મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 12, 15, 17, 18 છે.
Financial dealings and accounts should progress smoothly until 20th September. Clear borrowed money before then to avoid complications and complete pending documentation this week. Investments could bring gains. Good health keeps you active, while practical thinking helps resolve difficult tasks. Family time brings happiness. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 12, 15, 17, 18
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

Mercury’s rule till 21st October, supports financial stability and sound judgement. Your advice could benefit others. Elders could guide you towards sensible savings and investments. Avoid tempting financial offers. Those employed should stay away from workplace gossip. You are advised to remain focused and complete your responsibilities on time. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 13, 14, 15, 16
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. નાની બાબતની અંદર ખૂબ જ ગરમ થઈ જશો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. વાહન ચલાવનારે વાહન ખૂબ સંભાળીને ચલાવવું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. ઘરમાં કોઈપણ જાતના ખર્ચ કરતા નહીં, નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. તમારી કોઈ કીંમતી ચીજ ગુમાઈ જવાના ચાન્સ છે તેથી સંભાળજો. ઉપરીવર્ગ સાથે મતભેદ થવાના ચાન્સ છે ઓછું બોલતા મુશ્કેલીઓ ઓછી થશે. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 17, 18 છે.
Mars’ rule, till 24th September, makes tempers rise quickly over minor matters. Fever or headaches could trouble you. Drive very carefully, as accident risks are indicated. Avoid unnecessary household spending and ensure to safeguard your valuables. Differences with seniors could arise, so speaking less and remaining calm will reduce complications. Pray the Tir Yasht daily.
Auspicious Dates: 11, 14, 17, 18
CANCER | કર્ક: ડ.હ.
26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા તમને મનની શાંતિ આપીને રહેશે. તમારા કરેલા કામની કદર થશે. તમે જે પણ કામ કરશો તેમાં તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ જ સારો રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવાથી તેઓ તમને દરેક બાબતની અંદર સાથ આપશે. તબિયતમાં સારા સારી રહેશે. કોઈપણ ડીસીઝન સમજી વિચારીને લેતા આગળ જતા ફાયદો જોવા મળશે. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
The Moon’s favourable rule, till 26th September, bringing greater peace of mind. Your efforts will receive appreciation and confidence will remain strong. Fulfilling family responsibilities strengthens their support. Health remains favourable. Decisions taken after careful thought could bring future benefits. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 13, 14, 15, 16
LEO | સિંહ: મ.ટ.
26મી ઓક્ટોબર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનને શાંત રાખી તમારા કામ પુરા કરી શકશો તેવા હાલના ગ્રહો છે. ઘરનું વાતાવરણ ધીરે ધીરે શાંત થતું જશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નોકરી કરનારને નાણાકીય ફાયદો થવાના ખૂબ સારા ચાન્સ છે. લાંબા સમયથી ફેમીલીમાં ચાલતી મુશ્કેલીને તમે દૂર કરી શકશો. ફેમીલી સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ બનાવી શકશો. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 12, 15, 17, 18 છે.
The calming rule of the Moon till 26th October, helps you remain composed and complete pending work. Harmony gradually returns at home. Travel opportunities could arise. Employed individuals could receive financial benefits. A longstanding family difficulty could finally ease, creating an opportunity to plan an enjoyable family gathering. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 12, 15, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
પહેલા 4 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાર દિવસમાં પ્રેમી પ્રેમીકા કે ધણી ધણીયાણી ફેમીલી સાથે પીકનીકનો પ્લાન બનાવી લેજો. બાકી 16મીથી સૂર્ય તમારા શાંત મગજને ગરમ કરી દેશે. 16મી પછી કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ તમને નુકસાની આપી શકે છે માટે સંભાળજો. ખાવાપીવામાં ધ્યાન આપજો કારણ અચાનક વાયરલ બીમારીથી પરેશાન થશો. દરરોજ `યા રયોમદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Venus rules the first few days, making this a good time for couples and families to plan an outing. The Sun’s rule, starting 16th September, could increase restlessness and impatience. Avoid investments after this date, as losses are possible. Watch your diet, as viral illness could trouble you. Chant the 96th Name, ‘Ya Rayomand’ 101 times daily.
Auspicious Dates: 12, 13, 14, 15
LIBRA | તુલા: ર.ત.

શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Venus rules for the remaining few days, favouring relationships and personal comforts. The Sun’s rule, starting from 16th September, could bring greater challenges. Avoid unnecessary restraint when purchasing essentials, but stay away from stock-market investments. An elder’s poor health could disturb the household and increase mental stress. For strength, pray to Behram Yazad daily.
Auspicious Dates: 12, 14, 15, 16
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે નવા મિત્રો બનાવી શકશો જેનાથી આગળ જતા તમે ફાયદો મેળવી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. નાણાકીય ફાયદો થવાથી તમે થોડાક ઉડાવ સ્વભાવના થઈ જશો. કામકાજની અંદર સારા સારી થતી જશે. ચાલુ કામની અંદર નાણાકીય ફાયદો મેળવશો. તમારા મિત્રો અને પરિવાર સાથે મજેદાર સમય વિતાવી શકશો. આ અઠવાડિયામાં બને તો અન્નદાન કરજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 17, 18 છે.
Venus’ rule till 16th November brings you opportunities to form useful new friendships and purchase something new for the home. Financial gains could make you slightly extravagant, so spend thoughtfully. Work matters improve and ongoing ventures could prove profitable. Enjoy time with friends and family. If possible, donate food this week. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 13, 15, 17, 18
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Rahu’s rule, till until 6th October, creates confusion, carelessness and unnecessary worry. Important belongings could be misplaced, while sudden expenses could disturb your peace of mind. Personal relationships could also feel strained. Avoid impulsive decisions and unnecessary arguments. You are advised to speak less, think carefully and maintain a positive outlook. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 13, 14, 15, 16
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધીમાં તમારા લેણાના પૈસા થોડી ભાગદોડ કરતા પાછા મેળવવામાં સફળ થશો. ખાવા પીવામાં કંટ્રોલ રાખી નહીં શકો. બીજાઓના મદદગાર બની શકશો. તમારી સાથે કામ કરતા લોકોનો ભરપૂર સાથ સહકાર મળશે. તમારો સમય નકામા કામ કરી ખરાબ કરતા નહીં. તમારા ડીસીઝન તમે પોતેજ લેજો. કોઈની સલાહ લેવા જતા નહીં. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.
Till 24th September, your efforts could help you recover money owed to you. Control your eating habits. Avoid wasting valuable time on unproductive matters. You will be able to help others. You could receive strong cooperation from colleagues. Trust your own judgement when making important decisions rather than depending excessively on others. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 13, 15, 16, 18
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

શુકનવંતી તા. 12, 13, 14, 17 છે.
Jupiter’s rule encourages religious and charitable activities that bring inner happiness. You will be able to use your earnings meaningfully, while your reputation at work could improve. Financial gains are strongly indicated. Support from siblings will strengthen your confidence and help you progress steadily in your responsibilities. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 12, 13, 14, 17
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Saturn’s rule, along with the ongoing Sade Sati, could make you feel sluggish till 16th September, leading to delays in completing responsibilities. Money could be spent unwisely. Those working under you could prove uncooperative or troublesome. Avoid negativity and consciously keep your thoughts positive. Patience will help you manage this demanding phase. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 15, 16, 17, 18
- Your Moonsign Janam Rashi This Week –
10 October 2026 –16 October 2026 - 10 October2026 - Your Moonsign Janam Rashi This Week –
03 October 2026 –09 October 2026 - 3 October2026 - Your Moonsign Janam Rashi This Week –
19 September 2026 –25 September 2026 - 19 September2026
