મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 31, 2, 4, 5 છે.
A calmer planetary phase continues till 25th June, making you more emotional and sensitive than usual. You could succeed in buying something valuable or long-awaited. Health matters will gradually improve. New meetings and social connections could benefit you in the future. Your pleasant communication style will increase popularity and appreciation at work. Focus more on marketing-related activities and safeguard your valuables carefully. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 31, 2, 4, 5
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

છેલ્લા 6 દિવસ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ગુરૂવાર સુધીમાં વડીલવર્ગની તબિયત બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. ઉતરતી સૂર્યની દિનદશા માથાના દુખાવાથી તમને પરેશાન કરશે. તમારી સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. 5મીથી થોડી ઘણી શાંતિ મળશે. ઉતાવળમાં કોઈપણ જાતનું ડિસિઝન લેતા નહીં. પાર્ટનરશીપમાં હશો તો મતભેદો ઉભા થશે. તમારા નવા પ્લાન કોઈ સાથે પણ શેર કરતા નહીં. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 2, 5 છે.
The last few days of the Sun’s rule could create stress, headaches and confusion. Elderly family members could require extra care. Avoid making impulsive decisions or sharing future plans with others. Differences in partnerships could arise unexpectedly. Relief and peace could slowly return after 5th June. Stay patient and practical in important matters. Chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky dates: 30, 31, 2, 5
GEMINI | મિથુન: ક.છ.ઘ.

16મી જુન સુધી શુક્રની દિનદશા ચાલશે. આજથી તમારા અગત્યના કામો પહેલા પુરા કરવાની કોશિશ કરજો. સાથે કામ કરનારનો સાથ ભરપૂર મળશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર કરતા નહીં. નાણાકીય બાબતની અંદર મુશ્કેલીમાં નહીં આવો. જે પણ લાભ મળે તે લેવામાં વાર લગાડતા નહીં. તમારા પોઝિટિવ સ્વભાવના લીધે આસપાસનું વાતાવરણ ખુશખુશાલ રહેશે. કોઈ અચાનક આવેલી મુશ્કેલીમાંથી રાહત મેળવશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Venus’ rule blesses you till 16th June, bringing comfort, support and positivity. Try completing important work without delay. Colleagues and associates could offer valuable assistance. Financially, stability remains strong and beneficial opportunities could arrive suddenly. Your optimistic nature will create happiness around you. You could also find relief from an unexpected difficulty. Continue praying to Behram Yazad daily.
Lucky Dates: 30, 1, 2, 3
CANCER | કર્ક: ડ.હ.
મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી પૈસાની તંગી તમને નહીં આવે. જુના રોકાણમાંથી ફાયદો મળતો હોય તો ફાયદો પહેલા લઈ લેજો. માન સન્માન વધી જાય તેવા કામ કરવામાં સફળ થશો. ધણી ધણીયાણીમાં પ્રેમ વધી જશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. માથા ઉપરનો બોજો ધીરે ધીરે ઓછો થતો જશે. મુસાફરીના પ્લાન બનાવી શકશો. જે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા હો તો તરત નિર્ણય લઈ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.
With Venus favourably placed, financial worries could remain under control this month. Gains from old investments could prove rewarding, so secure your profits wisely. Love and understanding between couples will strengthen beautifully. Property investments could work strongly in your favour now. Emotional burdens will gradually reduce, allowing peace and clarity to return. Travel planning could also bring excitement and happiness. Continue praying to Behram Yazad daily.
Lucky Dates: 31, 3, 4, 5
LEO | સિંહ: મ.ટ.

રાહુની દિનદશા 4થી જુન સુધી તમને તમારા કામમાં સફળતા નહીં આપે. અગત્યની ચીજ વસ્તુ ખૂબ જ સંભાળીને રાખજો. બીજાને મદદ કરવા જતા તમે પરેશાન થઈ જશો. ફેમિલી મેમ્બર તમારા ડિસિઝનથી નારાજ થઈ જશે. સાથે કામ કરનાર તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ધ્યાન રાખો કે તમે તમારી કોઈ જીદના કારણે જ પોતાનું નુકસાન પણ કરી શકો છો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
Rahu’s rule could create situations where helping others causes difficulties for you instead. Avoid blindly following advice from others, especially in work matters. Recognition for your efforts could remain limited despite hard work. Workplace tensions and misunderstandings with seniors could arise. Be cautious before forming new friendships, as they could bring disappointment or losses. To reduce negativity and confusion, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 1, 2, 5
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને જશ નહીં મળે. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ તમને સંતોષ નહીં મળે. કામમાં ભૂલ શોધીને પરેશાન થઈ જશો. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. તમારા નકારાત્મક વિચારોથી તમે પરેશાન થશો. વડીલ વર્ગની વાત નહીં માનતા તેઓ તમારા ઉપર નારાજ થશે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.
Rahu’s challenging rule till 5th July makes work and finances feel more stressful than usual. Expenses could rise unexpectedly, leaving you dissatisfied despite spending heavily. Support from colleagues could remain limited and negative thoughts could disturb your peace of mind. Ignoring elders’ advice could create unnecessary tension at home. Stay patient and avoid overthinking minor issues. For mental balance, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 31, 3, 4, 5
LIBRA | તુલા: ર.ત.

