શિરીન

તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું. ‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’ ‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં ‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’ ‘તે છતાં તે મને એક વખત વચન […]