વધુ સંખ્યામાં લગ્ન: પારસી કોમની આજની જરત

 ‘લગ્ન સફળ ત્યારેજ કહેવાય કે સાંજે પતિ પોતાના કામ પરથી આનંદ સાથે પરત આવે ને પત્ની જ્યારે પતિ કામ પર જાય તે વખતે વ્યથિત હોય કારણ કે તે હવે પતિને માત્ર સાંજે મળી શકશે.’ -માર્થિન લૂથર કીંગ પારસીઓ જેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે તે કોમ અજોડ છે. જિંદગી જીવી જાણે છે. આપણું ધ્યાન […]

શુભ શાદી પ્રસંગના પારસી રીત રિવાજો

અદરાવવાના માંગલિક પ્રસંગે વરવહુના ઘરમાં રાખવાની તૈયારી: સવારનાં પહોરમાં ચોક ચાંદન કરી બારણે તોરણ કરી સગનની સેવ સાથ બદામ દરાખ અને તાજી મચ્છી તળી રાખજો. મીઠું દહી અને મિઠાઈ સાથે ગમે તો કેક યા સેન્ડવીચ તમારી ગુંજાસ મુજબ તૈયાર કરજો. નાહી ધોઈ ઘરની લગનની સૈસ તૈયાર કરી કોપરેલ યા ઘીનો દીવો પ્રગટાવજો. અદરાવવા માટે વહુની […]

લવ મેરેજ

આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો […]

લગન મા વઘન

પેન્ટ અપ ટૂર, ક્રોસ એન્ડ કવિન્સ, થોમસ કૂક એમ કેટલાય ટૂર ઓપરેટરોએ ચાયનાના પ્રવાસની જાહેરાત કરી હતી અને અહીં આપણી બાલારામ સ્ટ્રીટના બાંબોટ હાઉસમાં ઘણીજ ઉથલપાથલ થઈ રહી હતી અને એનું કારણ હતું આપણો ૫૧ વરસનો કાચો કુંવારો દાદીબા જે ચાયનાનો પ્રવાસ કરવા માગતો હતો. મિસસી બાનુ બાંબોટ દાદીબાના માયજી જેને બાનુ બતક કહેવામાં વધારે […]

Lagan-Ma-Vaghan!!!

Ever since various tour operators like ‘Pent Up Tours’, ‘Cross And Queens’ and ‘Thomas Crook’ announced their individual tours to China, there was upheaval in the Bamboat household in Balaram Street. You see, their one and only spoilt brat, Dadiba, their 51-year-old Katcho-Kumaro-virgin-son wanted to take a tour to China. Mrs. Banoo Bamboat, better known […]