બહમન મહિનાનું સ્વાગત – શાણપણની ઉજવણી

બહમન (પહલવી વહમન)નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અવેસ્તામાં, બહમનને સંસ્કૃત વાસુ માનસની જેમ વોહુ (સારા) મન તરીકે ઓળખવામાં આવે છે. વોહુ મન દ્વારા જ શાણપણ પ્રાપ્ત કરી શકાય છે. તેથી, બહમનના આ પવિત્ર મહિનામાં ચાલો શાણપણની ભાવના અથવા સાર ઉજવીએ. અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડની પ્રકૃતિ એવી છે કે તે ન તો […]

યાસ્મીન જાલ મિસ્ત્રીને મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવ્યો

5મી જૂન, 2022ના રોજ, વર્લ્ડ ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મુંબઈમાં, ગતિશીલ અને ખૂબસૂરત બિઝનેસ વુમન અને ઉદ્યોગપતિ, જે આપણા સમુદાયમાં સમાજ સેવા પ્રત્યેના તેમના જુસ્સા માટે જાણીતા છે એવા યાસ્મીન જાલ મિસ્ત્રી જેમને પ્રતિષ્ઠિત મીસીસની 2022ની આવૃત્તિમાં મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પેજન્ટ જીતવા માટે તેમના સાથી 52 ફાઇનલિસ્ટને હરાવી, ફોટો જેનિક તાજ જીતવાની […]

ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બાળકોની સફરનું આયોજન કર્યું

4થી જૂન, 2022ના રોજ, ડબ્લયુઝેડ ટ્રસ્ટ ફંડસે 10 થી 17 વર્ષની વયના કુલ 40 પારસી બાળકો માટે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસીય સફરનું આયોજન કર્યું હતું. 28 છોકરાઓ અને 12 છોકરીઓ, 3 ટ્રસ્ટીઓ અને 4 સ્વયંસેવકો સાથે મળીને મુસાફરી કરી અને આનંદદાયક દિવસ પસાર કર્યો, જેની શરૂઆત સવારે 5:45 કલાકે જૂનાથાણા સર્કલ, નવસારીની બસ […]

હસો મારી સાથે

જીવનના સફરમાં ચુપચાપ ચાલી રહ્યા હતા અને રસ્તામાં મળી ગયા ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને પછી જીંદગી બની ગઈ અબ્બા ડબ્બા જબ્બા!! *** ઉદવાડામાં 12 કેસ, સંજાણમાં 15 કેસ, વાપીમાં 20 કેસ, વલસાડમાં 21 કેસ, સુરતમાં 22 કેસ, આ આંકડા કોરોના ના નથી. પણ ગઈકાલે વરસાદમાં ઘરે ભજીયા નહીં બનાવી આપવાના કારણે થયેલ માથાકૂટ ના […]

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત […]

પપ્પાની લાડલી..

આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી […]