મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

છેલ્લા 6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને તો ફેમિલી મેમ્બરને નારાજ કરતાં નહીં. કમાયેલા નાણાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. બીજાને મદદ કરીને વધુ ખુશ થશો. બિન જરૂરી ખર્ચ પર કાપ મુકજો. કામમાં થોડો બ્રેક લઈ શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. 26મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમને પરેશાન કરી નાખશે. બને તો નેગેટીવ વિચારથી દૂર રહેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 25 છે.
Six days remain under Jupiter’s rule. You are advised to avoid upsetting family members. You will invest earned money wisely and feel happier by helping others. Reduce unnecessary expenses and take short breaks to rest your body. Rahu’s rule, starting from 26th December, and lasting for 42 days, could prove troublesome, so try to avoid negative thoughts. Pray the Sarosh Yasht daily.
Lucky dates are 20, 22, 23, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી થોડી કોશિશ કરશો તો ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરને ખુશ રાખવા પિકનિકનો પ્લાન બનાવી શકશો. પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે. બાળકો તરફથી ખુશીના સમાચાર મળશે. ગુરૂની કૃપાથી ધનની ચિંતા નહીં આવે. હાલમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા ખરાબ સમયમાં કામ આવશે. કંઈક નવું કરવાની ઇચ્છા જાગશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Jupiter’s ongoing rule helps you control wasteful spending with a little effort. A picnic plan will keep family members happy and the home atmosphere positive. Children bring cheerful news. Financial worries ease with Jupiter’s grace. Current investments prove beneficial in the future. A desire to try something new awakens. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 20, 22, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. જેના ઉપર વિશ્વાસ રાખશો તે જ વ્યક્તિ તમારી સાથે દગો કરશે તેથી સંભાળજો. નાણાકીય ખેંચતાણ ખૂબ જ રહેશે. શારીરિક બાબતમાં પણ પરેશાન થશો. જોઈન્ટ પેઈનથી સંભાળજો સાથે વાગવા પડવાના બનાવો બની શકે છે. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
This is your final week under Saturn’s rule. You are advised to be cautious as someone you trust could disappoint you. Financial pressure mount. Physical discomfort could arise, especially joint pains or minor injuries. Avoid lending or borrowing money for now, as losses are possible. Focus on safety and health. Recite the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
CANCER | કર્ક: ડ.હ.

આજથી તમને શનિની દિનદશા શરૂ થયેલી છે. 24મી જાન્યુઆરી સુધીમાં તમે થોડા ઘણા આળસુ બની જશો. આવક કરતા ખર્ચ વધી જવાથી વધુ પરેશાન થશો. જ્યાં ખર્ચ નહીં કરવાનો હોય ત્યાં ડબલ ખર્ચ કરી નાખશો. ધ્યાન નહીં આપો તો ઉધાર નાણાં લેવાનો સમય આવી જશે. વડીલ વર્ગ સાથે મતભેદ વધી જશે. મિત્રોની મદદ કરતા તમે ફસાઈ જશો તેથી ધ્યાન રાખજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા.20, 22, 25, 26 છે.
The onset of Saturn’s rule starting today, and lasting upto 24th January, makes you feel lazy and strained. Expenses could exceed income, causing stress. You could end up overspending where restraint is needed, leading to the need for borrowing money from outside. Differences with elders could increase. Helping friends could backfire, so stay alert. Try to speak less and stay cautious. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 22, 25, 26
LEO | સિંહ: મ.ટ.

બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધિબળ વાપરીને મુશ્કેલી ભર્યા કામો સમય ઉપર પૂરા કરી શકશો. હાલમાં ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. વધુ પૈસા કમાવવામાં સફળ થશો. મિત્રોથી સારો એવો ફાયદો મેળવી શકશો. કામકાજને વધારવા મુસાફરી કરી શકશો સાથે તમે ફાયદો પણ મેળવશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Mercury’s rule supports sharp thinking, helping you complete difficult tasks on time. Investments made now will yield future gains. Promotion opportunities appear, along with improved earnings. Friends prove beneficial. Work-related travel brings profit. You could purchase desired household items. Use this productive phase wisely and stay focused. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

ઉતરતી મંગળની દિનદશામાં પહેલા ચાર દિવસ શાંતિમાં પસાર કરી લેજો. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ નહીં થાય તેનું ધ્યાન રાખજો. કોઈને સલાહ આપવા જતા નહીં. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. ચાર દિવસ વડીલવર્ગની સલાહ માનજો. બાકી આવતા 56 દિવસમાં તમારા કામનું વળતર સારૂં એવું મળી જશે. ખરાબ તબિયત હશે તો ધીરે ધીરે સારા સારી થતી જશે. તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
With 4 days remaining under Mars’ rule, you are advised to stay calm. While helping others, protect your own interests first. Avoid giving advice and keep conversations limited. Follow guidance from elders. Over the next 56 days, efforts bring good returns. Health gradually improves and thoughts turn positive. Maintain patience and balance. Pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 16
LIBRA | તુલા: ર.ત.

