જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક […]

જીવનમાં ‘છોડી દેવું’ શીખવા જેવું છે!!

મુંબઈ શહેર સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ જાણીતું શહેર છે, એવું ઘણી વખત ફિલ્મોમાં પણ કહેવામાં આવ્યું છે અને કદાચ હકીકતમાં પણ બનતું હશે કે રોજના હજારોની સંખ્યામાં લોકો ત્યાં નવા સપના લઈને આવતા હોય છે. એવી જ રીતના કલાકાર બનવાનું સપનું લઈને 10 વર્ષ પહેલા એક નવયુવાન આવ્યો હતો, અને ત્રણ વર્ષની મહેનત […]

જીંદગીને ચાહું છું હું!

સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને […]

જીવનમાં અપનાવવા જેવું પૈસાનું મુલ્ય!

મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા  ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે.  જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી […]

હસો મારી સાથે

જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમને ઉપયોગમાં નહી આવે. છગન: સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યેસ બેંક છે.!! *** બોર્ડની પરીક્ષા આપવા જનાર મિત્રોને લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા તથા લલિત મોદીનો એક નાનકડો શુભેચ્છા સંદેશ: મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા […]

મેવાનું સ્ટુ

સામગ્રી: 60 ગ્રામ બદામ, 750 ગ્રામ જરદાલુ, 60 ગ્રામ ચારોળી, 60 ગ્રામ કિસમીસ, 30 ગ્રામ પિસ્તા, 1 ઝૂડી કોથમીર, 8 લીલા મરચા, 2 લીંબુનો રસ, 1 ચમચી મીઠું, 1 વાટી લીલુ નારિયેળ, 3 મોટા પપેટા, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મરી, 1 મોટો ચમચો ખાંડ, 125 ગ્રામ ઘી, 1 કાંદો, 1 ચમચી હળદર. રીત: […]

હસતું મુખડુ!

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનું સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી! એણે ખુશ થઈ 50 રૂપીયા ટીપ મુકી. વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રૂપીયા એક ભિખારીના હાથમાં મૂકી […]

આપણું ઘર!!

રોહિન્ટન મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના હપ્તા હજુબાકી છે. પરંતુ રોહિન્ટન આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે. રોહિન્ટનનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી […]

જીવનનું દરેક સુખ તમને મળે!

સરળ અને છતાં સુંદર સંદેશ! ઘાસનું દરેક તણખલું, સૂર્યપ્રકાશનું કિરણ, સમુદ્રનું મોજું, ખડકાળ પર્વત, શાંત પવન, ખળખળ કરતી વહેતી નદી અને પાક દાદર અહુરા મઝદાની સર્જનોની પોતાની આગવી સુંદરતા છે. તેઓ જે સામનો કરે છે તે પ્રદૂષણ, માનવસર્જિત અવરોધો, વસાહતોની ખીણોમાંથી કોતરકામ, તેમના પ્રવાહને નિયંત્રિત કરતા ડેમ, તેમના પર તરતા કચરાના ટાપુઓ, સતત વધતી માનવ […]

તંત્રીની કલમે

જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં […]