મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
The Moon’s favourable rule continues till 25th June, helping you gain financially through business travel. Your confidence and mental strength could improve, guiding you towards successful completion of important tasks. Health concerns could gradually ease. You will enjoy helping others and feel satisfied with progress at work and home improvements. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 14, 15
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

14મી મેં સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં અપોઝિટ સેક્સ અને ધણી-ધણીયાણી સાથે સારા સારી રહેશે. બાકી 14મીથી સૂર્યની દિનદશા તમારામાં મતભેદ પાડી દેશે. ઉતરતી શુક્રની દિનદશા તમારા મોજશોખ પૂરા કરાવશે. ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. તમારા મનની વાતો કોઈ અંગત વ્યક્તિ સાથે શેર કરજો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus’ rule till 14th May, brings harmony to relationships and pleasant interactions with your spouse or partner. After that, the Sun’s influence could create differences of opinion. Luxuries and comforts will attract you during this phase. Focus carefully on ongoing work and share personal concerns only with trusted individuals. The atmosphere at home will remain loving and positive. Pray to Behram Yazad daily.
Lucky dates: 10, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.

16મી જૂન સુધી શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન વધી જશે. જો કોઈને કોઈ જાતના પ્રોમિસ આપશો તો શુક્રની કૃપાથી પુરા કરવામાં સફળ થશો. ધન આવતું રહેશે સાથે સાથે ખર્ચમાં પણ વધારો રહેશે. જે પણ કામ કરશો તેમાં આનંદ આવશે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 14, 15 છે.
Venus’ ongoing rule till 16th June supports you. Although expenses could rise, financial stability will remain intact. Attraction towards the opposite sex could increase. Promises made during this period are likely to be fulfilled successfully. New contacts and friendships could bring future benefits. Work will feel enjoyable and rewarding. Continue reciting ‘Behram Yazad’ daily.
Lucky Dates: 9, 11, 14, 15
CANCER | કર્ક: ડ.હ.
તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા બગડેલા સંબંધોમાં સારા સારી થતી જશે. ધન કમાવા માટે કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરી લેજો. મુસાફરીના ચાન્સ મળે તો મુકતા નહીં. મિત્રો તથા ફેમીલી મેમ્બર સાથે ધર્મસ્થળ અથવા કોઈ જગ્યાએ પીકનીક માટે જઈ શકશો. ત્યાં જતા તમે માનસીક શાંતિ મેળવશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
Venus has entered a favourable phase for you, helping mend strained relationships and improving emotional connections. Financial gains could come smoothly without major obstacles. You will be able to win over upset individuals and strengthen important bonds. Welcome any travel opportunities as they bring peace and happiness. Time spent with family and friends will refresh you. Continue reciting ‘Behram Yazad’ daily.
Lucky Dates: 10, 11, 12, 14
LEO | સિંહ: મ.ટ.

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારે અપોઝિટ સેક્સની વધુ કાળજી લેવી પડશે અચાનક તેમની તબિયત બગડી જવાના ચાન્સ છે. કામમાં બેદરકાર રહેશો તો મોટી મુસીબત આવી શકે છે. ખર્ચના મામલામાં જ્યાં એક નો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ કરવો પડશે તેમ છતાં પણ તમને સંતોષ નહીં મળે. તમારા કોઈપણ કામ ઉતાવળમાં કરતા નહીં. ઘરમાં થોડું અશાંત વાતાવરણ રહેશેે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 12, 13, 15 છે.
Rahu’s rule could demand extra care regarding your health and the wellbeing of your partner or loved ones. Carelessness at work could create unnecessary complications. Expenses could rise sharply and still leave you dissatisfied. Avoid making rushed decisions or acting impulsively. Domestic tensions could disturb your peace of mind. For strength and protection, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 9, 12, 13, 15
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે કોઈની ભલાઈનું કામ કરવામાં આગળ પડતો ભાગ લેશો. તમારી સલાહથી કોઈ વ્યક્તિ મુસીબતમાંથી બહાર નીકળી શકશે. ગુરૂની કૃપાથી ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. દરેક બાબતમાં પોઝિટિવ ચેન્જ આવતા જશે.કામમાં થોડો બે્રક લઈ શરીરને આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી અધૂરા કામ પુરા કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.
Jupiter’s favourable phase till 22nd May, inspires you to help others and guide someone out of difficulty through your wise advice. Financial matters could improve steadily. Positive changes will emerge in many areas of life. Take short breaks from work to avoid stress-related health issues. Family support could help complete pending tasks successfully. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 14, 15
LIBRA | તુલા: ર.ત.

23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. ઓપોઝિટ સેક્સ તરફથી સારા સમાચાર મળશે. ઘરનું વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ કરતા સફળતા સાથે નાણાંકીય ફાયદો પણ મેલવશો. ફેમીલીનું દિલ જીતી લેશો દરેક કામમાં તેમનો સારો સપોર્ટ તમને મલશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Jupiter’s rule continues till 23rd June, strengthening love and understanding between couples. Good news from the opposite gender could brighten your mood. Financial conditions could gradually improve, and new ventures could bring success along with monetary gains. Family members will support your decisions and help you achieve your goals. Continue reciting ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 10, 11, 13, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાના કામ પૂરા કરવામાં પણ સફળ નહીં થાઓ. પૈસાનો ખર્ચ વધી જવાથી તબિયત બગડી જવાના ચાન્સ છે તેથી સંભાળજો. માથાનો દુખાવો તથા પેટના દુખાવાથી પરેશાન થશો. જો તમે નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને પરેશાન કરી નાખશે. કોઈ અગત્યની વસ્તુ ગુમાવી ન જાય તેનું ધ્યાન રાખજો. તમારા કામ પોતે જ કરવાનું રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Saturn’s challenging phase, till 24th May, could make even small tasks difficult to complete. Rising expenses could affect your health, so proper care is essential. Headaches and stomach-related discomfort could trouble you. Those employed might face pressure from seniors. Keep important belongings safe and avoid depending excessively on others. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 15
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી આ અઠવાડિયામાં બને તો હિસાબી કામો પહેલા પુરા કરી લેજો. આ અઠવાડિયામાં તમારે કોઈને નાણા પાછા આપવાના હોય તો તેનો હિસાબ પહેલા કરી લેજો. અધૂરા કામ 18મી સુધીમાં પૂરા નહીં થાય તો મુશ્કેલીમાં આવશો. ફેમિલી મેમ્બરનો સાથ મળશે. કામકાજને વધારવા મુસાફરી કરી શકશો સાથે તમે ફાયદો પણ મેળવશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Mercury’s rule, till 18th May, makes this a suitable period to complete financial and accounting-related matters. Any pending repayments should be handled carefully and on time. Delayed tasks could create difficulties later. Family support will remain strong and work-related travel could bring profitable opportunities. Your practical thinking will help you stay organised. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 13, 14
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા બુદ્ધિના દાતાની દિનદશા ચાલશે. તમને મુસાફરી કરવાના ચાન્સ મળશે. તમારા કામમાં સારા સારી થતી જશે. નાણાકીય મુશ્કેલીને દૂર કરવા માટે બુદ્ધિબળ વાપરી તમારી જરૂરિયાત પ્રમાણે નાણા મેળવવામાં સફળ થશો. જમીન કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં સારો ફાયદો મેળવશો. બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Mercury’s rule till 18th June, could improve your decision-making abilities and create beneficial travel opportunities. Financial challenges could be managed intelligently, helping you secure funds as required. Investments in land or property could prove rewarding in the future. Avoid unnecessary expenses and remain practical in money matters. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

મંગળની દિનદશા ચાલુ હોવાથી 24મી સુધી તબિયતની ખાસ સંભાળ લેજો ખાસ કરીને પ્રેશરની માંદગીથી સંભાળજો. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા દુશ્મન વધી જશે. વાહન સંભાળીને ચલાવજો. ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેવાથી વધુ પરેશાન થશો. નાણાકીય ખર્ચમાં વધારો થશે. દરેક પર વિશ્વાસ કરવાનું ટાળજો. ઓછું બોલવાનું રાખજો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
Mars’ rule, till 24th May, could create health-related concerns, especially regarding blood pressure or stress. Opposition from rivals or competitors could increase at work. Drive vehicles carefully and avoid unnecessary arguments at home, as domestic tensions could disturb your peace. Expenses could rise unexpectedly. Trust people cautiously and speak thoughtfully. Pray the Tir Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 14
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધીમાં તમારા કામ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને જે પણ ડિસિઝન લેશો તેમાં સફળતા મળશે. બચત કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મળીને વધુ આનંદમાં આવી જશો. અજાણ્યા લોકોથી સાવધ રહેજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમીલી મેમ્બરની જરૂરિયાત પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13, 15 છે.
The Moon’s favourable rule, till 24th May, will help you complete tasks smoothly without major obstacles. Calm and thoughtful decisions are likely to bring success. Savings could improve and meeting a loved one could lift your spirits. Stay cautious while dealing with strangers. Financial matters will gradually stabilise and family happiness could increase. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily
Lucky Dates: 10, 12, 13, 15
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
