Your Moonsign Janam Rashi This Week –
10 September – 16 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિબળ વાપરીને હીસાબી લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમે તમારા કામોનું લીસ્ટ બનાવી અગત્યના કામો પૂરા કરવામાં સફળ થશો. બીજાને સમજાવવાની શક્તિ ખુબ વધી જશે. તમારાથી બને તો થોડી ઘણી રકમ ઈનવેસ્ટ અવશ્ય કરજો. કરકસર કરી શકશો. […]