangers. Friends will help you to complete your tasks. There will be no financial shortage. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 24, 26, 27
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામોમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. આંખની માંદગીથી પરેશાન થશો. અગત્યની ચીજ વસ્તુ મેળવવામાં સફળ નહીં થાવ. કોઈને કોઈપણ જાતનું પ્રોમીશ આપતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
The ongoing Sun’s rule denies you success in government related works. The health of the elderly could suddenly take a fall. You could suffer from ailments related to the eyes. You might not be able to achieve important goals. Do not make promises to anyone. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 27
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે. તમારા માથા ઉપરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ખર્ચ પર કાપ મુકી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
Venus’ rule till 17th October helps reduce your mental tensions. There will be no difficulty in earning money. Try to control your expenses and ensure to invest money. Financial prosperity is indicated. The home will be peaceful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 24, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. એકસ્ટ્રા કામ કરવાથી ધનલાભ મળશે. અપોઝીટ સેકસનો કામમાં સાથ મળવાથી કામ જલ્દી પુરા કરી શકશો. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.
The onset of Venus’ rule brings you financial prosperity. Working extra will bring in much wealth. You will be able to complete your tasks sooner with help from members of the opposite gender. Affection between couples will blossom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 25, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. રોજના કામમાં ખુબ પરેશાની આવશે. રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ખર્ચ ધારેલા કરતા વધી જશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ખાવા પીવા પર ખાસ ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.
Rahu’s rule till 6th October brings you challenges in doing your daily work. Rahu will go all out to cause harassment. You will incur a lot more expenses than expected. Sudden fall in health is predicted. Pay special attention to your diet. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 21, 22, 24, 26
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા 3 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. નહીં તો 24મીથી રાહુની શરૂ થતી દિનદશા તમારા દરેક કામને અટકાવી દેશે. રાહુ ધીરે ધીરે તમારા માથાના બોજાને વધારી દેશે. તમારી સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 27 છે.
You have 3 days remaining under Jupiter’s rule. Prioritize the fulfilment of the wants of your family members. Rahu’s rule, starting 24th, will tend to halt all your works. Your mental worries will increase. Your colleagues will not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 21, 22, 23, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારા કામને પુરા કરવા માટે તમારી સાથે કામ કરનારનો સાથ મળી જશે. ગુરૂ તમારા કોન્ફીડન્સ પાવરને વધારી દેશે. કોઈ જરૂરતમંદ વ્યક્તિને મદદ કરી શકશો. ફેમીલીમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.
The onset of Jupiter’s rule indicates financial prosperity. Your colleagues will help you in completing your tasks. Jupiter boosts your self-confidence. You will help someone in need. There will be joyous atmosphere in the family. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 24, 26, 27
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શનિની દિનદશા ચાલુ હોવાથી ન કરવાના કામ કરી તમારા સમયનો બગાડ કરશો. કોઈને પણ કોઈજાતના પ્રોમીશ હાલમાં આપતા નહીં. તબિયતનું ધ્યાન રાખજો. ફેમીલી મેમ્બર સાથેના સંબંધ સારા નહીં રહે. 27મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમને શાંતિના દિવસો આપશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Saturn’s ongoing rule will make you waste your time by doing unnecessary things. You are advised not to make promises to anyone. Take care of your health. Relations with family members could get bad. Jupiter’s rule, starting from 27th, will bring your much relief and peace. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24, 25
- Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024