કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે […]

હાસ્યની શક્તિ

એવું કહેવાય છે કે, હસો અને દુનિયા તમારી સાથે હસે છે! પરંતુ આ દિવસોમાં આપણે આપણા માતા-પિતા અને દાદા-દાદી કરતા ઓછા હસીએ છીએ. આ એક સમાજમાં આધુનિક જીવનની ધમાલને કારણે છે જે સંપૂર્ણપણે તણાવગ્રસ્ત છે. હસવાથી અને સ્મિત કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ગંભીર સુધારો થાય છે. જો તમે સમાન સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા બે દર્દીઓને જુઓ, તો […]

કરૂણા – 2022 માટેનો મંત્ર!

જીવન નામના આ વ્યસ્ત જીવનમાં ફસાયેલા, આપણને જે જોઈએ છે તેના માટે બલિદાન આપવું પડશે. કારકિર્દી, સંબંધો, નાણાં, કુટુંબ ઉછેરનો તાણ આપણી યાદી અનંત છે. આપણામાંના ઘણા ફક્ત આપણા સંબંધો ઉપર જ નહીં, પણ આપણા સંબંધોની કિંમતે પણ આપણા કામને પ્રાથમિકતા આપે છે. અને જ્યારે એકલતાની લાગણી અથવા સાથીદારી/મિત્રતાની જરૂરિયાત આખરે આપણી સાથે આવે છે, […]

કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા […]

નવા વર્ષમાં બધાને ખુશીઓ વહેંચીએ!

સુખ એ અદભુત લાગણી છે જે આપણા પર આવે છે જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણું જીવન સારું છે અથવા સારું ચાલી રહ્યું છે અને આપણે કોઈ કારણ વગર માત્ર સ્મિત કરીએ છીએ. તે સુખાકારી, આનંદ, ઉલ્લાસ, સિદ્ધિ, સફળતા અથવા સંતોષની ભાવના છે. સુખ ઘણી વાર તે કરવામાં અને અર્થપૂર્ણ સંબંધો બાંધવામાં જોવા મળે છે, […]

પારસી નવા વર્ષ માટે સકારાત્મક સમુદાય સંકલ્પો!

વધુને વધુ, એક સમુદાય તરીકે, આપણે આપણા પોતાના સૌથી ખરાબ દુશ્મન બની રહ્યા છીએ. ઘણી વખત દંતકથાઓ અને અફવાઓના આધાર આપણે એકબીજાનો ન્યાય કરવામાં અને નિષ્કર્ષ પર જવા માટે ઉતાવળ કરીએ છીએ, આપણે ધર્મની વાતો સમજ્યા વગર કરીએ છીએ. અમે ધર્મ માટે લડવા અને તેના માટે મરવા પણ ઉત્સુક છીએ, પરંતુ તેના માટે જીવીએ અથવા […]