વિશ્ર્વવના અગ્રણી જ્યોતિષી બેજન દારૂવાલાનું નિધન

વિશ્ર્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષવિદ્ય બેજન દારૂવાલાનું 29મી મે, 2020ના રોજ 88 વર્ષની વયે, અમદાવાદની એપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેમને શ્ર્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કુટુંબમાં તેમની પત્ની, ગુલી જે એક પ્રખ્યાત ટેરોટ કાર્ડ રીડર છે અને તેમના પુત્રો નાસ્તુર જે એક અગ્રણી જ્યોતિષવિદ્ય છે અને ચિરાગ લાડસરીયા (દત્તક લીધા) […]

સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે […]

સદેહ ઉત્સવ તેહરાનની રાષ્ટ્રીય હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યો

સાંસ્કૃતિક હેરિટેજ, પર્યટન, અને હસ્તકલા પ્રધાન અલી અસગર મૌનેસને સમય સન્માનિત, મધ્ય શિયાળાના પ્રાચીન ઉત્સવ સદેહને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે 30મી જાન્યુઆરીએ ઉજવાય છે. 26મી જૂને આ હુકમનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ પગલાને સમર્થન આપવામાં આવ્યું હતું. સદેહને જમશેદી નવરોઝના 50 દિવસ અને 50 રાત પહેલા ઉજવવામાં […]

ચાઇનીઝ સમોસા

સામગ્રી: ચાર નંગ મરચા, એક ટુકડો આદુ, એક નંગ કાંદો પાંચ કળી લસણ અડધો પેકેટ સ્પગેટી ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ગાજર, સો ગ્રામ કેપ્સીકમ એક ચમચો કોથમીર, એક ચમચો સોયા સોસ, ચપટી આજી નો મોટો, બે ચમચા કોર્નફલોર, બે ચમચી લીંબુનો રસ, ચારસો ગ્રામ મેંદો, બે ચમચા તેલ તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે […]

પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ

દાનેશ અને રશના એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં દાનેશે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનીે મોટી ફેક્ટરી ઊભી કરી હતી, પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુ:ખ બાકી રહ્યું હતું. […]