વરસાદમાં ગોવાની ટ્રીપ

મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે […]

જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું […]

Your Moonsign Janam Rashi This Week –
16th September, 2017 – 22nd September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા 4 દિવસ બુધની દિનદશા ચાલશે તેથી 20મી સુધી હિસાબી કામ કરી શકશો. 20મીથી શનિની દિનદશા 36 દિવસ માટે તમારા બનતા કામ બગાડી દેશે. ઉતરતી બુધની દિનદશા તમને લાભ અપાવી જશે. મનગમતી વ્યક્તિને સમજાવવામાં બુધ્ધિ વાપરીને કામ કરી શકશો. ચાલુ કામથી ફાયદામાં […]

શિરીન

તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો. ‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’ ‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી […]