સુરત પારસી પંચાયત દ્વારા દર વર્ષે ધોરણ 10 પછી આગળ શીખતા પારસી વિદ્યાર્થી-વિદ્યાર્થીની ઓ ને શિષ્યવૃતિ ની મદદ આપવા માં આવે છે. જે અંગે ના સ્કોલરશીપ ફોર્મ સુરત પારસી પંચાયત ની વેબસાઈટ (www.suratparsipanchayat.com) ઉપરથી ડાઉનલોડ કરી માંગેલ વિગતો સાથે તારીખ 31-ડીસેમ્બર-2026 પેહલા ભરીને સુરત પારસી પંચાયત ઓફીસ પર જાતે અથવા પોસ્ટ દ્વારા 31- ડીસેમ્બર-2026 સુધી જમા કરાવાના રેહશે.
Latest posts by PT Reporter (see all)
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
