મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેશો તો તમારા ધારેલા કામો પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. સુર્યની દિનદશાનો આજે છેલ્લો દિવસ હોવાથી માથાના દુખાવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે ખોટી બોલાચાલીમાં પડી જતા નહીં. ધનની લેતી દેતી કાલથી કરજો. કાલથી શરૂ થતી ચંદ્રની દિનદશામાં તમે તાણ મુક્ત સાથે તાજગી અનુભવશો. વર્તનમાં પોઝીટીવપણુ સાથે નવીનતા રાખો જેથી તમે સામેના લોકોને આકર્ષિત કરી શકશો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
If you spend today in peace, you will be able to do your other tasks smoothly. This is your last day under the Sun’s rule and you could suffer from headaches. Do not get into wrongful arguments with the elderly. Any cash transactions can be done from tomorrow. The Moon’s rule, starting tomorrow, brings you freshness and makes you tension-free. There will be a positive change in your behaviour which will attract others. Pray the name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 6, 7, 8
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. અપોઝીટ સેકસની ડિમાન્ડ ઉપર ધ્યાન આપજો. જે પણ કામ કરતા હશો તેમાં થોડી મહેનત કરવાથી ધનલાભ સાથે સમય ઉપર કામ પુરૂં કરી શકશો. ઘરમાં નવીચીજ વસ્તુ વસાવી શકશો. હાલમાં ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા સારો ફાયદો મેળવશો. મિત્રો તથા ફેમીલી મેમ્બર સાથે ધર્મસ્થળ અથવા કોઈ જગ્યાએ પીકનીક માટે જઈ શકશો. ત્યાં જતા તમે માનસીક શાંતિ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 9 છે.
Try to complete all your important tasks before 14th May. Cater to the wants of members of the opposite gender. A little extra effort that you put into your ongoing tasks will help you complete these in a timely manner and bring you profits as well. You will be able to make new purchases for the home. Investments that you make now will yield rich profits in the future. You could go to a religious place for a picnic with friends and family members, this will bring you peace. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 7, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16 જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં પૈસા બચાવવાની જેટલી કોશિશ કરશો તેમાં સફળ નહીં થાઓ. ખર્ચ વધી જવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. હાલમાં તમને ઘણી અદભૂત તકો મળશે. જેનાથી કામ ધંધામાં વધારો કરી શકશો. આ અઠવાડિયે તમે પારિવારિક શાંતિ બનાવવા અને સભ્યો સાથેના તમારા સંબંધોને સુધારવા માટે પ્રયત્નો કરશો. મન શાંત રહેતા તબિયતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 8, 9 છે.
Venus’ rule till 16th June makes it impossible for you to succeed in saving money. Despite an increase in expenses there will be no shortage of money. You will receive good opportunities which will help expand your business. This week you will focus on trying to keep the peace in the family and improve relationships. A peaceful mind will improve your health. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 8, 9
CANCER | કર્ક: ડ.હ.
આજનો દિવસ જ રાહુની દિનદશામા પસાર કરવાનો બાકી છે. આજે કોઈની સાથે ખોટી બોલા ચાલીમાં પડી જતા નહીં તેની સંભાળ રાખજો. આર્થિક નુકસાન નહીં થાય તેનું ધ્યાન આપજો. કાલથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમને ખુબ નામ તથા ધન આપશે. તમે કરેલી મહેનતનું ફળ હવે મળશે. ઓપોઝિટ સેક્સનો ભરપુર સાથ મળશે. ધીરે ધીરે મનને શાંતિ મળતા ઘરનું વાતાવરણ પણ આનંદીત બનશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Today is your last day under Rahu’s rule. Take special care to avoid getting into unnecessary arguments today with anyone. Ensure you don’t end up facing a financial loss. Venus’ rule, starting tomorrow for the next 70 days, brings you immense fame and fortune. You will be able to reap the fruits of your labour. You will get immense support from the opposite gender. As peace gradually settles in, the atmosphere at home also gets better. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 5, 6, 7
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં તમને ખોટા વિચારો ખૂબ જ આવશે. અગત્યના કામો પુરા કરવામાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ વધી જતા તબિયત ખરાબ થવાના ચાન્સ છે. બને તો ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. તમારા બોલવાથી ઝગડો થવાના ચાન્સ છે. તમારો ઉપરીવર્ગ તમને પરેશાન કરશે. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.
