પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની […]

પુણેની આશા વહીશ્તા દાદાગાહએ 5મી સાલગ્રેહની ઉજવણી કરી

25મી ડિસેમ્બર, 2022ના રોજ, પુણેમાં આશા વહીશ્તા દાદાગાહ સાહેબના પવિત્ર આતશનો રાજ્યાભિષેક કરી તેમની 5મી સાલગ્રેહની ઉજવણી કરી. હાવન ગેહમાં દાદગાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. આભારનું જશન છ મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એકત્ર થયેલા હમદીનો સાથે હમબંદગી કરવામાં આવી હતી. જશન પછી, જશનમાં અર્પણ કરવામાં આવેલા ફળો અને મલીદાના પ્રસાદને હમદીનોએ […]

દાદર અથોરનાન સંસ્થાએ વાર્ષિક દિવસની ઉજવણી કરી

દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) એ કોવિડને કારણે ત્રણ વર્ષ પછી 17મી ડિસેમ્બર, 2022ના રોજ તેના મંચેરજી જોશી હોલમાં તેનો વાર્ષિક દિવસ ઉજવ્યો. અથોરનાન મંડળના પ્રમુખ દસ્તુરજી ખુરશેદ દસ્તુરની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા તબીબ ડો. બહેરામ જે. બુનશાહ, તેમની પત્ની દીનમહેર, દીકરી ઝેનોબિયા અને ગ્રેન્ડ ડોટર ઝો સાથે હાજર હતા સાથે બીપીપીના ચેરપર્સન આરમઈતી તિરંદાઝ, […]