Sharpen Your Edge

Your Net-Work Determines Your New Net-Worth! We live in a new world where systematically building and investing to enhance our ‘Social Capital’ is the only long-term sustainable solution to survive, thrive and prosper. To that end, what a brilliant, powerful and timely idea this ‘Udvada Utsav’ has been …particularly, for a unique community like ours, […]

A History Of FDU And Genesis Of IUU

The History of Foundation for Development of Udvada (FDU) Established on September 22, 2003, purely on the initiative of the Prime Minister, Hon’ble Shri Narendra Modi, the Foundation for Development of Udvada (FDU) has a very vibrant history! In January 2002, during his stint as Chief Minister of Gujarat, Shri Modi was present at the […]

તમામ હમદીનોને નવરોઝ મુબારરક

આપણે પારસીઓ આનંદી અને સોજ્જા લોકો છીએ, જેઓ જીવનને પૂરી રીતે માણવામાં માને છે. ઉપવાસ નહીં પણ ખાવું-પીવું એ આપણા જીવનનો મંત્ર છે. આખો મહિનો ઘાસફૂસ ખાવાનો તો સવાલ જ નથી આવતો, હમકારાએ પણ મચ્છી અને બે પગના પંખીઓ ખાવાની મનાઈ નથી હોતી!! આવો આપણી હેપી ગો લકી પારસી ઝોરષ્ટ્રિયન કોમના નામે એક ટોસ્ટ લઈએ! […]

સમજુને શિખામણ

જીવડા જાગીને જો ઘેરી નીદર માંહેથી. દુર નીકળી ગયો છે, તું ધર્મના માર્ગથી પ્રેમ કરો પરવરને ભાઈ અંતહકરણથી. દાદારને દીલમાં રાખી, અશોઈનો રાહ અપનાવો. કાયા માયા ક્ષણ ભંગુર છે. તેને દફનાવો. મહેનતકશ બનો, ખુદનું ખાઓ અને ખવડાવો. સર્વસ્વ તમારૂ અહુરમઝદને ન્યોછાવર કરો. રાસ્ત રાહબર બની, પ્રજ્ઞાચક્ષુને માર્ગ બતાવો. પારસી સામયીક વાંચી, વંચાવો, લખો ને લખાવો. […]

પારસીપણું પરવરદિગારને પ્રેમ કરતા ઝોરાષ્ટ્રિયન બનવા પર ભાર આપે છે

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, પરવરદિગાર-ઈશ્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈશ્વરભીરુ એ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા માલિક કે સ્વામી તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરાના અહુરા મઝદાથી ન તો ડરવાનું છે કે ન તો તેઓ એવા માલિક છે જેને પ્રસન્ન કરવાના છે. પરવરદિગાર-ઈશ્વર સાથે ઝોરાષ્ટ્રિયનનો સંબંધ સાવ જુદો છે અને ખરા અર્થમાં અનોખો કહી […]