મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 27, 28, 1, 2 છે.
Saturn rules this phase till 27th October, bringing increased expenses and worries. Negative thoughts could weigh on your mind. Neglecting your health could create complications. Keep a close watch on spending and prioritise your well-being. For relief from Saturn’s challenges, pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 27, 28, 1, 2
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. તમારા ખર્ચને ઓછો કરીને નાણા બચાવવામાં સફળ થશો. કામકાજમાં સારા સારી રહેશે. બધાને મદદ કરીને તેમના દિલ જીતી લેવામાં સફળ થશો. લાંબા સમય માટે રોકાણ કરી શકશો. સાથે કામ કરનારની મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. શારીરિક રીતે ફિટ રહો તેના માટે ખાવાપીવામાં ધ્યાન આપજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.
Friendly Mercury’s ongoing rule brings support from friends and progress at work. You could reduce expenses, build savings and make long-term investments. Your willingness to help colleagues will earn appreciation. You are advised to pay attention to your diet to stay physically fit. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 26, 28, 29, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. ધન બચાવવામાં સફળ થશો. નોકરી કરતા હશો તો ત્યાં માન ઇજ્જત મળતા રહેશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ખોટા માણસો તમારાથી દૂર થતા જશે. આવક વધવાના ચાન્સ ખુબ જ સારા છે. નવા કામ કરવા માટે ખૂબ સારો સમય છે. તમારૂં મન કરે ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરજો કોઈની સલાહ માનતા નહીં. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 28, 30, 2 છે.
Mercury’s rule till 20th November favours communication, savings and professional recognition. Your pleasant mannerisms will win people over. Delayed payments could return. Income prospects look encouraging, making this a favourable time for new ventures. Assess investments independently rather than following advice blindly. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 26, 28, 30, 2
CANCER | કર્ક: ડ.હ.
આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. ધણી ધણીયાણીમાં મતભેદ પડશે. વાહન ચલાવતા હો તો 25મી ઓક્ટોબર સુધી વાહન સંભાળીને ચલાવજો. એક મુશ્કેલી દૂર કરશો ત્યાં બીજી બે મુશ્કેલીઓ સામે તૈયાર હશે. ઘરમાં અશાંતિ રહેવાથી વધુ પરેશાન રહેશો. જે પણ કામ કરતા હશો તે કામ કરવામાં ખૂબ જ કંટાળો આવશે. મનને શાંત રાખી તમારા કામ પુરા કરવાની કોશિશ કરજો. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 29, 30, 1 છે.
The onset of Mars’ rule starting today, till 25th October, makes you more prone to irritation and disagreements at home. You are advised to drive carefully through this period. Problems could arise one after another, leaving you frustrated with work. Stay calm, avoid unnecessary arguments and focus on completing your responsibilities. Pray the Tir Yasht daily.
Auspicious Dates: 27, 29, 30, 1
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરી કરવાના ચાન્સ મળશે. નવા કામ કરવા માટે સમય ખૂબ જ સારો છે. ચંદ્રને કારણે કોન્ફિડન્સ પાવરમાં વધારો થશે. કોઈપણ મુશ્કેલીના સમયમાં સકારાત્મક બનજો. મનગમતી વ્યક્તિને જલ્દીથી મળી લેજો. કોઈને ઉધાર આપેલા નાણા પાછા મળવાથી આર્થિક બાબતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
The Moon’s rule, till 26th October, encourages you to make thoughtful decisions and take short journeys. You will make every effort to meet your family’s needs. Financial gains and investment opportunities look promising. This is also a favourable time for changes at home. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 26, 29, 30, 2
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
6ઠ્ઠી ઓક્ટોબર સુધી સૂર્યની દિનદશા તમારા મગજને શાંત નહીં રહેવા દે. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઘરમાં વડીલ વર્ગની ચિંતા રહેશે. વડીલ વર્ગની સેવા કરવાથી મનને થોડી શાંતિ મળશે. તમે માથાના દુખાવાથી તથા આંખની બળતરાથી પરેશાન થશો. ખોટી ભાગદોડ કરવાનું ઓછું કરશો તો તેનાથી તમે ફાયદામાં રહેશો. બાળકો સાથે મતભેદ પડી જાય તેવા હાલના ગ્રહો છે તેથી તેમની સાથે ઓછું બોલવાનું રાખજા. સૂર્યને શાંત કરવા દરરોજ `યા રયોમદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.
