મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં જેવું જોઈએ તેવું પરિણામ નહીં આવે. રોજબરોજના કામમાં મુશ્કેલીઓ આવશે તેથી ધ્યાન આપી કામ કરજો. વડીલવર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. જો તમે કોઈના પ્રેમમાં હશો તો સામેવાળી વ્યક્તિ તમારાથી નારાજ થશે. તમારૂં સાચું બોલેલું બીજાને ગમશે નહીં. ઓછું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.
The onset of the Sun’s rule doesn’t allow for the desired result to set in for government related issues. Obstacles could get in the way of your daily works, so you are advised to pay more attention while working. Take special care of the elderly. Your romantic interest could get upset with you. The truth you utter might not go down well with others. Speak minimal. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 23, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. પ્રમોશન મલવાના ચાન્સ ખુબ સારા છે. લગ્ન કરેલ લોકોનો એકબીજા પર પ્રેમમાં વધારો થશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મેલવી શકશો. અટકેલા કામો પુરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The onset of Venus’ rule brings in financial prosperity. You will taste success across all endeavours. There is a good chance of getting a promotion. Love between married couples will bloom. You will be able to make new purchases for the house. You will be able to reap profits off old investments. You will be able to complete your stalled works. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 23, 24
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા ખર્ચમાં વધારો થશે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધમાં સારા સારી રહેશે. કામકાજમાં ફાયદો મેળવશો. નવા કામ કરવા માગતા હો તો સમય ખુબ સારો છે દરેક કામમાં સફળતા મેળવશો. આવકમાં વધારો થશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. તમારા પોજીટીવ વિચારો તમને આગળ વધવામાં મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19, 20, 22, 25 છે.
Venus’ rule till 14th June could result in an increase in your expenses. Relations with family members will blossom. You will make profits at the workplace. This is a good time to start a new project – you will taste success in all your initiatives. An increase in income is predicted. You will be able to meet your favourite person. Your positive thoughts will help in moving towards success. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 22, 25
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા 4થી મે સુધી ચાલશે. કામમાં સફળતા ઓછી મળશે. હાલમાં કોઈને પ્રોમીશ આપતા નહીં. રાહુને કારણે નાણાકીય મુશ્કેલી આવશે.સમજી વિચારી ખર્ચ કરજો. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહીં. કોઈને મદદ કરવા જતા તમે મુસીબતમાં આવી જશો. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. દરેક કામ પોતે કરવા પડશે. નેગેટીવ વિચાર ઓછા કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.
Rahu’s rule till 4th May reduces your chances of success in the workplace. Avoid making promises to anyone. Rahu could bring in financial difficulties. Spend your money wisely. Do not trust anyone. Helping out another will land you into big trouble. Colleagues will not be supportive. You will have to do all the work by yourself. Try to reduce thinking negatively. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 20, 21, 22, 24
LEO | સિંહ: મ.ટ.
આજ અને કાલનો દિવસ ધર્મના કામો કરી લેજો. બાકી 21મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે કરેલા કામોથી તમે જ પરેશાન થશો. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મિત્રોનો સાથ હાલમાં નહીં મળે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ થવાથી તમે માનસિક રીતે પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.
You have today and tomorrow to do any religious works. Rahu’s rule, starting from 21st April, for the next 42 days, will rob you of your sleep and your appetite. You will get frustrated with your own work output. Health could suddenly take a fall. Friends will not be supportive. Squabbles with family members will make you mentally disturbed. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 19, 20, 24, 25
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી બીજાના મદદગાર થઈ જશો. જ્યાં પણ જશો ત્યાં માન-ઈજ્જતમાં વધારો થશે. જયાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મેળવશો. ગુરૂને કારણે તબિયતમાં સારા સારી રહેશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. તમારા વિચારો સકારાત્મક થતાં જશે. તમે જે પણ ડીસીઝન લેશો તેનાથી તમને ફાયદો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The onset of Jupiter’s rule makes you lend a helping hand to those around. You will receive much respect and adoration wherever you go. A promotion at the workplace is on the cards. Health will be good. You will be able to meet your favourite person. Your thoughts will lean towards being positive. Any decision you take will prove beneficial. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
LIBRA | તુલા: ર.ત.
