Your Moonsign Janam Rashi This Week –
17 October 2026 – 23 October 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી નાની મોટી મુસીબત આવતી રહેશે. તમારા છુપા  દુશ્મન તમને સામેથી પરેશાન નહીં કરે પણ પાછળથી તમારા કામ અને નામને ખરાબ કરવાની પૂરેપૂરી કોશિશ કરશે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણ રહેશે. જોઈન્ટપેઈન અને બેકપેઈનથી પરેશાન થાવ તેવા હાલના ગ્રહો છે. તમારા પોતાના પણ તમને સાથ નહીં આપે તેનું તમને દુઃખ થશે. મેન્ટલી ટેન્શન રહ્યા કરશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 21, 23 છે.

Under Saturn’s rule, minor difficulties could continue. Hidden enemies could damage your reputation. Financial pressures and lack of family support could cause stress. Joint and back pain could trouble you. You are advised to stay alert, avoid unnecessary arguments. For strength and protection, recite the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 18, 19, 21, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ચાર દિવસમાં બુદ્ધિબળ વાપરીને અગત્યના કામો કરી લેજો. બાકી 24મીથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમારા કામને ખરાબ કરી નાખશે. શારીરિક બાબતથી વધુ પરેશાન થશો. તબિયત માટે તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકશે. શનિ તમને આળસુ બનાવી દેશે. વધારાની ઇન્કમ ઊભી કરવાનો પ્રયત્ન કરશો નહીં. શેર સટ્ટાથી દૂર રહેજો. તમારા નેગેટીવ વિચારોથી તમારા અગત્યના કામો ડિસ્ટર્બ થશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Use your intelligence to complete important tasks during the first four days. Saturn’s rule, beginning from 24th October and lasting for the 36 days could prove challenging. Health concerns, laziness and negative thoughts could affect progress. Avoid speculation, risky investments and attempts at additional income. Recite the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 17, 18, 19, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમારો કોન્ફિડન્સ ખૂબ જ વધતો જશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. બુદ્ધિ વાપરીને થોડા ઘણા પૈસા બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમય ખૂબ જ સારો છે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. તમારા મનને સ્વસ્થ અને ચિંતા મુક્ત બનાવી શકશો.  નવી મુલાકાતો થશે જેના થકી તમારા અગત્યના કામો પૂરા કરી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Mercury’s rule till 20th November, boosts your confidence and improves finances. Your intelligence could help you save money and make worthwhile investments. New friendships and useful contacts could open doors to opportunities. You will feel mentally stronger, happier and more relaxed. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 17, 21, 22, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 10 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમારા પ્રેશરને ઉપર નીચે રખાવશે. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા નહીં. કોઈના ભરોસે કે વિશ્વાસે ચાલશો તો આગળ જતા પસ્તાવાનો સમય આવશે. વધતા જતા ખર્ચના લીધે ફાઇનાન્સ ને સાવધાનીથી હેન્ડલ કરજો. દસ દિવસ પૈસા સંભાળીને ખર્ચ કરજો. મંગળને શાંત કરવા દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The final ten days of Mars’ rule could bring fluctuating blood pressure, fever and headaches. You are advised to avoid making any investments. Do not trust others blindly. Rising expenses demand careful financial planning. Spend wisely and avoid unnecessary risks during this challenging period. To placate Mars, pray the Tir Yasht daily.

Auspicious Dates: 18, 19, 20, 21


LEO | સિંહ: મ.ટ.

05Leoચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ડિસિઝન ખૂબ જ સારી રીતે લઈ શકશો. ચંદ્રની કૃપાથી તમારા મનને મજબૂત કરીને કામ કરવાની મજા આવશે. ચાલુ કામમાં તમને અપોઝીટ સેકસનો સાથ મળી જશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. ફેમિલી મેમ્બર સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ બનાવી શકશો. ફેમિલીમાં ચાલતી મુશ્કેલીઓને તમે સહેલાઈથી દૂર કરી શકશો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Under the Moon’s favourable rule, your confidence and decision-making abilities will strengthen. Support from someone of the opposite gender could benefit ongoing work. Good news from distant places and enjoyable family gatherings will lift your spirits. Domestic problems could ease. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 17, 21, 22, 23


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. સાથે કામકાજની અંદર ફાયદો પણ મેળવી લેશો. ચંદ્રની કૃપાથી જો તમે નવા કામ કરવા માગતા હશો તો કરી શકશો. તમારી પ્રવૃત્તિ પર ફોકસ કરતા તમે આગળ જતા ફાયદો મેળવી લેશો. તબિયતમાં સારા સારી રહેશે. તમે કોઈના સાચા સલાહકાર બની શકશો. મિત્રો સાથે થયેલા જૂના મતભેદને ભુલાવીને ફરી મિત્રતા બાંધી શકશો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The Moon’s rule brings opportunities for travel, professional gains and new ventures. Staying focused on your activities could bring lasting benefits. Health will improve. Your advice could help others. Old misunderstandings with friends could be resolved, restoring valuable relationships. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 18, 19, 20, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજથી 7મી નવેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા ચાલુ કામો અટકી જાય તો નવાઈમાં પડી જતા નહીં. તમે સરકારી કામ કરતા હો તો તેમાં તમારી નાની ભૂલ તમને પરેશાન કરશે. સૂર્યને કારણે વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. ધનની નુકસાનીમાં આવશો. કોઈ અચાનક આવેલી મુશ્કેલી તમારી હિંમત ને તોડી નાખશે. કોઈ પણ ડિસિઝન લેવામાં ખૂબ જ સાવધાન રહેજો. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.

