ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ તરફથી કોવિડ (બીજી લહેર) માટે રાહતનાં પગલાં

માર્ચ 2021ની મધ્યમાં શરૂ થયેલી કોવિડની બીજી લહેરે સમુદાયના સભ્યોને ભારે અસર કરી છે. આને માન્યતા આપતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશનએ એપ્રિલથી જૂન 07, 2021 સુધી, નીચેના ચાર્ટ મુજબ વ્યક્તિઓને ભંડોળ પૂરૂં પાડી રાહત આપી છે. આ રાહત સંપૂર્ણપણે હોંગકોંગ, કેન્ટન અને મકાઓનાં ઝોરાસ્ટ્રિયન ચેરિટી ફંડસ તરફથી પ્રાપ્ત થયેલ ઉદાર દાનને કારણે […]

મધ્ય ઈરાનમાં પ્રાચીન અગિયારીમાં જીપ્સમ ફર્નિચર મળી આવ્યું

મે, 2021ના અંતિમ સપ્તાહ દરમિયાન, ઇસ્ફહાન, તેહરાનની યુનિવર્સિટીઓના પુરાતત્ત્વવિદોની સંયુક્ત ટીમે કાશન નજીક આવેલા વિગોલમાં, એક પ્રાચીન અગ્નિ મંદિર અથવા અગિયારી શોધી કાઢી હતી. આમાં કોતરણીવાળા ટેબલ અને ખુરશીઓ સહિત જીપ્સમ ફર્નિચરના સેટ શામેલ છે. સંશોધન ઈન્સ્ટીટયુટ ઓફ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટુરિઝમ મત પ્રમાણે પુરાવા સૂચવે છે કે સાસાનીયન યુગ (224-651) દરમિયાન જીપ્સમ ફર્નિચરનો ઉપયોગ […]

જરબાનુ ઈરાની અવસાન પામ્યા હાર્દિક શ્રધ્ધાંજલિ આપતા પુત્ર બોમન ઈરાની કહે છે, તે હતા અને હંમેશા રહેશે ……. એક તારા તરીકે

આપણા સૌથી વહાલા અભિનેતા બોમન ઈરાનીના માતા – જરબાનુ ઇરાનીનું 9મી જૂન 2021ના રોજ નિધન થયું. બુધવારે વહેલી સવારે, વય-સંબંધિત બીમારીને કારણે, તેમના મુંબઇ સ્થિત નિવાસસ્થાન પર, 94 વર્ષની વયે તેઓ ગુજર પામ્યા. આ દુ:ખદ સમાચાર વહેંચતા, અભિનેતા બોમને તેમની માતાને હૃદય-ભાવનાથી શ્રદ્ધાંજલિ અર્પી. માતા જરબાનુ આજે વહેલી સવારે તેમની નિંદ્રામાં જ શાંતિથી નિધન પામ્યા. […]

આપણે બીજા લોકોને જે આપીશું, તે જ ફરીને આવશે!

એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો. એક દિવસ, તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો. તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું. શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી […]

Your Moonsign Janam Rashi This Week –
19 June – 25 June, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં તમારા ડીસીઝન તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરી શકશો. દરરોજ 34મુ […]