છેલ્લું અઠવાડિયું ચંદ્રની દિનદશામા પસાર કરવાનું બાકી છે. 26મી પહેલા માથા પર લીધેલી જવાબદારીને પહેલા પૂરી કરી લેજો. અઠવાડિયાના છેલ્લા દિવસમાં માથાના દુખાવાથી પરેશાન થશો. સ્વભાવે ધીરે ધીરે ચીડિયા બની જશો. ઉતરતી ચંદ્રની દિનદશામા કોઈ સારા સમાચાર મળી જશે. કોઈ લાંબા પ્લાન બનાવતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.
This is the final week under the Moon’s rule. You are advised to complete all responsibilities taken, before 26th December. You could suffer from headaches toward the weekend, and get more irritable. Good news is on the horizon for you during this period. Avoid making long-term plans now. Keep routines light and steady. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 22, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

લાંબા સમય સુધી તમે તમારા કામો ખૂબ જ સારી રીતે પૂરા કરી શકશો. 24મી જાન્યુઆરી સુધીમાં નાની મુસાફરીનો ચાન્સ મળે તો લઈ લેજો. ચંદ્ર તમને શારીરિક બીમારીથી મુક્ત કરાવશે. મનને શાંત રાખીને ડિસિઝન લેવાનું શીખી જશો. ખોટા વિચારો કરતા નહીં. કોઈને ઉધાર પૈસા આપવાની ભૂલ હાલમાં નહીં કરતા. મનને શાંત કરવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
You will handle work efficiently for a long period, under the Moon’s rule. Until January 24, take short trips if opportunities arise. The Moon supports recovery from physical ailments and teaches you calm decision-making. Keep your mind peaceful and avoid negative thinking. Do not lend money during this phase. For mental balance, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 25
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં સૂર્યની દિનદશા ચાલુ હોવાથી 5મી જાન્યુઆરી સુધીમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. કોઈપણ કામમાં જશ નહીં મળે. ખાસ કરીને નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તરફથી મુશ્કેલીમાં આવી જશો. તમારા મનની વાત કોઈને કહી નહીં શકો. મન અશાંત રહેશે. બાળકો સાથે મતભેદ પડી જાય તેવા હાલના ગ્રહો છે તેથી તેમની સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 26 છે.
Under the Sun’s rule, you might not be successful in government-related works till 5th January, 2026. Recognition remains limited, and workplace pressure from seniors is possible. You may feel restless and unable to express yourself. Planetary positions suggest differences with children, so limit conversations with them. Maintain patience and inner calm. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 24, 26
CAPRICORN | મકર: ખ.જ.

14મી જાન્યુઆરી સુધી શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા કામ ખૂબ જ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. તમારી સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. નાણાકીય બાબતમાં સારી છૂટછાટ રહેશે. હાલમાં ધ્યાન નહીં આપો તો શુક્રની કૃપાથી તમારો ખર્ચ ખૂબ જ વધી જશે. ખર્ચ પર કાબુ રાખવાની કોશિશ કરજો. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 25 છે.
Venus’ rule till 14th January proves very supportive for you. Work gets completed smoothly with strong cooperation from colleagues. Financial flexibility improves, though your carelessness could result in increased expenses. Control your spending despite Venus’s temptations. Share your feelings with a trusted person to stay balanced. This period favours steady progress when handled wisely. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 22, 23, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખમાં ખૂબ જ વધારો થઈ જશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતની અંદર ખૂબ સારા સારી થતી જશે. ઘરમાં ખર્ચ કરવામાં કોઈપણ જાતની કસર નહીં કરો. શુક્રની કૃપાથી અપોઝિટ સેક્સના મદદગાર બની તેમની દુવા લેવામાં સફળ થશો. ઘરમાં મનગમતી વસ્તુ વસાવી શકશો. નાની-નાની સાવચેતીઓથી સ્વાસ્થ્ય સુધરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.
Venus’s rule increases enjoyment, leisure, and brings you travel opportunities. Financial matters steadily improve, and you could spend freely on household needs. Support from the opposite gender proves helpful, bringing goodwill and blessings. Desired items enter the home. Small precautions improve health and energy levels. Enjoy comforts, yet remain mindful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

રાહુની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં ખૂબ જ પરેશાન થઈ જશો. ખોટી ભાગદોડ કરીને તબિયત બગાડી દેશો. પોતાની વસ્તુ મેળવવા માટે પણ ખૂબ જ ભાગદોડ કરવી પડશે. અંગત માણસ તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. કામકાજમાં થોડું ધ્યાન આપજો વિચાર્યા વગર કોઈપણ ડીસીઝન લેતા નહીં. ઓછું બોલવાનું રાખજો. રાહુના બળને ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.
Rahu ongoing rule strong financial stress and unnecessary running around which could harm health. Even personal goals require extra effort. Planetary positions warn of possible betrayal by someone close. Stay attentive at work and avoid hasty decisions. Speak less and think carefully. To reduce Rahu’s impact, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 20, 22, 23, 24
- Your Moonsign Janam Rashi This Week –
14 February 2026 – 20 February 2026 - 14 February2026 - Your Moonsign Janam Rashi This Week –
7 February 2026 – 13 February 2026 - 7 February2026 - Your Moonsign Janam Rashi This Week –
31 January 2026 – 6 February 2026 - 31 January2026
