તાતા ગ્રુપનો ટોબ બેસ્ટ ઈન્ડિયન બ્રાન્ડસ રિપોર્ટ

‘ઈન્ટરબ્રાન્ડ ઇન્ડિયા’ દ્વારા ‘2017 બેસ્ટ ઇન્ડિયન બ્રાન્ડસ’ ના તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટમાં, સળંગ પાંચ વર્ષ માટે ટાટા ગ્રૂપે ફરી એક વખત ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મીઠુંથી સોફટવેર જૂથની બ્રાન્ડ વેલ્યુએશન રૂા. 73,944 કરોડ છે. કોષ્ટકમાં ચોક્કસ કેટેગરીઓ છે અને ઓટોમોટિવ, ડાઇવરર્સિફાઇડ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ટેલિકોમ અને ટેક્નોલોજી સેક્ટરમાંથી શ્રેષ્ઠ ભારતીય બ્રાન્ડસ અડધા કરતાં વધુ છે. […]

જીયો પારસી જીયો મોબેદ

પારસી સમયુદાયનું અસ્તીત્વનું જોડાણ સીધું મોબેદો સાથે જોડાયેલુ છે હકીકત એ છે કે કોઈ પણ સમુદાય મજબૂત ધાર્મિક પાયા વગર જીવી શકે નહીં. તેમજ કોઈ પણ ધર્મમાં ધર્મગુરૂઓ વગર જીવી શકાય નહીં. આપણા પારસી સમુદાયોની સફળતા અને અસ્તિત્વ નિ:શંકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો સાથે સીધી રીતે જોડાયેલા છે. આપણા આતશ બહેરામ અને અગિયારીની રચના […]

પ્રિત કરે પુકાર

દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી […]

શિરીન

‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી […]

Your Moonsign Janam Rashi This Week –
04th November, 2017 – 10 November, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. તમારા રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમારા હાથથી સારા કામ થતા રહેશે. જે મિત્રો તમારાથી દૂર ભાગતા હતા તે મિત્રો તમને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. નવા કામ કરવાની ઈચ્છા થાય તો નવા કામ શોધી […]

દિના વાડિયાની આ દુનિયામાંથી વિદાય

દિના વાડિયા ઉદ્યોગપતિ નસલી વાડિયાની માતા અને નેવિલ વાડિયાની પત્ની ગુરુવાર, 10 મી નવેમ્બર, 2017 ના રોજ લંડનમાં મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન ન્યૂઝના અહેવાલ મુજબ મોહમ્મદ અલી જિન્નાહ અને રત્તીના એકમાત્ર સંતાન દિના 98 વર્ષના હતા. પ્રખ્યાત કારોબારી ઉદ્યોગપતિ, નેવિલ વાડિયા સાથેના લગ્ન પછી, તે યુનાઈટેડ કિંગડમ જતા પહેલા ભારતમાં રહેતા હતા.