XYZ Indoor Mania

On 3rd September, 2017, – Xtremely Young Zoroastrians (XYZ) organised ‘Indoor Mania’ at the Alexandra Girls’ English Institution where 246 participants across different age categories, competed through the day in seven different events. Winners received gift vouchers from Nariman Sports, the Sporting Goods Partner of the event. Tehmurasp’s Titans were the victorious group, winning the […]

WZCC Youth Wing Organises Speed Networking Night

In a first of its kind, the WZCC (World Zarathushti Chamber Of Commerce) Youth Wing organised a ‘Speed Networking Night’ on 1st September, 2017, to offer a networking platform bringing together like-minded Zoroastrian professionals and entrepreneurs, with the aim of career optimization. The evening saw forty-two young adults (aged between 18 and 35 years) participate […]

Your Moonsign Janam Rashi This Week –
9th September, 2017 – 15th September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા હિસાબી કામકાજ ઉપર ધ્યાન આપી પહેલા પૂરા કરજો. મિત્રોની મદદ મળી રહેશે. જે પણ પ્લાન બનાવો તેમાં ધ્યાન આપી 20મી પહેલા પૂરા કરી લેજો. નાણાકીય ચિંતા નહીં આવે જે પણ કમાવો તેમાંથી ઈનવેસ્ટ જરૂર […]

દોષ આપણાં તારાઓમાં નથી!

જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ […]

મહોબ્બત ઝિંદાબાદ

જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી […]

શિરીન

‘તે બોલો સાંભળતાં શિરીન વોર્ડન બીજી વાર ચમક ઉઠી. આ છેલ્લી શાંત પલોમાં કેમજ કરી તેણી તે વ્હાલા બાપને જણાવી શકે કે તેમનો બેટો ચોર લુંટારૂં હોવાથી તેને પોતાના ખાનદાનની ઈજ્જતને દુબાડી હતી! તેણી ધપકતાં જીગર સાથ મૂંગી બેસી જ રહી કે ફરી વિકાજી વોર્ડને જ હાંફતા દમે કહી સંભળાવ્યું. ‘ખુદા માલમ કે… કેરસી હાલમાં […]