Your Moonsign Janam Rashi This Week –
03 February – 09 February 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા અધૂરા રહેલા કામોને પૂરા કરવામાં જે પણ મુશ્કેલી આવશે તેને દૂર કરવામાં સફળ થશો. મોજશોખની પાછળ ખર્ચ કરી શકશો. નવા કામ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. ઘરવાળાનો સાથ સહકાર મળી રહેશે. મિત્ર મંડળમાં […]

Your Moonsign Janam Rashi This Week –
27 January – 02 February 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને પરેશાન કરશે. બચાવેલા પૈસાનો અચાનક ઉપયોગ કરવો પડશે. પૈસાની ખેંચતાણ ખૂબ રહેશે. પડી જવાના ચાન્સ છે તેથી સંભાળજો. તમારી નાની ભૂલ તમને ખૂબ પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી […]

Your Moonsign Janam Rashi This Week –
20 January – 26 January 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો બાજુમાં મૂકીને નકામા કામ ઉપર નજર નાખતા નહીં. રાહુ તમારી બુદ્ધિને ફેરવી નાખશે. ઉલટા સુલટા કામો કરવા કરતા ધર્મનું કામ કરશો તો થોડી શાંતિ મળશે. ખર્ચનો ખાડો ઊંડો થવાથી માનસિક ચિંતામાં ડૂબી જશો. ખોટા વિચારો […]

Your Moonsign Janam Rashi This Week –
13 January – 19 January 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ત્રીજી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામ પુરા કરવામાં તમારૂં મન નહીં લાગે. ખોટા ખર્ચ ઉપર જરા પણ કાબુ નહીં રાખી શકો. નાની નાની બાબતમાં ચીડાઈ જશો. ફેમીલી મેમ્બર તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. રાતની ઉંઘ ખૂબ ઓછી થઈ જશે. […]

Your Moonsign Janam Rashi This Week –
06 January – 12 January 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કરેલા કામમાં સંતોષ નહીં મળે. તમારા ભોળા સ્વભાવનો બીજાઓ ફાયદો ઉપાડી લેશે. રાહુને કારણે તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડી જશે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણ રહેશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. દરરોજ […]

Your Moonsign Janam Rashi This Week –
30 December – 05 January 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ત્રીજી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. તમે કરેલા કામોથી પોતે જ નારાજ થઈ જશો. રાહુ ખર્ચને વધારી દેશે. આવક ઓછી રહેવાથી કોઈની પાસેથી ધન ઓછીના લેવાનો સમય આવી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ […]

Your Moonsign Janam Rashi This Week –
23 December – 29 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. ઉતરતી ગુરૂની દિનદશા ફેમિલી મેમ્બરના દિલ જીતી લેવામાં સફળ બનાવશે. આવતા 42 દિવસમાં રાહુની દિનદશા તમને ખૂબ કંટાળો આપશે. રાહુ તમારા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દેશે. નાણાકીય બાબતમાં પરેશાનીમાં આવી જશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ […]

Your Moonsign Janam Rashi This Week –
16 December – 22 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25 ડિસેમ્બર સુધી  ગુરૂની દિનદશા ચાલશે.   ફેમિલી મેમ્બર ને નારાજ નહીં કરી શકો.  ફેમિલી મેમ્બરની જરૂરત પહેલા પૂરી કરી શકશો. જુના રોકાણમાંથી ફાયદો મળતો હોય તો લઈ લેજો અને બીજી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી દેજો. ઉતરતી ગુરૂની દિનદશા ધર્મના કામ કરાવી આપશે. […]

Your Moonsign Janam Rashi This Week –
02 December – 08 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂ તમને ડબલ ફાયદો અપાવશે. ગુરૂ તમારી રાશિ છે. તેથી હાલમાં તમારા હાથથી કોઈના ભલાઈના કામો થતા જશે. નાણાકીય બાબત માટે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. ફેમીલી મેમ્બરના સાચા માર્ગદર્શક બની સાચો રસ્તો બતાવશો. દરરોજ ‘સરોશ […]

Your Moonsign Janam Rashi This Week –
25 November – 01 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સારી રીતે પુરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર થઈને રહેશો. નાણાંકીય ચિંતા નહીં આવે. 25મી ડિસેમ્બર સુધીમાં અચાનક ધનલાભ મળતા રહેશે. વડીલવર્ગની સેવા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ […]

Your Moonsign Janam Rashi This Week –
18 November – 24 November 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. થોડી મહેનત કરી સારૂં રીજલ્ટ મેળવવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેનું પુરૂં વળતર મેળવી લેશો. ફેમીલી મેમ્બર તમને માન ઈજ્જત આપશે. તમે ગરીબના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ […]