ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈની પરવાનગી લઈને બીસીસીઆઈના પૂર્વ પીઢ અનુભવી એમ્પાયર કેકી દૂધવાલા સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક ફટાફટ ક્રિકેટનું હાલમાં સફળ વિમોચન થયું હતું. વન ડે તથા ટીવેન્ટી ટીવેન્ટી મેચો માટેના બીસીસીઆઈના મુખ્ય નિયમોનું અંગે્રજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને કેકી દુધવાલાએ આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તકના વીમોચન પ્રસંગે પદ્મશ્રી અને […]
Tag: 04 July 2026 Issue
આપણા ગેહ અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ
પાંચ ગેહ એ સૂર્યની ગતિ સાથે સુમેળ ધરાવતા દિવસના વિશિષ્ટ સમયગાળા છે. આપણા જરથોસ્તી ધર્મમાં દરેક ગેહ પર એક વિશિષ્ટ યઝત (દિવ્ય શક્તિ)નું અધિપત્ય માનવામાં આવે છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ ગેહ દરમિયાન પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તે સમયના અધિષ્ઠાતા યઝતને સંબોધીએ છીએ, જેથી આપણો આત્મા બ્રહ્માંડના દૈવી નિયમ– આશા (સત્ય અને ધર્મનો નિયમ) સાથે […]
સુરત પારસી પંચાયત દ્વારા સમાજના પ્રતિભાશાળી મહાનુભાવોના ભવ્ય સન્માન સમારોહનું સફળ આયોજન
સુરત પારસી પંચાયત દ્વારા તા. 28 જૂન, 2026ના રોજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમતવીરો, સમાજસેવકો તથા સંસ્થાઓના સન્માનાર્થે ભવ્ય અને યાદગાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પારસી સમાજના રાષ્ટ્રગીત સમાન છૈએ અમે જરથોસ્તી ગાનથી થઈ હતી. ત્યારબાદ દસ્તુરજી એરવડ કેકી દસ્તુર સાહેબ દ્વારા હમબંદગી કરાવી કાર્યક્રમને […]
પરીનાઝ કૂપરે ઉદવાડાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી
ઉદવાડા ગામની શાળાના વિદ્યાર્થીઓને 13મી જુન, 2026ના રોજ મિસ ઇન્ડિયા ગુજરાત પરીનાઝ કૂપર સાથે પ્રેરણાદાયી મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. ક્લીન એન્ડ ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પરીનાઝે પોતાના જીવનપ્રવાસ અને સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓ સાથે મૂલ્યવાન અનુભવો વહેંચ્યા. વિદ્યાર્થીઓને સંબોધતા પરીનાઝે જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કર્યો તે અંગે જણાવ્યું અને શિક્ષણ, […]
નૈરોબીએ કાનૂની વિભૂતિ ફીરોઝ નવરોજીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી
કેન્યાના અગ્રણી કાનૂનવિદ અને માનવ અધિકારના અગે્રસર યોદ્ધા એવા સ્વર્ગસ્થ સિનિયર કાઉન્સેલ ફીરોઝ નવરોજીને શ્રદ્ધાંજલિરૂપે નૈરોબી શહેરે કિલિમાની વિસ્તારની ગલાના રોડનું નામ સત્તાવાર રીતે બદલીને ફીરોઝ નવરોજી રોડ રાખ્યું છે. મે મહિનામાં યોજાયેલા નામકરણ સમારોહમાં તેમની પત્ની વિલુ નવરોજી, પરિવારજનો, નાગરિક આગેવાનો, માનવ અધિકાર કાર્યકરો તથા નૈરોબી કાઉન્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ […]
The Healing Power Of A Hug
-By Sanaya Shroff Discover why one heartfelt hug could be the simplest prescription for better mental health, stronger relationships and a happier, healthier life… When was the last time someone gave you a hug that seemed to make the world pause for a moment? Perhaps it was your mother embracing you before an important exam, […]
Numero Tarot By Dr. Jasvi
Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: January (Lucky No. 6; Lucky Card: Lovers): Love, happiness and meaningful relationships take centre stage this month. Your health shows encouraging improvement, while success and victory are within reach. Trust your intuition when making important decisions. […]
The Richest Inheritance
Dear Readers, When families speak of inheritance, our minds often turn to property, jewellery, investments or cherished heirlooms carefully passed from one generation to the next. Yet, the greatest inheritance we can ever pass on cannot be valued in rupees, recorded in legal documents or divided among heirs. It is our values. Look through these […]
Shayan Bisney’s Constitutional Tribute Highlights Parsi Legacy
A significant contribution from our community has found its place in the prestigious legal volume, ‘India’s Constitutional Odyssey: 75 Years of Evolution and Global Reach’, with Hyderabad-based advocate Shayan J. Bisney authoring a thought-provoking chapter titled, ‘Contribution of the Parsi Community in Framing and Defending the Constitution of India’. The commemorative publication brings together essays […]
Feroza Mehta To Represent Minnesota At Mrs. International 2026
Parsi journalist, autism advocate and community volunteer Feroza Mehta has been crowned Mrs. Minnesota International 2026 and will represent the state at the Mrs. International 2026 pageant, to be held on 23rd and 24th July, in Skokie, Illinois. The prestigious competition brings together married women from across the United States, recognising excellence in leadership, service, […]










