Your Moonsign Janam Rashi This Week –
10 October 2026 – 16 October 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં નિરાશ થવાના ચાન્સ છે. રોજબરોજના કામો પૂરા કરવામાં ખૂબ જ કંટાળો આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. ખોટા ખર્ચાઓ ખૂબ જ વધી જશે. આવક ત્રણની હશે ત્યાં ખર્ચ તેરનો થઈ જશે. તમારી સમસ્યાઓમાં વધારો થશે. સરકારી કામ હાલમાં કરતા નહીં. નાણાકીય લેતી દેતી કરતા નહીં. શનિના દુઃખને ઓછું કરવા દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

Saturn’s rule till 27th October, brings in, frustration and growing expenses. Routine work could feel tiring, while laziness could slow your progress. Avoid government matters and financial dealings for now. Stay patient and disciplined instead of letting problems overwhelm you. For relief, pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 11, 12, 15, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામોને સહેલાઈથી પુરા કરી શકશો. બુદ્ધિ વાપરીને કરેલું રોકાણ આગળ જતાં તમને ભરપૂર ફાયદો અપાવશેવધુ ધન કમાવવામાં સફળ થશો. મિત્રોની સાથે વધુ સમય પસાર કરી શકશો. કંઈ નવું કરવામાં સફળતા મેળવશો. તમારા ખર્ચાઓ ઓછા કરી શકશો. કોઈને સાચી સલાહ આપી ધનલાભ કરાવી આપશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

Mercury’s rule sharpens your thinking, helping you handle difficult tasks with ease. Carefully planned investments could bring strong returns, while opportunities to earn more look promising. You could spend enjoyable time with friends, reduce expenses and succeed in something new. Your sound advice could also benefit others financially. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 10, 13, 14, 15


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. બુધ્ધિનો ઉપયોગ કરી ધન કમાવવામાં સફળ થશો. બુધની કૃપાથી તમારી લેતીદેતીના કામો કરવામાં સફળતા મળશે. મિત્રોને મળવાનું વધુ મન થશે. બીજાના દિલ જીતી લેવામાં સફળ થશો. શારીરિક બાબતમાં સારા સારી થતા તમારા વિચારો પણ પોઝિટિવ થતા જશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 14, 16 છે.

You ruling planet, Mercury’s rule till 20th November, strengthens your intellect and financial judgement. Transactions could progress smoothly and earnings could improve. You will enjoy meeting friends and winning people over. Better physical wellbeing will encourage positive thinking. Happiness and harmony prevail at home. Recite the Meher Nyaish daily.
Auspicious Dates: 11, 12, 14, 16


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારી તબિયતની ખાસ કાળજી લેજો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને કારણે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. ઘરમાં ખોટા ખર્ચાઓ થતા રહેશે. કામના સ્થળે મિત્રો કરતા દુશ્મનમાં વધારો થશે. શરીરનું બેલેન્સ ગુમાવી દેતા વાગવા પડવાના બનાવ બની શકે છે તેથી સંભાળજો. તમારી બેદરકારી મુશ્કેલીમાં વધારો કરશે. મંગળને શાંત કરવા દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Mars’ rule till 25th October makes health and temper important concerns. Fever or headaches could trouble you, while anger could create unnecessary friction. Expenses at home could rise and workplace opposition could increase. Take extra care against falls or injuries caused by imbalance or carelessness. Pray the Tir Yasht daily for relief.
Auspicious Dates: 10, 11, 12, 13


LEO | સિંહ: મ.ટ.

05Leo26મી ઓકટોબર સુધી શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં જરા પણ ઉતાવળ કર્યા વગર આગળ વધજો. ગામ પરગામથી નવા કામની ઓફર મળશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેવાથી તમે પણ ખુશ રહેશો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.

The calm Moon’s rule till 26th October encourages steady progress without haste. New work opportunities could arrive from outside your area, and projects undertaken with confidence could succeed. You will be able to keep family members happy. Pleasant occasions and a positive atmosphere brighten your home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Auspicious Dates: 11, 14, 15, 16


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી તમને પણ ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનને મજબૂત કરીને જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. નાની મોટી મુસાફરી કરી શકશો. તમારૂં મન માને તેવા કામ કરશો તો સફળતા મેળવવા માટે મુશ્કેલીમાં નહીં આવો. કામ ધંધામાં સફળતા મળતા આનંદનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ કરી શકશો. ફેમીલીમાં લાંબા સમયથી અટકેલું કામ તમે પુરૂં કરી શકશો. દરરોજ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The peaceful Moon rules until 26th November. Strengthen your mind and approach tasks confidently, as success is within reach. Short or long journeys could arise. Following work that genuinely interests you will make progress easier. Business success could bring happiness, with greater earnings from less effort. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Auspicious Dates: 10, 11, 12, 13


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અપોઝિટ સેક્સની સાથે સારા સારી રાખવાથી તમારા ખરાબ સમયમાં તેમના તરફથી તમને મદદ મળશે. ઉતરતી શુક્રની દિનદશા તમારા મોજ શોખ પૂરા કરાવીને રહેશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો. તમારા અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. બાકી 16મીથી સૂર્યની દિનદશા તમને ભરપૂર મુશ્કેલીઓ આપશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

The final week of Venus’ rule remains favourable for enjoyment and important tasks. Maintaining good relations with the opposite gender could bring support during difficult times. Share personal concerns only with someone trustworthy. Try to complete key work this week. The Sun’s rule, starting from the 16th, could bring challenges. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 11, 12, 14, 15


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા તમને ભરપૂર સુખ આપશે. તમે સોશિયલ કામો કરવામાં આગળ પડતો ભાગ લેશો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. કામકાજની અંદર બીજાની મદદ લીધા વગર તમારા કામો સારી રીતે પૂરા કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ ખુબ જ સારા છે. માર્કેટિંગ કરતા લોકો વધુ કામ કરી વધુ નફો મેળવી શકશે. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમય ખૂબ સારો છે પરંતુ વડીલવર્ગની સલાહ અવશ્ય લેજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.

Venus’ rule till 16th November brings comfort and encouraging social involvement. Finances will remain manageable. Independent efforts at work could succeed. Unexpected monetary gains are possible. Those in marketing could earn higher profits. The period favours fresh investments, but seek an elder’s advice before committing funds. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 10, 12, 13, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હવે તો તમને પણ ચમકીલા મોજીલા શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી ડિસેમ્બર સુધી તમારા મોજશોખ તથા હરવા ફરવામાં ખૂબ વધારો થશે. નાણાકીય બાબતમાં જરા પણ પરેશાન નહીં થાઓ. શુક્રની કૃપાથી તમારા મનની નેેક મુરાદ પૂરી થશે. જુના રોકાણમાંથી ફાયદો લઈ બને તો બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં સારો ફાયદો મેળવી શકશો. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.

Bright and cheerful Venus now rules until 16th December, increasing enjoyment, travel and leisure. Financial matters will remain comfortable. A cherished wish could be fulfilled. Old investments could yield gains, which could be reinvested wisely for future benefit. Valuable new contacts could also prove advantageous. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 10, 12, 15, 16


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornરાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ કરવામાં પણ અટવાઈ જશો. નાણાકીય મુશ્કેલી વધતી જશે. રાહુને કારણે ખોટા વિચારો ખૂબ જ આવતા રહેશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. અંગત વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખતા પહેલા દસ વાર વિચારજો. પોતાના લોકો જ તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. બને તો હાલમાં વિચાર કર્યા વગર કોઈપણ કામ કરતા નહીં. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Rahu’s rule could make even simple tasks difficult and increase financial pressure. Negative thoughts could disturb both appetite and sleep, so guard your peace of mind. Think carefully before trusting anyone, including people close to you. Avoid acting impulsively or taking major decisions without proper thought. For protection, pray the Tir Yasht daily.
Auspicious Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈને મદદ કરવાના ચાન્સ મળી જશે. નાણાકીય સ્થિતિમાં સારો સુધારો આવશે. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. કોઈ જગ્યાએ અટકી જાવ તો ગુરૂની કૃપાથી ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. તમારા કામના બીજાઓ વખાણ કરશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ધર્મના કામો કરી શકશો. ઘરમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યો કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Jupiter’s rule brings opportunities to help others and improve your financial position. Investments could work favourably, while unexpected assistance could arrive whenever you feel stuck. Your efforts will earn appreciation and encouraging news could lift your spirits. Religious activities and happy gatherings at home are also indicated. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 10, 11, 13, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળતી રહેશે. નાણાકીય ફાયદાની વાત જાણવા મળશે. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બરને ખુશ રાખવા માટે તમારાથી જેટલું થશે એટલું કરી શકશો. અગત્યના કામો ઉપર વધુ ધ્યાન આપી પૂરા કરતા આગળ જતા ફાયદો થવાના ચાન્સ છે. ઘરમાં ધાર્મિક કામ કરી શકશો. મનપસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter, your ruling planet, rules till 24th November, bringing timely and unexpected support. Positive financial news could emerge. You will make sincere efforts to keep family members happy. Focus closely on important tasks, as completing them could bring future benefits. Religious activities are favoured. Someone special could enter your life. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 12, 13, 14, 15

 

 

 

 

 

 

Leave a Reply

*