મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Mercury’s favourable rule begins today, and over the next 56 days, your intelligence could help you increase your income and recover pending payments. You could successfully control unnecessary expenses and mend strained relationships. Promotion prospects look bright and this is an excellent time to launch new plans. You are advised to stay away from negative influences. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 27, 28, 29, 30
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. આજે ફેમિલી મેમ્બર ને ખુશી આપે તેવા કામ કરજો. કાલથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા દરેક કામને ઉલટા પુલટા કરી નાખશે. ફાયદાની જગ્યા એ નુકસાનીમાં આવી જશો. ભાઈ જેવા મિત્ર પણ તમારી સાથે દગો કરી શકે છે તેવા હાલના ગ્રહો છે. ચીડિયો સ્વભાવ અને તણાવ તમારા કામથી તમને ભટકાવી શકે છે. કોઈના અંગત મામલામાં દખલ કરવા જતા નહીં. મંગળને શાંત કરવા દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 29, 30, 31 છે.
Spend today peacefully and focus on keeping your family happy. Mars’ rule, starting tomorrow, could create challenges over the next 28 days, bringing unexpected setbacks and financial losses. Avoid interfering in personal matters. Try and remain calm despite stress or irritation. Even trusted friends could disappoint you. For positive energy, pray the Tir Yasht daily.
Auspicious Dates: 25, 29, 30, 31
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી શાંત શીતળ ચંદ્રની દિનદશા તમારા મનને ખૂબ જ શાંતિ આપશે. હાલમાં લીધેલા ડિસિઝન આગળ જતા તમને ફાયદો આપશે. મુસાફરીમાં જવાના ચાન્સ ખુબ જ સારા છે. જે પણ કામ કરશો તેમાં સફળતાની સાથે આનંદ પણ મેળવશો. નવી યોજના શરૂ કરવા માટે સારો સમયે છે. નોકરિયાત વર્ગો માટે ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
The Moon’s favourable rule till 26th August could bring you much peace of mind and emotional stability. Decisions taken now could prove rewarding later. Travel opportunities look promising and your efforts could bring both success and satisfaction. This is an excellent period to begin new ventures. Office matters remain harmonious. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 26, 27, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો કંટ્રોલ જતો રહેશે. નાની બાબતમાં ખોટું લાગશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. કોઈપણ બાબતમાં બેદરકાર રહેતા નહીં. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારતા નહીં. બાળકો સાથે મતભેદ થતાં મનને શાંત રાખી તેમને પ્રેમથી સમજાવતા તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 30, 31 છે.
The Sun’s current rule could make you emotionally sensitive and prone to misunderstandings. Differences with your spouse or children could arise, while elders should take extra care of their health. Avoid investments and careless decisions. Handle family matters patiently and lovingly to strengthen confidence and harmony. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 25, 26, 30, 31
LEO | સિંહ: મ.ટ.

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામમાં કોઈની મદદ લેવાનો સમય નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં નવી ચીજવસ્તુ લેવામાં સફળ થશો. ખર્ચ વધી જવા છતાં નાણાંકીય મુશ્કેલી નહીં આવે. આ અઠવાડિયું પ્રોપર્ટી સંબંધિત કામ માટે ખુબ સારૂં છે. ફેમીલી સાથે ધાર્મિક સ્થળે જવાના યોગ છે. કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે. અચાનક જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Venus’ favourable rule till 16th August allows you to accomplish tasks independently. Financial matters could steadily improve despite increased expenses. Property-related activities will be well-supported. You could purchase something valuable for your home. A family visit to a religious place is likely. An important project or reunion with an old friend could bring happiness. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 25, 26, 27, 28
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મિત્ર ગ્રહ શુક્ર તમને ખૂબ જ આનંદમાં રાખશે. તમારા કામો કરવામાં કોઈ પણ જાતનો કંટાળો નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. ઓપોઝિટ સેકસ સાથેના સંબંધ ખૂબ જ સારા થશે. બાળકોની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ પણ કસર નહીં મૂકો. દિલ ખોલીને ધન ખર્ચ કરી શકશો. તમારા સ્વભાવમાં આશ્ચર્યજનક સકારાત્મક પરિવર્તન જોવા મળશે. જીવન સંબંધિત મુશ્કેલીઓનું સુખદ સમાધાન થશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Venus’ rule showers you with happiness, enthusiasm and positive energy. Daily responsibilities could feel easier now. You will gladly support others. Relationships with the opposite gender could flourish. Fulfilling your children’s wishes brings much joy. Pleasant solutions to long-standing personal issues are likely, along with encouraging changes in your outlook. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 27, 28, 29, 30
LIBRA | તુલા: ર.ત.

શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Rahu’s ongoing rule, till 6th August could have an effect your health. You could face unnecessary pressures at work. You are advised to complete pending assignments before accepting new responsibilities. Family life could remain slightly unsettled, with differences arising among siblings. Speak carefully and avoid depending on others for help. For strength, pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 25, 26, 29, 30
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈથી રાહુની દિનદશા શરૂ થયેલી છે. 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં તમારા કરેલા કામો ઉપર પાણી ફરી જાય તો નવાઈમાં પડી જતા નહીં. કોઈને આપેલા પ્રોમિસ પુરા નહીં કરતા સામેવાળાનું કામકાજ અટકી જશે અને મતભેદ ઉભા થશે તેથી સમજી વિચારીને પ્રોમીસ આપજો. વડીલ વર્ગમાં મમ્મીના ફેમિલીમાં તમારા બોલવાથી કોઈને ખોટું લાગી જશે. નવું કામ શરૂ કરવાના પ્લાન હાલમાં ટાળજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Rahu’s rule, which began on 23rd July and lasting till 6th September, could result in delays and setbacks. Be cautious before making promises, as failing to honour commitments could create misunderstandings. Avoid launching any new ventures during this phase. You are advised to speak thoughtfully with your relatives, especially those on your mother’s side. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 28, 29, 30, 31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને ઇનવિઝિબલ હેલ્પ મળી રહેશે. રોકાયેલા કામો કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઉપરી વર્ગની સલાહથી તમને ફાયદો થશે. નવા કામ શરૂ કરવા માટે સમય ખૂબ સારો છે. ફેમીલીમાં ગેટ ટુ ગેધરના કાર્યક્રમો કરી શકશો. પરિવાર તથા બાળકોની સાથે સારો સમય પસાર કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Jupiter’s favourable rule could provide you with unseen support and help you complete your delayed tasks successfully. Financial matters remain encouraging and advice from seniors could prove valuable. This is an excellent time to begin new projects or organise family gatherings. Enjoy quality moments with your loved ones. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 25, 26, 27, 28
CAPRICORN | મકર: ખ.જ.
આજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. કાલથી તમારા ઉપર પરોપકારી ગુરૂની દિનદશા તમારા દરેક કામમાં સફળતા અપવાશે. ધનની તંગીમાંથી પસાર થઈ રહ્યા હશો તો તેમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. બને તો ફેમીલી સાથે પીકનીકનો પ્લાન બનાવજો. કોઈ નજીકના સંબંધીની સમસ્યા તમારી સલાહથી દૂર કરતા ફેમીલીમાં તમારા માન-સન્માન વધશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
You are advised to spend only today with a bit of caution. Tomorrow marks the beginning of Jupiter’s beneficial rule. Success will follow you in many areas. Financial pressures will gradually ease. Plan an enjoyable outing with your family. Offer guidance to relatives seeking your advice as your wisdom will benefit them and earn you greater respect. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 27, 28, 29, 30
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શનિની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલા કામ તમે પુરા નહીં કરી શકો. શની તમને થોડા આળસુ બનાવી દેશે. ફેમિલી મેમ્બર સાથે નાની બાબત મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમે પરેશાન થશો. બીજાની સલાહ પર વધારે વિશ્વાસ ન કરવો. કોઈને સલાહ આપવા જતા નહીં. મનમાં ડરની લાગણી મહેસૂસ થશે તેથી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વધારે સમય પસાર કરજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Saturn’s ongoing rule could slow down your progress and make it difficult to complete important work. Minor disagreements within the family could continue, while misunderstandings could leave you feeling unfairly blamed. Avoid relying too heavily on others’ advice or offering unsolicited guidance. You’re advised to spend more time in spiritual activities. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 25, 26, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Mercury’s favourable rule will help you use your intelligence to increase your earnings. You will be able to complete your tasks smoothly, with strong support from colleagues. This is a suitable period to begin small investments. Following the advice of trusted elders or friends could bring financial gains in the future. Enjoy quality time with your family. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 27, 28, 29, 30
