Your Moonsign Janam Rashi This Week –
19th November – 25th November

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરશો. તમારી સાથે કામ કરનાર પણ મદદગાર થશે. કોઈ મુશ્કેલી આવે તો પરવરદેગારની મદદથી રસ્તો શોધી શકશો. નાણાકીય બાબતની અંદર સારાસારી રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં વધારે કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો […]

Your Moonsign Janam Rashi This Week –
12th November – 18th November

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. જે પણ કામ કરશો તેમાં ફાયદાનો વિચાર નહીં કરો. ગુ‚ની કૃપાથી ઘરવાળાની સાથે ખૂબ જ સારાસારી થતી જશે. ઘરમાં તમા‚ં માનપાન વધી જશે. તબિયતની […]

Your Moonsign Janam Rashi This Week –15th October – 21st October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી સુધી શનિ મહારાજ તમને દિવસના તારા બતાવી દેશે. નાની બાબતમાં દુ:ખ બતાવશે. તમારી મનની વાત કોઈને કહી નહીં શકો. જૂની કરેલી ભૂલ હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. તમારી અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. શનિના નિવારણ માટે ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ […]

Your Moonsign Janam Rashi This Week –1st October – 7th October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી ચારે બાજુથી હેરાન થઈ જશો. ઘરવાળા માન નહીં આપે. તમારી ભુલ સામેવાળાને પહાડ જેવી લાગશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. આવકના ઠેકાણા નહીં રહે. ખર્ચ વધી જશે. માનસિક ત્રાસથી પરેશાન થશો. નાના કામ પૂરા કરવામાં પરેશાન થશો. દરરોજ ભૂલ્યા […]

Your Moonsign Janam Rashi This Week – 24th September – 30th September

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. કરકસર કરીને દિવસો પસાર કરશો તો પણ નાણા ઓછા પડશે. કોઈ પાસે નાણા ઉછીના લેવાનો વખત આવશે. તબિયતની દરકાર લેજો. નાની બેદરકારીની મોટી સજા ભોગવવી […]

Your Moonsign Janam Rashi This Week – 3rd September – 9th September

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિબળથી કામ કરવાથી આનંદ અને ધન મળશે. ધન મેળવવા માટે થોડીઘણી મહેનત કરવી પડશે. ચાલુ કામકાજની અંદર સાથીઓના સાથ મેળવીને કામ કરવામાં વધુ આનંદ મળશે. કામકાજ માટે ગામ-પરગામ જવાથી નાણાંકીય ફાયદાની સાથે મનની શાંતિ મેળવશો. હાલમાં રોજ ‘મહેર નીઆએશ’ ભણજો. […]

મેષ: અ.લ.ઈ.

૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે. વૃષભ: બ.વ.ઉ. તમારી […]

Your Moonsign Janam Rashi This Week – 16 July To 22 July

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડીયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા મગજ ઉપર કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. નાની વાતમાં ઈરીટેટ થઈ જશો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેનો કે મિત્રો વચ્ચે મતભેદ પાડી દેશે. તમારા વાંક-ગુના વગર તે લોકો તમારાથી નારાજ થઈ જશે. નાણાંકીય મુશ્કેલીનો સામનો […]

Your Moonsign Janam Rashi This Week – 9 July To 15 July 2016

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ‚ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા‚ ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા […]

Your Moonsign Janam Rashi This Week – 25 June To 1 July

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી મંગળની દિનદશા શ‚ થયેલી છે. તેથી તમારા ગુસ્સા ઉપર કાબુ નહી રહે નાની વાતમાં મગજનો ક્ધટ્રોલ ગુમાવી દેશો. તેના કારણે તબિયત બગડી જશે. હાલતા ચાલતા પડવાના બનાવ બનશે. તમા‚ં ધ્યાન એક જગ્યાએ નહી રહે તેનાથી વધુ પરેશાન થશો. ઘરવાળાની સાથે મતભેદની સાથે […]

Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ સારા થશેે. તમારા ફેંસલાઓ બદલતા નહીં તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી રહેશે. થોડીઘણી બચત કરજો. દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ૧૦૧વાર ભણજો. શુકનવંતી […]