From The Editor’s Desk

Do You React Or Do You Respond? Dear Readers, As a species blessed with emotions, and a race blessed with the perception of being intelligent, a pertinent question today, that we should definitely be seeking an answer to, is, do we ‘react’ or do we ‘respond’ to things around us? So, what really differentiates a […]

અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક […]

નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે […]

સોરાબનું સપનું!

જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં […]

તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની […]

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું […]

Mixed Throwball Tourney At Salsette

On 28th April, 2019, Salsette residents were treated to a friendly Mixed Throwball tournament, with a special Under-15 category for its enthusiastic, budding youngsters. Attended by nearly fifty residents, the matches started at 5:30 pm and continued well up to 10:00 pm, where the floodlit ground witnessed high-spirited competition between teams in the Open Category. […]