શિક્ષિકા: બોલો બાળકો આપણા બધાના બ્લડ ગ્રુપ અલગ-અલગ શા માટે હોય છે? ખબર છે?
ભગો: બેન મચ્છરોને પણ સ્વાદમાં ફેર જોઇને એટલે!
***
પતાએ પુત્રને કહ્યું: છોકરીવાળાની સામે મોટી મોટી વાતો કરજે.
છોકરીવાળા આવતાં જ પુત્રએ પિતાને કહ્યું: પપ્પા, ટ્રેનની ચાવી આપો ને. તડકામાં પડી છે. છાંયડામાં મૂકી દઉં.
પતિ-પત્ની વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો. પત્ની બજારમાંથી ઝેર લાવીને ખાઈ ગઈ પણ તે મરી નહીં, માત્ર બીમાર પડી.
પતિ ગુસ્સામાં બોલ્યો: તને 100 વખત કહ્યું છે કે બરાબર જોઈ-તપાસીને ખરીદી કર. પૈસા પણ ગયા અને કામ પણ ન થયું.
***
પોલીસ- ઘરમાં માલિક હોવા છતાં તેં ચોરી કેવી રીતે કરી?
ચોર: સાહેબ, તમારી આટલી સરસ નોકરી છે, સારો પગાર છે. તમે ચોરી શીખીને શું કરશો
Latest posts by PT Reporter (see all)
- ગણપતી બાપ્પાની આધ્યાત્મિક ચેતના - 12 September2026
- આપણે તો સ્વર્ગમાંજ રહીએ છીએ! - 12 September2026
- સુવર્ણ વર્ષોની પ્રાર્થનાઓ આત્માને મજબૂત બનાવતી સાધના - 12 September2026
