આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

એક નિવેદન મુજબ ઇન્ડો-અમેરિકન ચેમ્બર કોમર્સ (આઈએસીસી)એ ચાલુ રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. 2જી ઓક્ટોબર, 2020 ના રોજ, વૈશ્ર્વિક લીડરશીપ એવોડર્સના ભાગ રૂપે, બિઝનેસ આઈકન, રતન તાતાને જીવનકાળની સિદ્ધિ એવોર્ડ રજૂ કર્યો. આઇએસીસીએ તેના નિવેદનમાં, આપણા સમુદાયના રત્નને વધુ માન આપતા જણાવ્યું કે પ્રભાવશાળી ઉદ્યોગપતિ, પરોપકારી અને આજ સુધી માનવતાવાદી ‘રતન તાતા, જેમણે ભારતના સૌથી મોટા […]

ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને […]

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન ઉત્સવ રદ્દ કર્યો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગભગ તમામ મેહેરેગાનની ઉજવણી ઇરાનમાં રદ કરવામાં આવી હતી. અરદકનના યઝદ પ્રાંતમાં તા. 1લી ઓકટોબર 2020માં ઉજવણી હતી. મેહેરેગાન જે ઇરાની કેલેન્ડરના 196માં દિવસે આવે છે (સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 2જી ઓક્ટોબર) જે પરંપરાગત પાનખરની ઋતુમાં કાપણીના સમયમાં ઉજવાતો તહેવાર છે. ઈરાનમાં મેહેરેગાન મિત્રતા, સ્નેહ અને પ્રેમની પ્રાચીન દેવી મિથ્રાની ઉજવણીમાં ઇરાની […]

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી […]