મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં ખર્ચને ઓછો કરવામાં સફળ થશો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બુધની કૃપાથી કામો સમય ઉપર પૂરા કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલીમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Mercury’s rule till 20th September helps you lessen your expenditures. You will be able to invest some money. With Mercury’s grace, you will be able to complete your tasks in time. Sudden windfall can be expected. The family will be happy. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 12, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી દેશો. હિસાબી કામ ઉપર વધુ ધ્યાન આપશો તો આવકમાં વધારો થવાના ચાન્સ છે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણી તથા સગા સંબંધીઓ સાથેના સંબંધમાં ખૂબ સારા સારી થઈ જશે. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
The onset of Mercury’s rule will help you resolve all your challenging tasks with ease. Focusing more on accounts related works will help in the increase of your income. You could meet new friends. Great improvement in relations between couples as well as relatives and friends is predicted. You will win over strangers with your sweet language. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 9, 10, 11
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં ખૂબ સંભાળજો. વગર કારણે ધન વાપરવાથી તમે ધનની મુશ્કેલીમાં આવી જશો. કામનો બોજો વધી જશે. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. સાચું બોલવાથી વધારે પરેશાન થશો. વાહન સંભાળીને ચલાવજો. ધર્મનું કામ કરતા મનમાં થોડી શાંતિ અનુભવશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
Mars’ rule till 24th September warns you to be very cautious about all your financial matters. Spending your money unnecessarily will lead to you facing financial difficulties. Work pressure could rise. You could get angry over petty matters. Saying the truth will come back to bite you. Drive/ride your vehicles with caution. Doing religious works will bring you mental peace. Pray the Tir Yasht daily.
Lucky Dates: 7, 8, 12, 13
CANCER | કર્ક: ડ.હ.
તમને 26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા રોજબરોજના કામ શાંતિથી પુરા કરી શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી આપજો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ચંદ્ર તમારા મનને ખૂબ મજબૂત બનાવી દેશે. દરેક કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
The Moon’s rule till 26th September helps you complete your daily works in peace. You are advised to first cater to the wants of your family members. Ensure to invest some money. The Moon fortifies your mental strength. You will taste success in all your endeavours. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 11
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા તમને 26મી ઓક્ટોબર સુધી ચાલશે. તમારા કામો પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમારા મનને શાંત રાખીને જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે તથા આગળ જતા તેમાં ફાયદો પણ થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.
The Moon’s rule till 26th October ensures you face no challenges in getting your work done. You will get opportunities to travel abroad. Any decisions you make with a calm mind will not just prove successful, but also yield benefits in the future. Financial progress is indicated. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 11, 13
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝિટ સેક્સનો સાથ લઈને અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. તમારા દરેક કામમાં સફળતા મળશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને આ અઠવાડિયામાં કહી દેજો. તમારા લેણાના નાણા આ અઠવાડિયામાં નહીં મળે તો લાંબા સમય માટે રાહ જોવી પડશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
Venus’ rule till 16th September suggests that you take support from members of the opposite gender to complete any of your important tasks first. You will be successful in all your endeavours. You are advised to speak out what’s on your mind to the concerned person in this week. If you are unable to retrieve your lent money from your debtors this week, you will have to wait a long time to get it. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 12, 13
LIBRA | તુલા: ર.ત.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેક્સ તરફથી દરેક કામમાં મદદ મળતી રહેશે. ધણી ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરની ડીમાન્ડ પુરી કરી શકશો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.
The onset of Venus’ rule ensures that you receive help in all your endeavours from members of the opposite gender. Relations between couples will blossom. Sudden windfall is predicted. You will be able to cater to the wants of your family members. The house will be filled with joy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી નવેમ્બર સુધી તમારા મોજશોખ ખૂબ વધી જશે. છેલ્લા 42 દિવસમાં તમે જેટલા પરેશાન થયા હશો તો શુક્રની દિનદશા તમને વધુ સુખી બનાવશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
Venus’ rule, starting today, till 16th November, will have you increasingly inclined towards fun and entertainment. All the pain and struggle that you have endured in the past 42 days will be washed away with Venus’ blessings. Financial progress is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 10, 11, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં તમે સ્વભાવે જિદ્દી બની જશો. રાહુની દિનદશા તમારા કામ સમય ઉપર નહીં થવા દે. અણધારેલી મુસીબતમાં મુકાઈ જશો. જેટલી પણ ભાગદોડ કરશો તેનું રિઝલ્ટ ઝીરો આવશે. અંગત વ્યક્તિ તમારા ખરાબ સમયને કારણે તમારાથી દૂર રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.
You will find yourself becoming very stubborn under Rahu’s rule, which does not allow you to complete your tasks in time. You could find yourself in unexpected trouble. Immaterial of all your efforts, these will result in vain. Those close to you will tend to stay away from you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 9, 12, 13
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી હોવાથી ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ જાતની પણ મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં ખૂબ સારા સારી થતી જશે. જે પણ કામ કરશો તેમાં ફાયદો થશે. મનગમતી વ્યક્તિને મળવાથી મનને આનંદ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
The onset of Jupiter’s rule ensures that you face no challenges in catering to the wants of your family members. Great financial prosperity is predicted. All your work will prove profitable. Meeting with your favourite person will bring you joy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 11
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુભગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારો રોજબરોજના કામ સમય પર પૂરા કરવામાં સફળ થશો. તમારી નાણાકીય બાબતમાં ચિંતા ઓછી થતી જશે. તમે કોઈ મુસીબતમાં ફસાયેલી વ્યક્તિને મદદ કરી તેની ભલી દુઆ મેળવી શકશો. નવા કામ કરવા માગતા હશો તો તેમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
The onset of Jupiter’s rule helps you complete your daily tasks on time. Financial worries will fade away. Helping someone out of their troubled times will earn you their blessings. New ventures will be successful. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા ઘણા આળસુ બની જશો. કોઈના ઉપર આંધળો વિશ્વાસ રાખતા નહીં. 26મી સુધી ઘરમાં કોઈ લકઝરીયસ વસ્તુ લેતા નહીં. નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થવાના ચાન્સ છે. ઘરવાળા તમારાથી નારાજ થશે. ઘરનું વાતવરણ સારૂં નહીં રહે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
The onset of Saturn’s rule till 26th September, makes you lethargic. Do not trust anyone blindly. Do not purchase any luxurious goods for the house. Financial situation could worsen. Family members could get upset with you. The atmosphere at home might not be cordial. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 8, 10, 11, 13
- Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024