Your Moonsign Janam Rashi This Week –
07th September, 2019 – 13th September, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધી વાપરીને કરેલા કામમાં આનંદ મળશે. તમારા કામ જલદીથી પુરા કરી શકશો.  દલાલીના કામથી ધન કમાશો. સહી સિક્કાના કામો હમણા કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. લેતી-દેતીના કામ જલદીથી પુરા કરી લેજો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો. શુકનવંતી તા. 7, 8, […]

અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

ગયા અંકથી ચાલુ આ શૂરવીર સરદારને પ્રથમ કાઈમને શહેર છોડી, એશિયા ખાતે કુચ કરી જવાને અર્જ કરી પરંતુ પોતાને સોંપવામાં આવેલું શહેર જંગ મચાવ્યા વિના શત્રુઓને શરણ કરીને  જગમશહુર ઈરાનની પ્રતિષ્ઠા કોઈપણ અંશે ઘટાડે, તેટલો તે હિચકારો હતો નહિ. એથીનિયનોનાં જબરાં બળ સામે ટકવું મૂશ્કેલ હતું. તે બિના તે દેશભિમાની વીર નર સારી પેઠે જાણતો […]

દીની દોરવણી: નેક નૈયતનાં ભલાં પરિણામોની શાહનામામાં જણાવેલી વાર્તા

નેક નૈયતથી, સંપુર્ણ ભલી મનશ્ર્ની (બુન્દે મીનશ્ર્ને)થી આજુબાજુ ભલી અસર પંથરાય છે અને બુરી નૈયતથી ભુંડી અસર પંથરાય છે, અને એકને એક કામ, જ્યારે ભલી નૈયતથી પાર પડે છે ત્યારે તે ભુંડી નૈયતથી નિષ્ફળ જાય છે, તેનો દાખલો આપણે શાહનામામાં બેહરામગોરના સંબંધની એક વાર્તામાં મલે છે. કહે છે કે એક વખત બેહરામગોર શેકાર કરતો કરતો […]

શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ […]

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

સુલતાને નાના ડુંગર તરફ જવાનો રસ્તો ધર્યો. ડુંગર ઉપર ઝાઝી મેહેનત વગર તે ચહડ્યો અને પેલી મેર ઉતરવાનું કામ તો કાંઈ પણ તેને ભારી પડ્યું નહીં અને સૂર્ય ઉગે ત્યાંસુધી મેદાનમાં ચાલ્યો. એ વખતે તેણે દુરથી એક ઈમારત નજરે આવી જે જોવાથી તેને ઘણીજ ખુશાલી  ઉત્પન્ન થઈ; કારણ કે જે બિના જાણવાની તેની ખાયશ હતી […]

આપણા મોબેદો – આપણા સમાજની જીવાદો2ી

સૌ પ્રથમ આપણા શહેનશાહી નવા વ2સ (ય.ઝ.1389) ની ઉજવણીના શુભ પ્રસંગે આપણા સમાજના બધા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની તક લઉ છું. પા2સી ટાઈમ્સના સંપાદક કુ. અનાહિતા સુબેદા2ે આપણા સમાજના ધર્મગુરૂઓ વિશે પા2સી ટાઈમ્સના નવા વ2સના વિશિષ્ટ વિશેષાંકમાં મને થોડા શબ્દો લખવા માટે વિનંતી ક2વા બદલ હું તેમનો ખુબ આભા2ી છું. કોઈપણ સમુદાયની સમૃધ્ધતા અથવા તે […]

અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

લખનાર – મિનોચહેર એરચશાહ દાદરાવાળા વહાલાં યાદગાર વતન, ઈરાનની ઝળકતી તવારીખના સોનેરી સફાઓ. પૂરાતન પારસી યોદ્ધાઓના સુંદર સાહસિક કર્મો અને કીર્તિવંત કારકીર્દીના અનેક યાદગાર અહેવાલોથી ઝમકી અને ચમકી રહ્યા છે. ઈરાન ગોયા જેહાંનને જીતનાર અને અદલ ઈનસાફ અને દયાથી રાજ્ય કરનાર યોદ્ધાઓ અને ધરતિ ધ્રુજાવનાર વીર નરોનો મૂલ્ક છે. એ જબરા યોદ્ધાઓની જગપ્રસિદ્ધ જયથી એક […]

શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

તેમ યજત હુતઓસ…. અઓમ જઈધ્ધત અવત આયપ્તેમ દજદિ મે વયુશ યો ઉપરો કઈર્યો, યત ખવાની ફ્રય ફ્રિથ પઈતિજન્ત, ન્માને કવોઈશ કવોઈશ વીશ્તાસ્પહે. (રામ યશ્ત ફ. 35-36) અર્થ: તે (એટલે રામ યજદ)ને હુતઓસ એ આરાધ્યો… અને તેનાથી મોરાદ ભાગી કે ઓ કૌવતમંદ વાએ યજદ! આ બખરોશ અને આપ કે ગુશ્તાસ્પનાં ઘરમાં હું પ્યારી, પ્યાર પામેલી અને […]

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

સુલતાને નાના ડુંગર તરફ જવાનો રસ્તો ધર્યો. ડુંગર ઉપર ઝાઝી મેહેનત વગર તે ચહડ્યો અને પેલી મેર ઉતરવાનું કામ તો કાંઈ પણ તેને ભારી પડ્યું નહીં અને સૂર્ય ઉગે ત્યાંસુધી મેદાનમાં ચાલ્યો. એ વખતે તેણે દુરથી એક ઈમારત નજરે આવી જે જોવાથી તેને ઘણીજ ખુશાલી  ઉત્પન્ન થઈ; કારણ કે જે બિના જાણવાની તેની ખાયશ હતી […]

શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

મારયો તેણીએ પોકાર એક સખ્ત, “અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત! બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત, આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત! બેજનને આપ્યું મારૂં મે દેલ, તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ, તે ખાતર તજ્યાં ખાંન અને પાંન, થાય છે તે આખેર એમ બદ ગુમાંન! બાપ અને ખેશીઓ થયાં બેજાર, રખડી ને રઝળી […]

અમર ઈરાન: યાદગાર પાર્સી યોદ્ધો આર્તાચીઈસ – પૂરાતન ગ્રીક લોકોથી દેવતાઈ માન પામેલા એક મહાન પારસીને લગતી ટુંક નોંધ

પ્યારી સરજમીન ઈરાનના ભૂલાઈ ગયલા મહાન પારસી યોદ્ધાઓમાંના એક યાદગાર યોદ્ધા આર્તાચીઈસને લગતી ટુંક નોંધ આજે આપણે રજુ કરીશું. આ નામાંકિત પારસી નરને લગતી અતિશય ટુંકી નોંધ તવારિખનો પિતા નામિચો ગ્રીક તવારિખનવેશ હીરોડોટસ પોતાનાં પ્રસિદ્ધ પુસ્તકમાં લખી ગયો છે તે ઉપરથી નિચલો હેવાલ ઉપજાવી કાઢ્યો છે:- અમર આર્તાચીઈસ હખામનીશના નામિચા પારસી પાદશાહી ખાનદાનનો એક વનામાંકિત […]