Your Moonsign Janam Rashi This Week –
26 April 2025 – 02 May 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

4થી મેં સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા મુશ્કેલીભર્યા જીવનમાંથી થોડો સમય કાઢી આરામ કરજો તથા પરિવાર સાથે થોડો સમય પસાર કરતા તમે સકારાત્મક થતા આવતી મુસીબતોથી લડી શકશો. હાલમાં સરકારી કામો કરતા નહીં તેમાં સફળતા નહીં મલે. માથાનો દુખાવો તથા આંખમાં બળતરા થાય તે પહેલાજ તેની સંભાળ લેજો. લેતી દેતીના કામો હાલમાં કરતા નહીં. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ટાળજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

The Sun’s rule till 4th May suggests that you try to take some time out to rest in your stressed circumstances. Spending a little time with family members will make you feel stronger and empower you to take on oncoming challenges. Avoid doing any government-related works as these would not bear successful results. You could suffer from headaches or heaty-eyes, which you must prioritize to take care of. Do not lend or borrow any money during this period. Avoid making any investments. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 26, 27, 28, 29


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. નાણાં કમાવા માટે સીધો રસ્તો મળી જશે. ખર્ચની સાથે થોડું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાંકીય મુશ્કેલી નહીં હોવાથી તમે આનંદમાં રહેશો. સાથે કામ કરનારની મદદથી તમારા કામને જલદી પુરા કરી શકશો. તમારા પોઝીટીવ વિચારથી તમારા કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 1, 2 છે.

Venus’ rule till 14th May suggests that you speak out what’s on your mind with the concerned person. You will find a straight path to earn money. Ensure to invest some money, while you are spending it. The absence of financial issues will keep you happy. Support from your colleagues will help you complete your tasks swiftly. Your positive thoughts will prove beneficial in your work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 27, 1, 2


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને લાંબા સમય સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં જે પણ કામ કરશો તેમાં તમારી જીત થશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. આવકમાં વધારો થશે. જો તમે શારીરિક બાબતથી પરેશાન હશો તો તબિયતમાં સારો સુધારો થતો જશે અને મન આનંદીત રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 2 છે.

Venus’ long-standing rule ensures that you triumph in all areas of life. Financial prosperity is indicated. An increase in income is predicted. Those suffering from physical ailments will soon see progress in health and you will feel happy mentally. Catering to the wants of family members will ensure that the atmosphere at home is joyful. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 29, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ધારશો તેનું પરિણામ ઊલટું આવશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તેથી મનને શાંત રાખી 4થી મેં સુધી જે પણ કામ કરશો તે ધ્યાનથી કરજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકશે. રાહુને કારણે ત્રણની જગ્યાએ 30નો ખર્ચ કર્યા બાદબી તમને માનસીક રીતે શાંતિ નહીં મળે. સાથે કામ કરનાર તમારા બોલવાથી નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 30, 1 છે.

The onset of Rahu’s rule will cause the opposite consequence to all your expectations. Sudden fall in health is on the cards. You are advised to keep yourself mentally calm till 4th May and do all your work with focus. A small mistake could land you in big trouble. Rahu will not allow you to feel mentally at peace even after spending ten times the amount. Your colleagues could get upset with your words. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates:26, 28, 30, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમે રાહુની સોનાની જાળમાં ફસાઈ ગયેલા છો. કોઈના ઉપર આંધળો વિશ્વાસ રાખતા નહીં કોઈ તમારી સાથે ચીટીંગ કરે તેવા હાલના ગ્રહો છે. તબિયતમાં સ્કીન પ્રોબ્લેમથી પરેશાન થશો તેથી પહેલેથી જ તકેદારી રાખજો. નાની બાબતમાં અંગત વ્યક્તિ કે સગાઓ તમારાથી નારાજ થશે બને તો તમારા વિચાર કોઈ સાથે શેર કરતા નહીં. કોઈને હાલમાં ઉધાર નાણા આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

You are locked in Rahu’s golden cage. Do not trust anyone blindly as you could get cheated during this phase. You could suffer from skin problems, so take care to preempt the same. Those close to you could get upset with you over petty matters. Try not to share your thoughts with others. Do not lend money to others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા રોજના કામમાં સાથે કામ કરનારનો સાથ મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુઓ વસાવી શકશો. પોઝીટીવ વિચાર તમારા હાથથી ભલાઈનું કામ કરાવશે. કામ માટે મુસાફરી કરતા સફળતાની સાથે નાણાકીય ફાયદો પણ મળશે. તમારા નવા કામમાં સફળતા મળવાની શરૂ થઈ જશે. ધીરે ધીરે મુશ્કેલીઓ ઓછી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Jupiter’s rule till 22nd May ensures that your colleagues help you in your daily work. You will be able make new purchases for the home. Your positive thoughts will lead you into doing noble deeds. Travel for the sake of work will result in success as well as financial gains. You will start tasting victory in your new work endeavours. Your difficulties will eventually lessen. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 1, 2