પહેલા 4 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈ કામમાં ઉતાવળ કરતા નહીં. નાણાકીય બાબતમાં કેરલેસપણું ઓછું રાખજો. બાકી 23મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા હાથથી ભરપુર ચેરીટીના કામ કરાવશે. લાંબા સમયથી ચાલતા નેગેટીવ વિચારો ધીરે ધીરે પોઝીટીવ થતા જશે. નવા કામ લેતા તેમાં સફળતા મળશે. માથાનો બોજો ઓછો થતા હલકુ ફીલ કરશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.
You have 4 days remaining under Saturn’s rule. Do not make haste for any reason. Do not be careless in financial matters. Jupiter’s rule, starting 23rd April will have you indulging in a lot of charitable ventures. Long-standing negative thoughts will start turning into positive ones. New work projects will prove successful. Will mental pressure lessening you will feel lighter. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 20, 24, 25
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધી કોઈપણ કામમાં સફળતા નહીં મળે. શનિ તમને આળસુ બનાવી દેશે. શનિને કારણે વડીલવર્ગની ચિંતા વધી જશે. નોકરી કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. આવક કરતા ખર્ચમાં વધારો થશે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ પડવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
The ongoing Saturn’s rule till 24th May denies you success in all your endeavours. You will feel lethargic. Worries about the elderly will increase. The employed will not get support from their colleagues at the workplace. Expenses will be greater than income. Misunderstandings with family members could take place. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. ધન મેળવવા માટે મુશ્કેલી નહીં આવે. સાથે કામ કરનારનો સાથ મળશે. થોડી કરકસર કરી પૈસા બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. તમને જ્યાંથી ફાયદો મળતો હોય તે કામ પહેલા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 22, 25 છે.
The onset of Mercury’s rule helps you make even challenging tasks, easy. There will be no problem in earning money. Colleagues will be supportive. With a little effort, you are advised to save up money and make investments. You are advised to make purchases for the house. Opt for works that yield profits for you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 20, 22, 25
CAPRICORN | મકર: ખ.જ.
આજ અને કાલનો દિવસ શાંતિથી ઘરમાં પસાર કરજો. તમારા સગા સંબંધીઓ તમારથી નારાજ નહીં થાય તે માટે ઓછું બોલવાનું રાખજો. ઉતરતી મંગળની દિનદશા એકસીડન્ટ કરાવે તેવા ચાન્સ છે. બાકી 21મીથી બુધની દિનદશા તમારા કામને પુરા કરવામાં કોઈપણ મુશ્કેલી નહીં આવવા દે. ખોટા વિચારો આવવાના બંધ થઈ જશે. અગત્યના કામો 21મી પછી કરજો. નવા કામ હાલમાં લેતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
You are advised to spend have today and tomorrow peacefully at home. Try to speak minimal to ensure that you don’t upset your relative and friends. The descending rule of Mars could cause accidents. Mercury’s rule, starting 21st April, ensures there are no obstacles in completing your work. Negative thoughts will disappear. Do any important works only post the 21st. Do not take on any new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 24, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લા 4 દિવસ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા મનની વાત મનગમતી વ્યક્તિને કહી દેજો. 4 દિવસમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી ઘરમાં આનંદનું વાતવરણ બનાવી દેજો. બાકી 23મીથી 28 દિવસ સુધી મંગળની દિનદશા તમારા મગજને ખુબ અશાંત બનાવી દેશે. જયાં કામ કરતા હશો ત્યાં ભરપુર કામ કર્યા પછી પણ વળતર નહીં મળે. દરરોજ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
You have 4 days remaining to spend in peace. Speak what’s on your mind to your favourite person. Cater to the wants of your family members during this period to ensure a cordial atmosphere at home. Mars’ rule, starting 23rd April, for the next 28 days, causes a lot of mental issues. Despite working very hard, you will not earn the fruits of your labour. Pray the Tir Yasht daily.
Lucky Dates: 19, 20, 21, 22
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી કામ માટે નાની મોટી મુસાફરી કરી શકશો તથા નાણાકીય ફાયદો પણ મેળવી શકશો. નવા કામ મેળવી તેમાં સફલતા મેળવી શકશો. તબિયતમાં સુધારો થશે. મનગમતી વ્યક્તિ સામેથી મલવા આવશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતવરણ ઉભું થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 21, 23, 24 છે.
The onset of the Moon’s rule brings in work-related travel opportunities, and these will result in financial profits. All new ventures undertaken will be successful. Improvement in health is predicted. Your favourite person will come to meet you. Catering to the wants of family members will fill the house with joy. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Lucky Dates: 19, 21, 23, 24