જનરેશન ગેપ!

મમ્મી, હું મારી પત્ની અને દીકરા સાથે મોલમાં જાઉં છું. બેટા, જાઓ. મારા પગ આમેય દુખે છે. મને મોલમાં નથી આવવું. તમે જઈ આવો. પૌત્ર એ આગ્રહ કર્યો, દાદી, તમારે પણ અમારી સાથે આવવું જ જોઈએ. વહુએ કહ્યું, બેટા, દાદીમા મોલમાં દાદરા નહીં ચડી શકે, તેમને એસ્કેલેટર વાપરતા આવડતું નથી. ત્યાં મંદિર પણ નથી. આથી […]

માત્ર 59 સેક્ધડ!

સવારનો સમય! અમારી કંપનીની બસ ઈન્ટરસેક્શન સિગ્નલ પર હતી. 59 સેક્ધડ અમારો હોલ્ટ હતો. રસ્તાની બાજુમાં બે રસ્તે આવેલી મોબાઈલની દુકાનો ચાલુ થઈ ગઈ હતી. ફળો, ફુગ્ગા, રમકડાં વેચતી ગાડીઓ અમારી સામે દોડવા લાગી. ભિખારીઓ ભીખ માંગવા લાગ્યા. આ બધામાં તેઓ બંને હતા. તેણી તેમાં મોટી હતી, તે નાનો હતો! તે બહુ મોટી નહોતી દસ-બાર […]

એ પણ શું દિવાળી હતી!!

સવાર થતાંજ નાના નાના બાળકો એક હાથમાં ઘરની બનાવેલ મીઠાઈનો ટુકડો અને બીજા હાથમાં ફટાકડા લઈને ભેગા થઇ જાય. એ ફટાકડા માત્ર હાથમાં જ રહેતા, એકબીજા બાળકોને બતાવતા, પરંતુ તેનો ઉપયોગ ના કરતા. અવનવા ફટાકડાની હારમાળા લઈને સૌ મજા કરતા સાથે મીઠાઈનો ટુકડો મોમાં મૂકી કાલી ઘેલી ભાષામાં ગપ્પા પણ મારતા. એક વર્ષ જુના કપડાં […]

દિવાળીની ભેટ

એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની માં ઉપર તેની નજર ગઈ. કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માંને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય […]

સંસારની ગાડી..

રવિવારની એક સાંજે ખુશનમ તેના ધણી સોરાબ પાસે એક વાત મુકે છે, તમને થશે હું આખો દિવસ દીકરા- વહુની ભૂલ જ કાઢ્યાં રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વાંરવાર બહાર નીકળી પડાઈ ખરૂં? ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહિં? દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું! હવે તમે […]

W0RLD EGG DAY CONTEST WINNERS

Parsi Times is Eggstremely Eggsited to announce the results of our ‘No Can Do Without EEDU!’ – World Egg Day Contest! We thank all our Eggseptional participants who sent in some Eggsellent entries! Congratulations to our Winners and to those who surely deserved a special mention! (Winners are requested to email us at editor@parsi-times.com to […]

હસો મારી સાથે

એક સાઈઠ વર્ષના માજીએ અચાનક મંદિર જવાનું બંધ કરીને સ્વિમિંગ શિખવાનું ચાલું કરી દીધું. કોઈએ કારણ પૂછ્યું તો માજી એ કહ્યું ઘણીવાર મારા દીકરા અને વહુંનો ઝગડો થાય છે એમાં વહું પુછતી રહે છે કે જો તમારી માં અને હું પાણીમાં ડૂબી રહ્યા હોઈએ તો તમે પહેલાં કોને બચાવશો? હું મારા દીકરાને ધર્મસંકટમાં નથી નાખવા […]