સસરાજી જમાઈને ઘેર મહેમાન થઈને આવ્યા હતા. રાત્રે મોડેથી બંને પાર્ટી કરવા બેઠા.
જમાઈએ પૂછયું પાણી કેટલું નાખું?
તો સસરાજી કહે નો વોટર.
જમાઈએ પૂછયું કેમ કોરે કોરો પીવો છે કે?
તો સસરાજી કહે
અમારાથી દીકરીના ઘરનું પાણી ના પીવાય.
***
દારૂડીયો જો હું સંરપંચ બનું તો આખું ગામ બદલી નાખું.
દારૂડિયાની પત્ની લ્યો, પહેલાં આ લૂંગી બદલો.
સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો.
Latest posts by PT Reporter (see all)
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
