Your Moonsign Janam Rashi This Week –
02nd May – 08th May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી 4થી સુધી કોર્ટ કચેરીના કામો કરતા નહીં. 4થી મેં થી 50 દિવસ માટે ચંદ્ર દિનદશા શરૂ થતા અટકેલા કામો પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા માથાનો […]