મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો હરવા ફરવામાં પસાર થઈ જશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં 30નો ખર્ચ કર્યા બાદ પણ તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. અપોઝિટ સેક્સનો સાથ મળવાથી તમારા રોજબરોજના કામ સહેલાઈથી કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 14 છે.
The ongoing rule of Venus will have you spending your days enjoying travel and entertainment. You could end up spending a lot more money than you anticipated but you will not face any financial shortage. Support from members of the opposite gender will help you do your daily chores effectively. Sudden windfall is expected. Relations with family members will blossom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 11, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી સુધી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રિસાયેલા વ્યક્તિને મનાવી લેશો. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
The onset of Venus’ rule till the 14th brings you many overseas travel opportunities. You will win over someone who has been upset with you. You will be helpful to others. You will find an easy way to surface from financial difficulties. A promotion is on the cards! Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ત્રીજી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં ગ્રહોની સ્થિતિ સારી નહીં હોવાથી તમારી આશા ઉપર પાણી ફરી જશે. કોઈ વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરી જાય તેવા હાલના ગ્રહો છે. તમારાથી મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. નાણાકીય લેતીદેતીમાં હાલમાં ભૂલ કરતા નહીેં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
Rahu’s rule till 3rd April could have you facing disappointments in many areas. You could be cheated by someone. Your favourite person will get upset with you over a petty matter. Do not make any mistakes with your financial transactions. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 8, 9, 12, 14
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. અંગત સગા-સંબંધીઓ તમારો સાથ આપશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી રહેશે. થોડી રકમ બચાવી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હમણા કરેલી બચત આગળ જતા મુશ્કેલીભર્યા સમયમાં કામ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Jupiter’s rule till 23rd March ensures that you don’t face any challenges in catering to the wants of your family members. Close relatives will be supportive. Financial prosperity is indicated. Ensure to save and invest some part of your income. Savings made today will serve you on a rainy day. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 14
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. ધર્મના કામો કરવાથી મનને ખૂબ જ આનંદ મળશે. તમારા ધારેલા કામો સમય ઉપર પૂરા કરી શકશો. જુના રોકાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મિત્રોના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Jupiter’s rule till 21st April has you feeling very joyful mentally when doing religious duties. You will be able to complete your planned works in time. You could be able to retrieve your funds which have been stuck. A promotion at the workplace is on the cards. You will be able to help your friends. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમે ચારે બાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો.ખાવા પીવામાં ધ્યાન આપજો નહીં તો તબિયત બગડી જતા વાર નહીં લાગે. કોન્સ્ટીપેશન તથા માથાના દુખાવાથી વધારે પરેશાન થશો. નોકરી કરતા હો તો કામ કરનાર લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. સમજ્યા વગર કામ કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 13, 14 છે.
Saturn’s rule till 23rd March will have you surrounded with difficulties. Ensure to pay attention to your diet else your health could suffer. You could suffer from constipation and headaches. The employed are advised to speak less with colleagues. Do not take on any task without a thorough understanding about it. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 9, 11, 13, 14
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારી બુદ્ધિ વાપરીને કામ કરશો તો તમારા કામો જલ્દીથી પૂરા કરી શકશો સાથે ફાયદો પણ મેળવશો. થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. તમારા કામમાં મિત્રોની મદદ લેતા તમે ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
Mercury’s rule till 18th March ensures that you will be able to complete your work soon and also profitably, if you use your intelligence. You will be able to save money. Good news from overseas is on the cards. The support of friends in your work will be beneficial. Pray the Meher Nyiash daily.
Lucky Dates: 8, 9, 10, 12
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમે વધુ પડતા વર્ક હોલિક બની જશો. કોઈને સમજાવવાથી તેની લાઈફ ચેન્જ થઈ જશે. તમારા વિચારો પોઝિટિવ તથા સારા આવવાથી તમે આનંદમાં આવી જશો. કામમાં પ્રમોશન મળશે. ફેમિલી મેમ્બરના સંબંધોમાં સારાસારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Mercury’s rule till 17th April could end up making you a workaholic. Your words of advice could potentially change another’s life. Your positive thoughts will fill you with happiness. You could get a promotion at work. Relations with family members will blossom. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 14
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મગજને શાંતિ નહીં મળે. મંગળ તમને ખૂબ જ ગુસ્સાવાળા બનાવી દેશે. ભાઈ બહેન સાથેના સંબંધમાં મતભેદ પડતાં વાર નહીં લાગે. કારણ વગર તમારા દુશ્મનોમાં વધારો થશે. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.
Mars’ rule till 21st March does not allow your mind to be at peace. You will feel a lot of anger. Relations between siblings could get strained. Your enemies will increase without reason. Drive/ride your vehicles with a lot of caution. Your colleagues will not be supportive. Pray the Tir Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 13
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. નવા કામ સાથે ચાલુ કામ પર વધુ ધ્યાન આપતા ફાયદો થશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. હાલમાં જે પણ ડિસિઝન લો તેને ચેન્જ કરતા નહીં. કોઈને ઉધાર નાણા આપવાની ભૂલ કરતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 9, 11, 13, 14 છે.
Ensure to complete all your important works till 23rd March. Focusing on your current work alongside the new tasks will prove more profitable. You are advised to first cater to the wants of family members. Ensure that you do not change any decision that you have taken. Avoid lending money to others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 11, 13, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શીતળચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આપેલા પ્રોમિસને પૂરા કરી શકશો. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ વધી જશે. સગા સંબંધીઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
The onset of the Moon’s rule ensures you don’t face any obstacles in completing your tasks. You will be able to deliver on your promises. Your self-confidence will increase greatly. You will win over your close people by giving them your sincere advice. You will meet your favourite person. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6 દિવસ આનંદમાં પસાર કરી શકશો. ઉતરતી શુક્રની દિનદશાને લીધે અપોઝિટ સેક્સ સાથે સંબંધમાં સારા સારી રહેશે. બને તો થોડી કરકસર અવશ્ય કરજો. બાકી 14મી થી ચાલુ થતી સૂર્યની દિનદશા તમારા કામ પર ખૂબ અસર કરશે. હમણાંથી તબિયતની ખાસ કાળજી રાખજો. દરરોજ ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
You have the next 6 days to spend in happiness. The descending rule of Venus ensures that relations with members of the opposite gender blossom. Try to save some money if possible. The Sun’s rule, starting 14th March, will adversely impact your work. Start caring for your health from now. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, alongside praying to Behram Yazad, daily.
Lucky Dates: 8, 10, 11, 13