સાહેર અગિયારીની 180મી સાલગ્રેહની ઉજવણી

હોરમઝજી દાદાભોય સાહેર અગિયારીએ 28મી જાન્યુઆરી, 2026ના રોજ પોતાની ગૌરવશાળી 180મી સાલગ્રેહ ભક્તિભાવ અને સમાજના સહભાગ સાથે ઉજવી. અગિયારી પરિસર પરંપરાગત ચોકના આલેખો, ફૂલોથી અને પવિત્ર ફોટો ફ્રેમોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. નજીક તથા દૂરથી આવેલ શ્રદ્ધાળુઓ સવારે યોજાયેલ જશન વિધિમાં જોડાયા, ત્યારબાદ હમબંદગી યોજાઈ. સમગ્ર દિવસ દરમિયાન અનેક ભાવિકોએ અગિયારીની મુલાકાત લઈને પવિત્ર […]

સિક્ધદરાબાદ ક્લબમાં તિરંગો, પરંપરા અને એકતાથી રિપબ્લિક ડેની ઉજવણી

સિક્ધદરાબાદ સ્થિત ઝોરાસ્ટ્રિયન ક્લબમાં 26મી જાન્યુઆરી, 2026ની સવારે ભારતનો 77મો રિપબ્લિક ડે ઉષ્મા, સાદગી અને મજબૂત સમુદાય ભાવના સાથે ઉજવાયો. સવારે 9:00 વાગ્યાથી સભ્યો ક્લબમાં પહોંચવા લાગ્યા, પરસ્પર શુભેચ્છાઓ આપતા, ધ્વજ બેજ લગાવતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવવાના કાર્યક્રમ માટે એકત્રિત થયા. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ નાઝર એન. એદલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રગીતની ધ્વનિ વચ્ચે […]

એસીપી સાયરસ ઇરાનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત

પારસી સમુદાય માટે ગૌરવની ક્ષણ બની, જ્યારે એસીપીસાયરસ બોમન ઇરાનીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય પોલીસ સેવામાં આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક ગણાતા આ પુરસ્કાર, ઈમાનદારી, સમર્પણ અને ઉત્તમ જાહેર સેવાથી ઘડાયેલા તેમના કારકિર્દીજીવનનો પુરાવો છે. આ પુરસ્કાર માત્ર તેમને જ આપવામાં આવે છે, જેમને અગાઉ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ […]

In Honour Of Love!

Universally recognised as a day synonymous with love, passion and an overwhelming sense of celebration, Valentine’s Day, celebrated on 14th February, is driven more so by romantic love. Whether you are planning a date, a simple dinner, an exotic vacation or a quick getaway, the feeling remains the same. The purpose simply, to declare, celebrate […]

Queen Mary School Celebrates 150th Anniversary

Mumbai’s Queen Mary School recently celebrated its milestone 150th Anniversary across a five-day celebration, attended by a large number of alumni attending from various cities. The British Missionary school for girls founded in 1875, by Harriet Butt, has recently turned co-ed. The celebrations included a Thanksgiving Service by the preprimary and primary section alongside Principal […]

IASAP Charts New Course At AGM

The Indian Association of Secretaries and Administrative Professionals (IASAP) recently concluded its 54thAnnual General Meeting which brought together members from across the fraternity for reflection, renewal and forward planning. Outgoing All-India President Vijayalaxmi Amin welcomed members and Past Presidents before proceedings began. A key highlight of the AGM was the unanimous election of the new […]