The Sun’s rule, till 7th November, could potentially delay important work. Minor mistakes in government-related matters could create difficulties. An elderly family member’s health could require attention. Financial losses or unexpected problems could affect your confidence. Make decisions carefully. Chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 17, 19, 22, 23


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioશુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી તમારા કામકાજમાં મુસાફરી કરવાના ચાન્સ મળશે. શુક્રની કૃપાથી અપોઝિટ સેક્સ તરફથી ધન મેળવવા માટે સીધો રસ્તો મળશે. જૂના  રોકાણમાંથી ફાયદો થતો હોય તો પહેલા લઈ લેજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ વધી જશે. આ અઠવાડિયામાં ભરપૂર સફળતા મેળવી લેશો. તમારી મહેનતનું ફળ તમને મળશે. સામાજિક કામ કરતા તમે તેમાંથી પણ લાભ મેળવી લેશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 24 છે.

Venus’ rule till 16th November brings opportunities for work-related travel and financial gains through a member of the opposite gender. Consider securing profits from earlier investments. Family demands could increase, but your hard work will bring success. Social activities could also prove rewarding. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 18, 20, 21, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી ચમકીલા વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરતા હશો ત્યાં આગળ વધવાના ખૂબ સારા ચાન્સ છે. જો તમે નાણાકીય બાબતથી પરેશાન થતા હશો તો તેમાં પણ રાહત મેળવશો. નવા મિત્રો મળશે. નવા કામ મળવાથી તમે હંમેશા આનંદમાં રહેશો. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. તમારા વિચારો પોઝિટિવ થતા જશે અને તબિયતમાં પણ સારા સારી રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.  
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.

Venus’ favourable rule till 16th December, brings you prosperity, professional growth and financial relief. New friendships and work opportunities will brighten your outlook. Differences between spouses could gradually ease, strengthening domestic harmony. Positive thinking and improved health will add to your happiness. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 17, 18, 19, 23


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમે તમારા રોજના કામ સમય ઉપર પૂરા નહીં કરી શકો. નેગેટિવ વિચારોથી ઘેરાયેલા રહેશો. કામ કરવાની શક્તિ ઘટી જશે. નાણાકીય બાબતની અંદર વધુ પડતી ખેંચતાણમાં આવી જશો. અંગત વ્યક્તિ તમારી સાથે
ચીટીંગ કરી શકે તેવા ચાન્સ છે. મુસાફરીની યોજનામાં અચાનક મુશ્કેલીઓ આવશે. વધુ મહેનત કર્યા છતાં પણ તમે ધારશો તેવું ફળ મળશે નહીં. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Rahu’s rule till 6th November, causes delays and brings in negative thoughts and reduced motivation. Financial pressures could increase, while someone close could betray your trust. Travel plans could face unexpected obstacles. Despite considerable effort, results could disappoint. Remain cautious and patient. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓક્ટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બરનો સાથ મળતો રહેશે. થોડી મહેનત કરવાથી ધનલાભ મેળવી લેશો. લેણાના પૈસા 25મી સુધીમાં જેટલા મળે તેટલા લઈ લેજો બાકી 25મી પછી તમારા નાણાં પાછા મેળવવામાં મુશ્કેલીઓ આવશે. નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા હશો તો આ સમય ખૂબ જ સારો છે. કોઈકવાર માનસિક તણાવ અનુભવશો પરંતુ ચેરિટી કે ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

Jupiter’s favourable rule continues until 25th October, bringing family support and financial opportunities. Recover outstanding payments before the 25th as collections could become difficult afterwards. This is a promising period for purchasing property. Occasional stress could ease through charitable or religious activities. Recite the Sarosh Yasht daily.

Auspicious Dates: 17, 18, 21, 22


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં ગુરૂની કૃપાથી તમારા કરેલા કામમાં સફળતા મળશે. લગ્ન કરેલા કપલ માટે હાલનો સમય ખૂબ જ સારો છે. ઘરમાં ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ કરી શકશો. ધર્મના કામો કરવાથી વધુ સુખી થશો. ચાલુ કામમાં વધુ સફળ થશો. ઉપરી વર્ગ સાથે થયેલા મતભેદનો અંત આવી શકશે. તમારા જૂના ફસાયેલા પૈસા પાછા મેળવી શકશો. તમારા કામમાં ફોકસ કરશો તો આગળ જતા ફાયદો મેળવી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 23 છે.

Under Jupiter’s favourable rule, your efforts will bring success and financial gains. Married couples could enjoy greater harmony, while family gatherings will create happiness. Religious activities will bring peace. Differences with seniors could be resolved, and outstanding payments recovered. Stay focused on your work. Recite the Sarosh Yasht daily.

Auspicious Dates: 18, 19, 20, 23

 

 

 

 

 

 

Leave a Reply

*