Rahu’s rule till 4th June floods your mind with negative thoughts. You might not be able to succeed in completing your important tasks. Your health could go bad due to financial tensions. Try to speak minimal as this will limit potential physical illness. Speaking could lead to fights. Your seniors could harass you at work while your colleagues will not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 3, 5, 8, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગરૂની દીનદશા ચાલુ હોવાથી 22મી સુધીમાં તમે તમારી પસંદગીની વ્યક્તિને મળી શકશો તેવા હાલના ગ્રહો છે. ગુરૂની કૃપાથી તમારા હાથથી ચેરીટીનું કામ કરવામાં સફળ થશો. ઘરમાં કોઈ મહેમાન આવવાની શક્યતા છે. ગુરુની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સાથે થતી રહેશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. બની શકે તો શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
The onset of Jupiter’s rule till 22nd May helps you bump into your favourite person. You will be able to do works of charity. A guest coming over is on the cards. Financial prosperity is indicated. Positive changes will take place across all areas of your life. Taking some time off for physical rest will prevent you falling ill. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 7
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ સારો રહેશે. બીજાના મદદગાર બની શકશો. જ્યાંથી ફાયદો થતો હોય તે કામ કરી ફાયદો પહેલા લઈ લેજો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામ મેળવવામાં સફળતા મળશે. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. તમારે જમીન, મિલકત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઈનવેસ્ટમેન્ટ માટે સારો સમય છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 6, 8, 9 છે.
Jupiter’s ongoing rule ensures much affection between couples. You will be able to help others. You are advised to first take on tasks which yield sure profits. Sudden windfall is on the cards. You will be successful in getting new work projects. Old investments will prove profitable. You need to focus on property and real estate – this is a good time to invest. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 6, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તમે કામ પુરા કરવા માટે ખુબ હેરાન થશો. લોકોનો તમારા ઉપરથી વિશ્ર્વાસ ઓછો થશે. નાણાકીય બાબતમાં કોઈ પાસે લોન લેવાનો સમય આવી શકે છે માટે આવી સ્થિતિમાં, આર્થિક યોજના બનાવો, જેમાં તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહારો લઈ શકો છો ત્યારબાદ તે પ્રમાણે તમારા પૈસા ખર્ચ કરો. તબિયતમાં જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Saturn’s rule till 24th May poses many challenges in the way of completing your tasks. People will lose their faith in you. You could end up having to borrow money from others. You are advised to go in for financial planning where you get support from family members and plan your expenses based on that budget. You could suffer from joint pain or headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 7
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલુ હોવાથી લેતી-દેતીના કામ સારી રીતે કરી શકશો. આર્થિક રીતે પોતાને મજબૂત કરવા માટે, તમે બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરતા નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. ફેમીલી મેમ્બરની જરૂરિયાત પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રોના મદદગાર થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 6, 8, 9 છે.
Mercury’s rule till 18th May ensures smooth financial transactions for you. To strengthen yourself financially, control your unnecessary spendings and your financial situation will improve. Try to invest in real estate or property. You will be able to make purchases for the house. Catering to the wants of family members will lead to a cordial atmosphere in the house. You will help friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 6, 8, 9
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા 18મી જૂન સુધી ચાલશે. ગામ પરગામ જવાનો ચાન્સ છે. તમારા કામ આગળ વધારવા માટે મિત્રોનો પુરે પુરો સાથ મળશે. આ અઠવાડિયું આરોગ્ય માટે સારૂં રહેશે શારીરિક રૂપે તમે પહેલા કરતાં સ્વસ્થ રહેશો. તમારે તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો ખરીદી કરતી વખતે, તમારા હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો. અચાનક ધનલાભ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Mercury’s rule till 18th June bringing you opportunities to travel abroad. Friends will be very supportive in helping you expand your business. This week is good for health – you will feel much better than before. You will focus on reducing your expenses. You will get tight-fisted while spending. Sudden windfall is on the cards. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 5, 6, 7
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
21મી મે સુધી મંગળની દિનદશા ચાલશે. તમને નાની બાબતમાં ગુસ્સો આવશે. ભાઈ બહેન સાથે મતભેદ પડી શકે છે. વાહન સંભાળીને ચલાવજો. મનને શાંત નહીં રાખો તો પ્રેશર વધવાના ચાન્સ છે. તમારે કોઈ કારણસર મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે તમને થોડીક થાક અને તાણનો અનુભવ થશે. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.
Mars’ rule till 21st May makes you angry over small issues. Squabbles with siblings is predicted. You are advised to ride/drive your vehicles with caution. If you don’t keep peaceful, your BP could rise. You might need to travel, which could cause you problems or exhaustion. Try to speak minimally. For mental peace, pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 8, 9
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બર અથવા મિત્રો સાથે પીકનીકનો પ્રોગ્રામ બનાવી શકશો. તમે તમારા ફેમીલી મેમ્બર સાથે બેસી તેમને થોડો સમય અવશ્ય આપો. આ અઠવાડિયે, તમે ઊર્જાથી ભરેલા છો અને શક્ય છે કે તમને અચાનક કોઈ અજાણ્યો નફો મળશે જેની તમે અપેક્ષા નહોતી કરી. કોઈને મદદ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 7, 8 છે.
The onset of the Moon’s rule gets you in the mood to plan a picnic with family members or friends. Ensure to spend quality time with family members. This week you will feel filled with energy and you could be pleasantly surprised with unexpected profits. Ensure to help those in need. You will be able to make purchases of the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 4, 6, 7, 8