The Sun’s rule till 6th October, causes you mental restlessness and delays in government-related matters. Concerns about elders could occupy your thoughts. Headaches or eye irritation could trouble you. Avoid unnecessary running around and handle disagreements with children gently. Chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 26, 27, 28, 1
LIBRA | તુલા: ર.ત.

શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.
Friendly Venus’ rule, till 17th October, brings in warmth to relationships and much support from the opposite gender. Romance could deepen. Investments could prove beneficial over time. You could purchase something new for your home. Share your feelings with someone trustworthy. Attend to your health. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 28, 29, 30, 1
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતની અંદર ખૂબ જ સારા સારી થતી જશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ અવશ્ય કરજો. બગડેલા સંબંધ સુધરી જવાના ચાન્સ છે. શારીરિક બાબતમાં જરા પણ બગાડો નહીં આવે. બગડેલી તબિયત હોય તો ધીરે ધીરે કાળજી લેતા તબિયતમાં સારા સારી થતી જશે. તમારા પોઝીટીવ વિચારો તમને પોઝીટીવ પરીણામો આપશે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.
Venus’ ongoing rule brings encouraging financial prospects and opportunities to invest. Strained relationships could improve, while careful attention to your health could support recovery from illness. Positive thinking will help you approach challenges constructively. The atmosphere at home should remain cheerful. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 26, 27, 30, 1
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.
Rahu’s rule till 6th October, causes much confusion, negative thoughts and unnecessary expenses. Disagreements with friends are possible, so limit meetings with close friends during this period. Helping others could unexpectedly create difficulties. Keep personal matters private. Avoid impulsive decisions. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 28, 29, 30, 2
CAPRICORN | મકર: ખ.જ.
24મીથી તમને રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમે લીધેલા ડિસિઝનમાં ક્નફ્યુઝ થઈ જશો. નાણાકીય બાબતની અંદર મુશ્કેલીમાં આવી જશો. નવા ડિસિઝન લેતા પહેલા તેનું રિઝલ્ટ શું આવશે તેનો વિચાર જરૂરથી કરજો. ઘરની વ્યક્તિની તબિયત બગડી જવાથી ખર્ચ વધી જશે. કામકાજનો બોજો વધતો જશે. અંગત વ્યક્તિ તમને દગો આપી જાય તેવા હાલના ગ્રહો છે. સ્ટુડન્ટસો માટે સમય સારો નથી. ખોટી લાલચમાં ફસાવા જતા નહીં. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 2 છે.
Rahu’s rule, starting from 24th September, could bring in uncertainty over decisions and cause financial pressures. A family member’s ill health could increase expenses. Work responsibilities could mount. Think carefully before making commitments. You are advised to be wary of misleading offers and exercise caution even with people you trust. Students could face difficulties. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 26, 27, 30, 2
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
Jupiter’s ongoing rule brings you unexpected support, financial gains and satisfaction at work. Well-chosen investments could yield long-term benefits, while new ventures look promising. Encouraging news will lift your spirits. With your family’s support, you could complete unfinished tasks and move forward with renewed confidence. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 28, 29, 30, 1
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

શુકનવંતી તા. 26, 27, 1, 2 છે.
The onset of Jupiter’s rule, your ruling planet, starting today, and lasting for the next 58 days, brings in encouraging prospects. A cherished wish could be fulfilled. Changes at work could bring greater benefits. Worries concerning children should ease. Romance could bring happy news. You can meet family needs independently. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 26, 27, 1, 2
- વડોદરા પારસી પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત - 10 October2026
- નવસારી આતશ બહેરામની સાલગે્રહે 2,200થી વધુ લોકોને શ્રદ્ધા અને સ્નેહના બંધનમાં જોડ્યા - 10 October2026
- નવસારીએ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેનને સન્માન આપ્યું - 10 October2026
