મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.
This is your final week under Mars’ rule and it calls for extra caution. Avoid driving until 24th July, as minor mishaps could occur. Headaches, fever and irritability could trouble you. You are advised to stay calm, avoid negative thoughts and postpone important decisions until after the 24th. A long-standing problem could finally find a solution. Pray the Tir Yasht daily.
Auspicious Dates: 18, 20, 22, 23
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

26મી સુધી ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત રખાવીને તમારા અધૂરા રહેલા કામ પૂરા કરાવી આપશે. મનને શાંત રાખીને ડિસિઝન લેવામાં સફળ થશો. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. હાલમાં ફેમિલી મેમ્બરનો સાથ ખુબ જ સારો મળશે. ધનની કમી હાલમાં નહીં આવે. શેર સટ્ટાથી દૂર રહેજો. તમારા લેતીદેતીના કામો આ અઠવાડિયામાં પુરા કરી લેજો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
The Moon’s rule, till 26th July, brings mental peace and helps you complete your pending tasks. You could receive encouraging news from afar. Family support remains strong. Financial stability looks good, but you are advised to avoid getting into any speculation. Try to complete all financial dealings this week. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 19, 20, 23, 24
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હાલમાં ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. અટકેલા કામને પૂરા કરી શકશો. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બીજાને મદદ કરી આનંદીત થશો. દરેક કામમાં જશ મેળવશો. માનસિક રીતે સ્થિર હશો. તમારા કોન્ફિડન્સ ને વધારવા દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
The calm influence of the Moon helps you stay composed and productive. Pending work could be completed successfully, and travel plans are likely to work out well. Financial matters remain favourable. Helping others will bring you a sense of satisfaction. There will be a rise in your confidence and mental stability grows stronger. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 26, 27, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમે માથાના દુખાવાથી પરેશાન થશો. જો તમે પ્રેશરના દર્દી હો તો દવા લેવામાં આળસાઈ કરતા નહીં. સમજ્યા વગર કોઈપણ જાતના દસ્તાવેજી કે સહી સિક્કાના કામો કરતા નહીં. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળજો. કોઈના ઉપર આંધળો વિશ્વાસ રાખશો તો પસ્તાવાનો સમય આવશે. તમારી કરેલી મહેનતની કદર નહીં થાય. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.
The Sun’s rule, which continues till 6th August, makes you put your health as your top priority. Headaches and blood pressure issues could demand attention, so avoid skipping medication. Refrain from signing important documents without proper understanding. You are advised to stay away from share market investments. Placing blind trust in others could disappoint you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 18, 20, 22, 23
LEO | સિંહ: મ.ટ.

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમે ખર્ચની બાબત ઉપર ધ્યાન નહીં આપો. ખર્ચનું પ્રમાણ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. જરૂરત પ્રમાણે ખર્ચ કરી શકશો. શુક્રની કૃપાથી જીવનસાથી મળવાના ખૂબ જ સારા ચાન્સ છે. ગામ પરગામ કામ-ધંધા માટે જઈ શકશો સાથે નાણાકીય ફાયદો પણ મેળવશો. તમારા હાથ નીચે કામ કરનાર તમારા મદદગાર સાબિત થશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 21, 23, 24 છે.
Venus’ rule, till 16th August, continues to favour you. Although expenses could increase, your finances remain comfortable. Eligible singles could receive promising marriage prospects. Work-related travel could prove profitable, while colleagues and subordinates offer valuable support. For continued blessings, pray to Behram Yazad daily.
Auspicious Dates: 19, 21, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસ પસાર થઈ જશે. રોજના કામો વીજળીવેગે પુરા કરી શકશો. અપોઝિટ સેક્સ ને આપેલા પ્રોમિસ પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. બીજાને મદદ કરવામાં કોઈ કસર બાકી નહીં રાખો. ખર્ચની સાથે આવકનું બેલેન્સ રાખવામાં સફળ થશો. કોઈપણ કામ સમજ્યા વિચાર્યા વગર કરતા નહીં.
દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા.18, 21, 22, 23 છે.
With friendly Venus’ rule influencing your week, life moves at a pleasant pace. Daily responsibilities could be completed quickly. Promises that were made to loved ones will be fulfilled smoothly. You will readily help others. You are advised to maintain a healthy balance between your income and expenditure. Avoid acting impulsively. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 18, 21, 22, 23
LIBRA | તુલા: ર.ત.

શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Auspicious Dates: 19, 20, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમે બીજાના મદદગાર બની જશો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. કામકાજની અંદર સારા સારી થતી જશે. ધર્મના કામો કરવામાં વધુ આનંદ મળશે. ફેમીલીમાં ધાર્મિક કાર્યો કરી શકશો. 24મી પછી પરેશાની આવવાની શરૂ થશે અચાનક કામમાં નુકસાની ભોગવવી પડશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
Jupiter’s favourable rule, till 23rd July, brings you much success in work, finances and charitable activities. Religious functions at home could bring joy and fulfilment. However, after the 24th, unexpected setbacks or financial losses could arise, so remain cautious. For protection, pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 18, 19, 21, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમારા હાથથી નાના-મોટા સારા કામો થઈ જશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. કમાઈ વધારવા માટે નવા રસ્તા શોધી શકશો. કોઈ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ધાર્મિક સ્થળે ફેમીલી સાથે જઈ શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.
Jupiter continues to rule you till 24th August, encouraging good deeds and steady financial improvement. You could discover new income opportunities and benefit from long-term investments. Fulfilling your family’s wishes creates a happy atmosphere. A visit to a religious place with loved ones is likely. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 20, 22, 23, 24
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે આળસુ સાથે બેદરકાર બની જશો. બીજાની બુદ્ધિ ઉપર ચાલશો તો નુકસાની ભોગવવી પડશે. ઘરમાં કોઈપણ નવી ચીજ વસ્તુ કે વાહન લેવાની ભૂલ હાલમાં કરતા નહીં. 26 જુલાઈ સુધી તમારા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. અચાનક નુકસાની ભોગવવી પડશે. કોઈને મદદ કરવા હાલમાં જતા નહીં. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Saturn’s ongoing rule could make you careless and less motivated. Avoid relying blindly on others’ advice, as it could lead to losses. Postpone buying vehicles or expensive household items for now during this phase. Unexpected expenses could arise until 26th July. Avoid promising or doing unnecessary favours for others. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 19, 20, 21, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજ અને કાલમાં તમારા બધા કામ મૂકીને લેતી દેતીના કામો પહેલા પૂરા કરજો. તમારે કોઈને ધન પાછું આપવાનું હોય તો થોડી મુદત માંગી લેજો. બાકી 20મી જુલાઈથી તમારા અંગત માણસો પણ તમારો સાથ આપવા તૈયાર નહીં થાય. તમારા વિચારો નેગેટીવ થતા જશે. નવી વ્યક્તિને મદદ કરતા તમને નુકસાની ભોગવવી પડી શકે છે. 26મી ઓગસ્ટ સુધી તમારો સમય ખરાબ છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.
During this challenging phase which lasts till 26th August, you are advised to complete all your financial transactions immediately, as delays could create complications. If you owe anyone money, try to request them for a little leeway for additional time. After 20th July, even close associates could withdraw their support. Negative thoughts could cloud your thinking. Helping unfamiliar people could result in losses. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 18, 19, 22, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.
The onset of Mercury’s rule starting today, till 20th August, helps you manage your expenses wisely. Working professionals could receive appreciation as well as opportunities for additional income. Most ventures are likely to prove beneficial. Long-term investments could yield favourable returns, while practical thinking helps resolve challenges. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 18, 20, 22, 23