23મી જુન સુધી ગુરૂની દિનદશા ચાલશે. બીજાને મદદ કરી તમે આનંદમાં આવી જશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા કામમાં કંઈ નવું પ્લાનીંગ કરતા આગળ જતા પોઝીટીવ રીઝલ્ટ મેળવી શકો છો. ધર્મના કામો કરવામાં સફળ થશો. મિત્રને મદદ કરી તેને નાણાકીય ફાયદો કરાવી આપશો. લગ્ન કરવા માંગતા હશો તો સમય ખૂબ સારો છે મનગમતો જીવનસાથી મળી જશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Jupiter’s favourable rule till 23rd June, brings happiness through helping others and participating in spiritual or meaningful activities. Financial matters could improve steadily and new planning at work could bring positive long-term results. Those seeking marriage could meet a suitable life partner now. Supporting a friend financially could also bring satisfaction and blessings. For continued harmony and success, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 1, 2, 3
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

23મી જુલાઈ સુધી ગુરૂ જેવા મિત્રગ્રહની દિનદશા ચાલશે. ધારેલા કામો સમય પર પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. ઘરનું વાતાવરણ ખૂબ જ સારું તથા શાંતિમય રહેશે. ગુરૂની કૃપાથી ધનની કમી નહીં આવે. દરેક બાબતમાં સારા સારી થતી જશે. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિને મળી શકશો. હાલમાં કોઈને મદદ કરવા જતા નહીં. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.
Jupiter’s positive rule till 23rd July helps you complete important tasks smoothly and on time. Peace and happiness will surround your home environment. Financial stability could improve steadily and workplace promotions or recognition could arrive unexpectedly. You could also reconnect with someone special. For now, avoid interfering excessively in other people’s matters or problems. For protection and positivity, pray the Sarosh Yasht daily.
Lucky Dates:31, 3, 4, 5
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી સગાસંબંધીઓ સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. સરકારી કામો હાલમાં કરવાની ભૂલ કરતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. બને તો તમારા કામ તમે જાતે જ કરજો. ઘરમાં કોઈ પણ નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.
Saturn’s rule advises caution in personal discussions and financial dealings this month. Speak less and think carefully before trusting relatives or acquaintances with sensitive matters. Avoid government-related work and risky transactions for now, as losses or delays could occur. Try handling important tasks independently. Stay away from negativity and unnecessary stress. For stability and peace of mind, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 31, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
18મી જુન સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમારા કામને પૂરા કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરી શકશો. થોડી ઘણી કરકસર કરીને નાણાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. લેતીદેતીના કામો કરવામાં ફાયદામાં રહેશો. લેણાના પૈસા થોડી ભાગદોડ કરતા પાછા મેળવી શકશો. ઘણા સમયથી બાકી રહેલું અધૂરું કામ પૂરું કરી શકશો. નવું કામ શરૂ કરવા માટેનો સમય સારો છે. તમારા વિચારો પોઝિટિવ થતા જશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Mercury’s supportive rule till 18th June, helps you make wise financial and professional decisions. You could successfully invest money in productive areas through careful planning and discipline. Pending payments or dues could finally return after some effort. Positive thinking and confidence will gradually increase. This is also a favourable period to begin new work or projects. For success and clarity, pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 1, 2, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

બુધ જેવા શુભ મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજબરોજના કામો સારી રીતે પૂરા કરી શકશો. લાંબા ગાળાના રોકાણ કરવા માટે સમય ખૂબ સારો છે. જ્યાં કામ કરતા હશો ત્યાં ભરપૂર માન સન્માન સાથે ધનલાભ મળતા રહેશે. મિત્રો તરફથી સાચી સલાહ મળતા નાણાકીય ફાયદો મેળવી શકશો. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.
Mercury’s favourable rule helps you manage daily responsibilities smoothly and efficiently. Long-term investments could prove highly rewarding during this phase. Workplace recognition, respect and financial gains could continue steadily. Helpful advice from friends could lead to profitable opportunities. A long-standing issue or stressful situation could finally come to an end, bringing much-needed relief and peace of mind. Pray the Meher Nyaisha daily.
Lucky Dates: 31, 1, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જશે. ગુસ્સામાં ખોટા ડિસિઝન લઈ લેશો. વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો. એસિડિટી જેવી બીમારીથી પરેશાન થશો. આવક કરતા જાવકમાં વધારો થશે. ભાઈ બહેન નાની બાબતમાં તમારાથી નારાજ થશે. પૈસા માટે કોઈ પાસે લોન લેવાનો સમય આવી શકે છે. બની શકે તો વડીલોની સલાહ અવશ્ય માનજો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Mars’ rule creates a fiery and restless phase, making you more impulsive and emotionally reactive than usual. Avoid making important decisions in anger and drive carefully to prevent accidents or carelessness. Health issues related to acidity or heat could trouble you. Expenses could rise beyond expectations and family disagreements could occur. Financial pressure could force you to seek assistance or loans. Listen carefully to elders’ guidance. Pray the Tir Yasht daily.
Lucky Dates: 30, 1, 2, 3
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
