Your Moonsign Janam Rashi This Week –
24 October 2026 – 30 October 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને શારીરિક બાબતમાં પરેશાન કરવામાં કોઈપણ કસર નહીં રાખે. 27મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા અશાંત મનને શાંતિ આપવાનું કામ શરૂ કરી દેશે. 27મી પછી તમારા શત્રુઓ પણ તમારા મિત્ર બની જશે. પોતાના કામ સિવાય બીજા ક્ષેત્રોમાં પણ કામ કરતા તમને સફળતા મળશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ સાથે `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Saturn’s rule continues for three more days, bringing possible physical discomfort and restlessness. Jupiter’s rule, starting from 27th October, brings peace of mind, improved relationships and success in new ventures. Even opponents could become friends. Pray the Moti Haptan Yasht and Sarosh Yast daily.

Auspicious Dates: 27, 28, 29, 30


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમારા વિચારો સ્થિર નહીં રહે. નેગેટીવ વિચારોથી પરેશાન થઈ જશો. શનિ તમને નાના કામ કરવામાં પણ આળસ આપશે. તમે સ્વભાવે જીદ્દી બની જશો. બીજાની સલાહ ઉપર ચાલવા જતા નહીં. પૈસાની કોઈપણ જાતની લેતીદેતી હાલમાં કરતા નહીં. સગાસંબંધીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે. ઘરની વ્યવસ્થાને લઈને ધણી ધણીયાણી વચ્ચે મતભેદ થવાના ચાન્સ છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.

Saturn’s rule, till 26th November, brings with it negative thoughts, laziness and stubbornness. Avoid financial transactions and disagreements with relatives. Domestic matters could create tension between spouses. Listen to sensible advice and avoid unnecessary arguments. Exercise patience during this challenging period. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 24, 25, 26, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiબુધની દિનદશા ચાલુ હોવાથી તમને ડબલ સુખ મળશે. બુદ્ધિબળ વાપરીને કામ કરવામાં સફળ થશો. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવામાં પણ સફળ થશો. કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. બીજાને સલાહ આપવામાં સફળ થશો. કોઈપણ કામ કરતા પહેલા તેનો પ્લાન અવશ્ય બનાવજો. મનની શાંતિ માટે થોડો સમય બાળકો સાથે અવશ્ય વિતાવો. ખોટી વાતચીતથી દૂર રહો. ઉતાવળમાં કામ કરવાનું ટાળજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Mercury’s ongoing rule brings happiness, mental clarity and success through intelligent decisions. You will be able to control unnecessary expenses and travel to expand your business. Your advice will benefit others. Plan carefully before undertaking important work. Avoid gossip and hasty decisions. Spend quality time with children. Recite the Meher Nyaish daily.

Auspicious Dates: 26, 27, 28, 29


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. દરેક વ્યક્તિ સાથે સંભાળીને કામ કરજો. વાહન સંભાળીને ચલાવજો. કાલથી તમારા કોન્ફિડન્સ લેવલનો વધારો થશે. બુધની દિનદશા શરૂ થતા તમારા અટકેલા કામ તમે પુરા કરી શકશો. ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. તમે જે પણ ડિસિઝન લેશો તે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ફેમિલી મેમ્બર સાથે કેટલીક ખાસ યોજનાઓ બનાવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાન ં ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Exercise caution today, particularly in your dealings with others and while driving. From tomorrow, Mercury’s rule boosts confidence and helps complete pending work. Longstanding domestic difficulties could ease. Your decisions will prove beneficial. You could make meaningful plans with family members. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 26, 27, 28, 30


LEO | સિંહ: મ.ટ.

05Leoઆજ અને કાલના દિવસમાં તમારા ફેમિલી મેમ્બર સાથેના વ્યવહારને સારી રીતે રાખજો. તમારા ફેમિલી મેમ્બર તમને ખરાબ સમયમાં સાથ આપશે. 26મીથી મંગળની દિનદશા તમારા મગજને ખૂબ જ તપાવશે. નાની બાબતમાં ગુસ્સો આવી જશે. 24મી નવેમ્બર સુધી વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. બને તો તમારા સિક્રેટ કોઈ સાથે શેર નહીં કરતા, નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.

Maintain harmonious relationships with family members, whose support will prove valuable during difficult times. Mars’ rule, starting from 26th October upto 24th November, could increase your anger and irritability. You are advised to drive carefully. Avoid sharing personal secrets, as misplaced trust could create complications. Stay away from negative thoughts. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 24, 25, 28, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે સાચા ડિસિઝન લેવામાં સફળ થશો. કોન્ફિડન્સ ખૂબ જ સારો રહેશે. નાણાં ઈનવેસ્ટમેન્ટ કરવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નવા મિત્રો મળશે. તમારા મનપસંદ કાર્યક્રમ તમારા મનની રીતે કરી શકશો. સામાજિક તથા પારિવારિક પ્રવૃત્તિઓ કરવામાં આનંદ આવશે. બને તો બીજા પર ભરોસો કે નિર્ભર રહેવું નહીં. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

The Moon’s rule strengthens confidence and helps you make sound decisions. This is a favourable period for financial investments, travel and meeting new friends. Social and family activities will bring happiness. You could pursue personal interests successfully. Avoid depending excessively on others. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 24, 25, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે માથાના દુખાવાથી તથા હાઈ પ્રેશરની બીમારીથી ખૂબ પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. સરકારી કામની અંદર મુશ્કેલીઓ આવતી જશે. 7મી નવેમ્બર સુધીમાં કોઈપણ જાતની ઉતાવળમાં કામ કરતા નહીં. નોકરી કરતા લોકાના કામમાં વધારો થતાં તે લોકો તણાવ અનુભવશે. તમારા કામથી કામ રાખજો બીજાની બાબતમાં પડવા જતા નહીં. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 28, 29, 30 છે.

The Sun’s rule, till 7th November, could bring on headaches, high blood pressure and concerns about elderly relatives’ health. Government-related matters could face obstacles. Increasing workloads could cause stress. Avoid making hasty decisions. Concentrate on your responsibilities and refrain from interfering in others’ affairs. Chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 25, 28, 29, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio16મી નવેમ્બર સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખને પૂરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલીમાં નહીં આવો. ચાલુ કામની અંદર પ્રમોશન મળવાના ચાન્સ ખુબ સારા છે. હાલમાં જે પણ કામ હાથમાં લેશો તેને પૂરૂં કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવો. વધુ સુખી થવા માટે તમારા કામ સમય પર પૂરા કરજો. ઘરમાં મનગમતી ચીજ વસાવી શકશો. ઘરમાં રીપેરીંગ કામ કરાવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 30 છે.

Venus’ favourable rule till 16th November, brings you opportunities for enjoyment, professional growth and personal satisfaction. Promotion prospects appear promising, and ongoing projects should progress smoothly. Complete your responsibilities on time to maximise success. You could purchase something special for your home or undertake repairs. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 24, 26, 27, 30


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને શુક્રની દિનદશા 16મી ડિસેમ્બર સુધી ચાલશે. તમારા ખર્ચમાં વધારો થઈ જાય તો ચિંતા કરતા નહીં. બીજાને મદદ કરવામાં કોઈ પણ જાતની કમી નહીં રાખો. ઓપોઝિટ સેક્સનું દિલ જીતી લેશો. સરકારી કામોને પૂરા કરવાનો ખૂબ અનુકૂળ સમય છે. આ અઠવાડિયામાં સારા સમાચાર ગામ પરગામથી મળશે. પોતાનામાં નવો આત્મવિશ્વાસ અને એક નવી ઉર્જા અનુભવશો. ફેમિલી સાથે પિકનિકનો પ્લાન બનાવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.

Venus’ rule till 16th December fills you with confidence and energy and presents opportunities to help others. Expenses could increase, but there is little reason for concern. Government-related work should progress favourably. Good news could arrive from another city. Personal relationships improve. Family outings are possible. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 24, 26, 28, 29


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornરાહુની દિનદશા ચાલુ હોવાથી તમને સારી વાત જાણવા નહીં મળે. તમે જે પણ વિચારશો તેના કરતાં ઊલટું થઈ જશે. કામકાજમાં તમારો જીવ નહીં લાગે. કરેલા કામનું વળતર બરોબર નહીં મળે. તમારી નાની ભૂલ તમારી તબિયતને બગાડી દેશે. અપોઝીટ સેકસ તમારાથી નારાજ થઈ શકે છે. બાળકોની કોઈ નકારાત્મક વાતોને કારણે તમારી ચિંતામાં વધારો થશે જેના કારણે તબિયતમાં બગાડો થઈ શકે છે. રાહુના દોષને ઓછો કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 30 છે.

Rahu’s rule could bring unexpected setbacks, disappointing results and reduced enthusiasm for work. Financial rewards could fall short of expectations. Minor mistakes could affect your health, while relationship difficulties and concerns involving children increase anxiety. Remain cautious and avoid unnecessary stress. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 24, 26, 27, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. કાલથી શરૂ થતી રાહુની દિનદશા તમારા મગજને શાંત નહીં રહેવા દે. આવતા 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા અંગત માણસો પણ તમને દગો આપશે. નાણાકીય લેતીદેતી કરવાનું ટાળજો. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. અપોઝીટ સેકસની તબિયત અચાનક ખરાબ થશે. રાહુનું નિવારણ કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Spend today peacefully, as Rahu’s rule begins tomorrow and continues for the next 42 days. Mental unrest, disturbed sleep and reduced appetite could trouble you. Be cautious of betrayal, financial difficulties and unnecessary transactions. Concerns about a partner’s health could arise unexpectedly. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 27, 28, 29, 30


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધીમાં તમારા હાથથી સારા કામો થઈ જશે. બીજાને મદદ કરીને આનંદ મળશે. ધનની મુશ્કેલી હાલમાં નહીં આવે. ફેમિલીનું વાતાવરણ સારૂં હોવાથી તમે કામકાજની ઉપર વધુ ધ્યાન આપશો. ધન મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરવી પડશે તથા અચાનક ઈનવીઝીબલ હેલ્પ મળશે. ફેમીલી સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ કરી શકશો. તમારા વિચારો પોઝીટીવ થતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Until 24th November, opportunities to perform good deeds and help others will bring satisfaction. Finances remain manageable, although earning additional income could require extra effort. Unexpected assistance is possible. A pleasant family atmosphere encourages productivity. Positive thinking and social gatherings bring happiness. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 24, 25, 26, 27

 

 

 

 

 

 

Leave a Reply

*