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમે કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. બીજાને મદદ કરતા આનંદમાં આવશો. બને તો દરરોજ અથવા ગુરૂવારે ધર્મના સ્થળ ઉપર જઈ પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. તબિયતમાં સારી હોવાથી તમારૂં મન સકારાત્મક વિચાર કરતું થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

Jupiter’s rule till 23rd June will help you succeed in doing a noble task for another. Helping others will bring you joy. Try to visit religious places on Wednesday as worship on these days will bring you peace. Financial situation will slowly start improving. Your good health will foster positive thoughts. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 27, 30, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શનિ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારે તમારી ક્ષમતા કરતા વધારે કામ કરવાનું ટાળવું જોઈએ તમારૂં શરીર જોઈએ તેવો સાથ નહીં આપે. બીજામાં વિશ્વાસ રાખજો પરંતુ અંધવિશ્વાસ એ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફેમિલી મેમ્બર કે ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. કોઈ અગત્યની કીમતી વસ્તુ ગુમાવવાના ચાન્સ છે. તમારા કામ તમારે પોતે જ કરવા પડશે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

The onset of Saturn’s rule suggests that you don’t take on any added work. Your body will not be as productive as you want it to be. Trusting others is alright but having blind faith in anyone will result in harming you. Squabbles between family members or couples is predicted. You could misplace or lose an important item in this phase. You will have to do your own work. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 1


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમે બીજાને સમજાવી પટાવીને પોતાના કામો કરવામાં સફળ થશો. જે પણ કમાશો તેમાં થોડી ઘણી કરકસર કરી પૈસા બચાવી શકશો. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કામકાજની અંદર તમને જશની સાથે માન-ઇજ્જત પણ ખૂબ જ મળશે. આ સમય દરમિયાન તમારૂં જીવન પણ ઊર્જાથી ભરેલું રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

Mercury’s rule till 18th May increases your ability to convince others into getting your work done. You will be able to save some money from your earnings. If possible, do invest some money. You will receive much fame as well as respect and appreciation professionally. During this phase, you will be filled with energy. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 30, 1


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજમાં તમને અચાનક સફળતા મળવાની શરૂ થશે. બુદ્ધિ વાપરીને જોઈતા નાણાં કમાવી લેશો. મહેનત થોડી કરી વધુ નાણાં કમાવી શકશો. મનને શાંત રાખી દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધી શકશો. હિસાબી કામ પર વધુ ધ્યાન આપી શકશો. લેતીદેતીના કામમાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 2 છે.

The onset of Mercury’s rule brings in unexpected successes at the workplace. You will be able to earn money with your intelligence. A little added effort will help you earn even more money. You will be able to keep calm and find a solution out of all your problems. You will focus more on accounts related work. You will be successful in financial transactions related to lending or borrowing money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ફેમિલી મેમ્બર સાથેના સંબંધમાં સુધારવાની જગ્યાએ બગાડી જશે. તમારૂં સાચું બોલવાનું કોઈને કડવું ઝેર જેવું લાગશે. બને તો બધા સાથે જરૂર પૂરતી વાત કરવાનું રાખજો. ધનની બાબતમાં બેદરકાર રહેશો તો ભરપુર મુસીબતમાં આવી શકો છો. નકારાત્મક વિચારો કરવાનું હાલમાં ટાળજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 28, 30, 1 છે.

The onset of Mars’ rule makes you angry over small matters. Relations with family members will take a dip instead of improving. The truth you speak will feel like bitter poison to others. Try to speak only as much as needed with others. Carelessness towards money could land you in great trouble. Try to avoid giving in to negative thoughts. Pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 28, 30, 1


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખીને તમારા કામો પુરા કરવામાં સફળ બનાવશે. થશો. મિત્ર મંડળ સાથે હાલમાં ખૂબ જ સારા સારી રહેશે. તમારા કરેલા કામની અંદર તમને વધુ આનંદ મળશે. જુના ઇન્વેસ્ટમેન્ટમાંથી ફાયદો લેવાનું હાલમાં ભૂલતા નહીં. મુસાફરી કરી કામમાં સફળતા મેળવશો સાથે ધનલાભ પણ થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 29, 1, 2 છે.

The Moon’s rule till 24th May helps keep your mind calm and get your work done successfully. Relations with friends will blossom. You will find great satisfaction in your work. Ensure to retrieve profits make from old investments. Travel will result in professional success as well as financial gains. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 29, 1, 2

Leave a Reply

*