શેરિંગ ઈઝ કેરીંગ

‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે […]

દાદાભાઈ નવરોજીનું પુણ્યસ્મરણ

30મી જૂન, 2020 ના રોજ, લંડન પોસ્ટે પ્રકાશિત કર્યું હતું કે લંડન ઈંગ્લેન્ડની પોલીટીકલ પાર્ટી એ દાદાભાઈ નવરોજી એમપીનું સન્માન કરવું જોઈએ. ગુજરાતમાં જન્મેલા અને મુંબઇમાં શિક્ષિત, નવરોજી 1892માં સેન્ટ્રલ ફિન્સબરી મત વિસ્તાર (જેમાં મુસવેલ હિલનો સમાવેશ થાય છે) માટે લિબરલ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, તેમ છતાં તત્કાલિન ક્ધઝર્વેટિવ વડા પ્રધાન લોર્ડ સેલિસબરીએ જાહેર […]

પારસી ગેટ મરીન ડ્રાઈવ પરથી સ્થાનાંતરિત કરવામાં આવશે

30મી જૂન, 2020 ના રોજ, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓના નાના પ્રતિનિધિ મંડળે ટનલ કામ માટે દરિયાકાંઠાના ‘પારસી ગેટ’ (મરીન ડ્રાઇવ, દક્ષિણ મુંબઇ) ધાર્મિક બંધારણના સ્થળાંતર અંગે ચર્ચા કરવા આપણા સમુદાયના થોડા સભ્યો સાથે મુલાકાત કરી. તે તેના મૂળ સ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં દરિયાકાંઠાના રસ્તાની ઉત્તર-બાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. બીએમસી […]

ફિલ્ડ માર્શલ માણેકશાની 12મી પુણ્યતિથિનો સન્માન સમારોહ

ફીલ્ડ માર્શલ એસએચએફજે માણેકશાની 12મી પુણ્યતિથિ નિમિત્તે 27મી જૂન, 2020 ના રોજ, કોઈમ્બતુરના નીલગિરિસ જિલ્લામાં, વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) દ્વારા પુષ્પાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સત્તાવાર રિલીઝ મુજબ, કમાન્ડન્ટ ડીએસએસટીના લેફ્ટનન્ટ જનરલ વાયવીકે મોહને, સ્થાનિક પારસી સમુદાયની હાજરીમાં, ટ્રાઇ-સર્વિસ બિરાદરો વતી, દેશના પ્રથમ ફિલ્ડ માર્શલના અંતિમ આરામ સ્થાન પારસી ઝોરાસ્ટ્રિયન […]

એકબીજાને ગમતાં રહીએ!

અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ […]