ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ … એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા […]

1971ના યુદ્ધ હિરો પરવેઝ જામાસજીનું નિધન

સ્ક્વોડ્રોન નેતા પરવેઝ જામાસજી (નિવૃત્ત), જેમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શૌર્ય માટે વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા, 25મી જૂન, 2020ની રાત્રે 77 વર્ષની વયે ટૂંકી માંદગીમાં તેઓ અવસાન પામ્યા હતા. ભૂતપૂર્વ એરફોર્સ અધિકારી મુંબઈની દાદર પારસી કોલોનીના નિવાસી હતા. તેમના પછી પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. તેઓ 1965માં કમિશન થયા અને 1985માં નિવૃત્ત […]

ભૂતપૂર્વ બી.પી.પી.ના ટ્રસ્ટી જમશીદ કાંગાનું નિધન

ભૂતપૂર્વ બીપીપી ટ્રસ્ટી, ભૂતપૂર્વ બોમ્બે મ્યુનિસિપલ કમિશનર, જમશીદ જી. કાંગા, 25મી જૂન, 2020ના વહેલી સવારમાં નિધન પામ્યા હતા. તેઓ એક સીધા અને ગતિશીલ આઈએએસ અધિકારી હતા, જે સમુદાય અને દેશની સેવાનો નિશ્ર્ચિત ટ્રેક રેકોર્ડ ધરાવતા હતા. તેમની વ્યાવસાયિક શ્રેષ્ઠતા તેમના પ્રત્યેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી મેળ ખાતી હતી. તેઓ તેમની નમ્રતા, અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા. […]

ઝરીર ભાથેના – એક સાથીદાર, એક મિત્ર, એક સંપૂર્ણ જેન્ટલમેન

– કેરસી રાંદેરિયા દ્વારા શ્રદ્ધાંજલિ- સાચા પારસી અને સજ્જન એવા ઝરીર ભાથેના જેવા સાથીદાર અને મિત્ર મેળવવો એ મારા માટે આનંદનો લહાવો મેળવવા જેવું છે. 24મી જૂન બુધવારે બપોરે લગભગ 11: 00 વાગ્યે મને એક કોલ આવ્યો અને મને જાણ કરી કે ઝરીર હવે નથી. આ બાતમી આજે પણ મારા માટે ધક્કાદાયક છે. ઝરીર અને […]

હસો મારી સાથે

મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે?? સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે. *** એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં […]

મેંગો કસ્ટર્ડ હલવો

સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર 4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ. રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ […]

7મી જુલાઈએ ચોકલેટ ડે છે! શું તમે જાણો છો આપણી કેડબરી ચોકલેટનો ઈતિહાસ!

દુનિયામાં કોઈક જ એવું હશે જેને ચોકલેટ પસંદ નહીં હોય! ચોકલેટનું નામ સાંભળતાંજ મોઢામાંં પાણી આવી જાય છે. મનપસંદ ડેઝર્ટમાં સૌથી ઉપર ચોકલેટનું નામ છે. તમે સાંભળ્યો છે ચોકલેટનો ઈતિહાસ: ચોકલેટનો ઈતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે.ચોકલેટ બનાવનારા કોકોનું સૌ પ્રથમ ઝાડ અમેરિકાના જંગલોમાં જોવા મળ્યું હતું. પરંતુ હવે આફ્રિકા દુનિયાભરમાં લગભગ 70% કોકો પહોંચાડે […]

સકારાત્મક વિચારો દુનિયા બદલી શકે છે!

શહેરમાં એક વ્યક્તિ નોકરી કરતો હતો. એ શહેરમાં જ તેમનું ઘર હતું પોતાના પરિવાર સાથે તે રહેતો હતો. આ માણસ કાયમ પોતાના વિચારોથી પરેશાન રહેતો. તેને લાગતું કે ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, આખા પરિવારને મારે જ નિભાવવો પડે છે, બધાનું પેટ ભરવાની પણ મારી જ જવાબદારી અને કાયમ મહેમાનો આવે તેને […]