Your Moonsign Janam Rashi This Week –
16th May – 22nd May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મગજને શાંત રાખી કામ પૂરા કરી શકશો. મુસાફરી કરવાનો ચાન્સ મળશે. બીજાને કામમાં મદદ કરી તેનું દિલ જીતી લેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે અથવા તેના તરફથી સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી […]