જેજે હોસ્પિટલના પારસી વોર્ડના રહીશોએ જમશેદી નવરોઝની ઉજવણી કરી

21 માર્ચ, 2021 ના રોજ, જે જે હોસ્પિટલના પારસી વોર્ડના 45 રહીશો દ્વારા, તેમના માટેના શુભ પ્રસંગને ઉજ્જવળ કરનારા સમુદાયના સભ્યો સાથે, જમશેદી નવરોઝની ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરી હતી. દિવસની શરૂઆત એક જશન સમારોહ સાથે કરવામાં આવી હતી, નિવાસીઓની યાદમાં, જેઓ આ વર્ષે અવસાન પામ્યા હતા, ત્યારબાદ તંદુરસ્તી પ્રાર્થના અને હમબંદગી કરવામાં આવી […]

ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું : મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા. મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’ સંસ્થાના સંચાલકે […]

મોબેદો માટે અગ્નિશામક પોશાક ટીમ્સ: એમ્પાવરીંગ મોબેદસ અને ડબલ્યુઝેડઓ ટ્રસ્ટસ

શનિવાર ને ઓકટોબર 24, 2020 એ ખરેખર એક અંધકારમય દિવસ હતો, ફક્ત રોગચાળાને કારણે જ નહી પરંતુ તેથી વધુ, આપણા મોબેદી કુળમાનો એવો ફક્ત 14 વર્ષનો ચમકતો તારો એરવદ ઝહાન મેહેરઝાદ તુરેલ, જયારે સુરતના ગોટી આદરીયાનમાં બોયની ક્રિયા કરી રહ્યો હતો ત્યારે તે ગંભીર રીતે (48.5%) દાઝી ગયો હતો. પ્રાથમિક અને પાયાની સારવાર કરાવ્યા બાદ […]

કૃપાળુ દેવી આવાં યઝદ

થોડા દિવસો પહેલા આવા મહિનો – આવા રોજ પરબ પર, જરથોસ્તીઓ અગિયારીના કુવાઓ અથવા ભીખા બેહરામના કુવા પર ભેગા થાય હતા. તે એ દિવસ છે જ્યારે ગૌરવપૂર્ણ આવાં યઝદના જાદુને કારણે પ્રેમ અને આરાધનાની લાગણી પ્રગટ થાય છે. ચાલો આપણે આવાં અરદવીસુરા અનાહિતાને પ્રાર્થના કરીએ. આવાં યઝદને સ્ત્રી દૈવીત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે દોષરહિત […]

કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો. ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા […]

હૈદરાબાદની ચીનોય અગિયારીના કોલોની નિવાસીઓ કરી નવરોઝની ઉજવણી

હૈદરાબાદની બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના કોલોનીના રહેવાસીઓએ 20મી માર્ચ, 2021 ના રોજ અગિયારીના હોલમાં જમશેદી નવરોઝ ટેબલ સ્પ્રેડથી સ્પ્રિંગ ઇક્વિનોક્સની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખી હતી. અગિયારીના રહેણાંક સંકુલમાં રહેતા તમામ 36 પરિવારમાંથી દરેક પરિવારે ટેબલ પર એક વસ્તુનો ફાળો આપ્યો હતો. નવરોઝના આગમનને આવકારવા અને ઉજવણી કરવા માટે બપોરના તમામ વસાહત રહેવાસીઓ અગિયારી […]

Your Moonsign Janam Rashi This Week –
03rd April – 09th April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળોનો ભરપુર સાથ સહકાર મળીને રહેશે. ઓપોઝીટ સેકસ સાથેના મતભેદ ઓછા થઈ જશે. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશ પણ પૈસા નહીં બચાવી શકશો. તેમ છતાં કોઈની મદદની જરૂરત નહીં પડે. દરરોજ […]