જીને અરજ કબુલ રાખી!

મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું […]

હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલના ફન-ફેરની ભવ્યપણે ઉજવણી

તા. 3-01-2019ના ગુરૂવારના રોજ બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના જુનિયર કેજીથી ધોરણ 8માં ઉત્સાહપૂર્વક સુધી ફન-ફેરની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે સુરત પારસી પંચાયતના ડો. રતન માર્શલ ગ્રાઉન્ડ પર 9.30 વાગે ફનફેરનું ઓપનીંગ થયું હતું. જેમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા  અને આજ શાળાના ભૂતપૂર્વ […]

Your Moonsign Janam Rashi This Week –
19 January, 2019 – 25 January, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ […]

શિયાળામાં સૂંઠનું સેવન

સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની […]

હસો મારી સાથે

બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું…. ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે? બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે. *** એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં […]

સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો. બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની […]

મકર સંક્રાતિ એટલે દાન-દર્શન અને આરોગ્યમય પર્વ

તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સુગંધથી આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. […]

Your Moonsign Janam Rashi This Week –
12 January, 2019 – 18 January, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામો પૂરા નહીં કરી શકો. વિચારો સ્થિર નહીં રહે. વધુ પડતો ખર્ચ કરશો તો બીજા પાસે લોન લેવાનો વખત આવશે. રોજ બરોજના કામ પર સમયસર પહોંચવામાં મુશ્કેલી આવશે. તબિયતની કાળજી લેજો. ડોકટરની સલાહ […]

પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક

સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી. રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર […]

સોદાગરે તાતપુરતો જાન બચાવ્યો અને ઘરવાળા પોતાની વાત કહી સંભળાવી!

કાંઈબી નવો બનાવ વજીરને તે દિવસે માલમ પડયો નહીં. હંમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ માલમ પડયો નહીં. હમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ પોતાના રાજપાટના કામકાજ ઉપર લક્ષ આપી કાઢયો અને રાત પડી ત્યારે સર્વેની અજાયબી વચ્ચે શેહેરાજાદી સાથે પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે બામદાદની થોડી ઘડી આગમચ દિનારજાદી પોતાની બહેનને કહેવાને વિસરી નહીં. […]