Your Moonsign Janam Rashi This Week –
20 July – 26 July 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ચાર દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. નાનુ એકસીડન્ટ કે પડી જવાના બનાવ બની શકે છે. માથાના દુખાવાથી પરેશાન થશો. 24મી જુલાઈથી શરૂ થતી બુધની દિનદશા ધીરે ધીરે તમારા દુ:ખને દૂર કરી તમને સીધો રસ્તો બતાવશે. તમારા ફસાયેલા નાણા પણ […]

Your Moonsign Janam Rashi This Week –
13 July – 19 July 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. તમે સાચુ બોલશો તો પણ અંગત વ્યક્તિ તમારી વાત નહીં માને. ખોટા ખર્ચા પર કાબુ નહીં રાખી શકો. ફેમીલી મેમ્બરને નાની બાબતમાં દુખ લાગી જશે. તબિયતની સંભાળ રાખજો. મંગળને શાંત કરવા […]

Your Moonsign Janam Rashi This Week –
6 July – 12 July 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વાભાવમાં ખુબ ચેન્જીસ આવી ગયા હશે. મંગળના લીધે તમને નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. રોજના કામ કરવામાં ખુબ હૈરાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ […]

Your Moonsign Janam Rashi This Week –
29 June – 5 July 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. માથાનો દુખાવો, હાઈપ્રેશર, તાવથી પરેશાન થશો. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. મંગળને કારણે અગત્યના કામ નહીં કરી શકો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે. શુકનવંતી તા. 1, […]

Your Moonsign Janam Rashi This Week –
22 June – 28 June 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આ ત્રણ દિવસ ફેમિલી મેમ્બર સાથે હસીખુશીમાં પસાર કરી લેજો. બાકી 25મીથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ લાવી દેશે. તમે ખૂબ જ ચીડીયા સ્વભાવના થઈ જશો. તમને દરેક […]

Your Moonsign Janam Rashi This Week –
15 June – 21 June 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. આજથી તમારે તમારા મનની વાત કોઈને કહેવી હોય તો કહી દેજો સમયની રાહ જોતા નહીં. જે પણ ડિસિઝન લેવા માંગતા હો તે ડિસિઝન જલ્દીથી લઈ લેજો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈપણ જાતની કસર કરતા નહીં. હાલમાં […]

Your Moonsign Janam Rashi This Week –
8 June – 14 June 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને જે પણ કામ કરવા માગતા હશો તે કામ કરવામાં સફળતા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મિત્રોની મદદથી મુશ્કેલી ભર્યા કામને સારી રીતે કરી શકશો. ધનની કમી નહીં આવે. અચાનક ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. હાલમાં 34 […]

Your Moonsign Janam Rashi This Week –
1 June – 7 June 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે તમારા મગજને શાંત રાખીને અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. જૂની લેતી દેતીના કામ પણ કરવામાં સફળ થશો. ફેમીલીમા કોઈ પણ જાતના ટેન્શન હશે તો વાતચીત કરીને દરેક જણને મિત્ર બનાવી શકશો. દરરોજ 34મુ નામ […]

Your Moonsign Janam Rashi This Week –
25 May – 31 May 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધા કામ પુરા કરવામાં સફળ થશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 25, […]

Your Moonsign Janam Rashi This Week –
18 May – 24 May 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પુરી થવામાં કોઈ રૂકાવટ નહીં આવે. મતભેદ થયેલી વ્યક્તિ સાથે ફરી મિત્રતા બાંધી શકશો. રોજ બરોજના કામમાં સફળતા મળશે. ગામ પરગામથી શુભ સમાચાર મળશે. રોજ ભુલ્યા વગર 34મુ નામ […]

Your Moonsign Janam Rashi This Week –
18 May – 24 May 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પુરી થવામાં કોઈ રૂકાવટ નહીં આવે. મતભેદ થયેલી વ્યક્તિ સાથે ફરી મિત્રતા બાંધી શકશો. રોજ બરોજના કામમાં સફળતા મળશે. ગામ પરગામથી શુભ સમાચાર મળશે. રોજ ભુલ્યા વગર 34મુ નામ […]